યુવકની દોઢ તોલાની સોનાની ચેન ખોવાઈ જતા, યુવકે મા મોગલ ની માનતા રાખી.., માનતા પૂરી થતાં યુવક 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, પછી થયું એવું કે..

યુવકની દોઢ તોલાની સોનાની ચેન ખોવાઈ જતા, યુવકે મા મોગલ ની માનતા રાખી.., માનતા પૂરી થતાં યુવક 5000 રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, પછી થયું એવું કે..

મોગલ ના પરચા તો અપરંપાર છે. માં મોગલ તો આધારે વર્ણની માતા કહેવાય છે અને જ્યારે પણ ભક્તોના જીવનની અંદર કોઈ પણ પ્રકારનું દુઃખ અથવા તો દર્દ આવે છે ત્યારે તેઓ મા મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. મા મોગલ હંમેશા પોતાના ભક્તોના દરેક કાર્યો પૂરા કરે છે અને માતાજી મોગલ પોતાના ભક્તોને ક્યારેય દુઃખી જોઈ શકતા નથી. માતાજીની ઉપર જો શ્રદ્ધા અને આસ્થા રાખવામાં આવે તો તેઓ તમારી દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે.

જો સાચા દિલથી માં મોગલ ની ઉપર શ્રદ્ધા અને વિશ્વાસ રાખવામાં આવે તો ભક્તોનું જીવન પણ ધન્ય ધન્ય થઈ જાય છે. આજ દિન સુધી માં મોગલના શરણે આવેલા ભક્તોને ક્યારે પણ મા મોગલ એ નિરાશ પાછા જવા દીધા નથી. માં મોગલ અત્યાર સુધીમાં લાખો ભક્તોને પોતાના પરચા બતાવી ચૂક્યા છે તેમજ માતાજી મોગલ ના આજે એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છે.

જેના સાંભળીને તમે પણ મા મોગલ ને ખુબ જ સાચા દિલથી માનવા લાગશો. એક યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે કચ્છની અંદર આવેલા કબરાવ ધામ સ્થિતિમાં મોગલ ધામ મંદિરે આવી પહોંચ્યો હતો. એક યુવક પોતાની માનતા ને પૂરી કરવા માટે મા મોગલ ધામ મંદિરે આવ્યો હતો. માતાજી મોગલ ના યો કે આશીર્વાદ લીધા હતા અને મા મોગલ ધામ મંદિરની અંદર સાક્ષર મણીધર બાપુ બિરાજમાન છે તેમના પણ આશીર્વાદ લીધા હતા

યુકે મનીષભાઈ બાપુના હાથમાં 5000 રૂપિયા રોકડા આપ્યા હતા. ત્યારે મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે દીકરા તે શેની માનતા માની છે. યુવક જણાવી રહ્યો છે કે મારી દોઢ તોલાની સોનાની ચેન ખોવાઈ ગઈ હતી ત્યારે મેં સાચા દિલથી અને શ્રદ્ધાથી મા મોગલ ની માનતા રાખી હતી. અને માતાજીના આશીર્વાદથી પંદર દિવસમાં જ સોનાની ચેન મળી ગઈ હતી અને માં મોગલના ચરણે હું માનતા પુરી કરવા માટે આવ્યો છું.

માત્ર 15 દિવસમાં જ યુવકની સોનાની ચેન મળી ગઈ હતી. મણીધર બાપુએ યુવકના આપેલા રૂપિયાની અંદર એક રૂપિયા ઉમેરીને પાછો આપ્યો હતો અને કહ્યું હજુ કે આ પૈસા તું તારી બહેનને આપી દેજે મા મોગલ રાજી રાજી થઈ જશે. જોસ માતાજી મોગલ ને સાચા દિલથી અને આસ્થાથી અને શ્રદ્ધાથી માનવામાં આવે તો તમારી દરેક સમસ્યાઓ માતાજી હંમેશા પૂરી કરે છે માતાજીને કોઈ દાનત હો તો ભેટ ની જરૂર નથી તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM