કરીના કપૂર મેકઅપ વગર દેખાય છે કઈંક આવી..!, ફોટાઓ જોઈ ને લોકો એ કહ્યું કે…, જુવો ફોટાઓ

કરીના કપૂર મેકઅપ વગર દેખાય છે કઈંક આવી..!, ફોટાઓ જોઈ ને લોકો એ કહ્યું કે…, જુવો ફોટાઓ

બોલીવુડની ટોચની અભિનેત્રીઓ વિશે વાત કરવામાં આવે છે તો તેમાં કરીના કપૂરનું નામ પહેલા સ્થાને આવે છે. કરિનાએ પોતાના આકર્ષક દેખાવ અને અભિનયથી લોકોના દિલમાં વિશેષ સ્થાન બનાવ્યું છે. જોકે થોડાક સમય પણ કરિનાએ ઈન્સ્ટાગ્રામ પર એન્ટ્રી કરી હતી અને હવે તે તેની તસવીરો દ્વારા ચાહકોને ચોંકાવતી રહે છે. આજ ક્રમમાં અભિનેત્રીની હાલમાં નો મેકઅપ લુક તસવીર વાયરલ થઈ રહી છે.

આ તસવીરોમાં મેકઅપ વગર પણ કરીના એકદમ સ્ટાઇલિશ દેખાઈ રહી છે અને તેને આંગળી પર એક વીંટી પહેરેલી દેખાય છે. આ સાથે નખ પર નેઇલ પોલિશ પણ કરી છે. જે તેના લુકને વધારે આકર્ષક બનાવે છે.

આ તસવીર સામે આવ્યા બાદ લોકો વિવિધ પ્રકારના અભિપ્રાય આપી રહ્યા છે. હા, તેમાંથી કેટલાક લોકો તો તેને ભયાનક લુક કહી રહ્યા છે તો અમુક તેને ખુબ જ સુંદર ગણાવી રહ્યા છે.

જો આપણે તેના કામ વિશે વાત કરીએ તો તેણીએ આમિર ખાન સાથે ફિલ્મ લાલ સિંહ ચઢ્ઢા ફિલ્મનું શૂટિંગ કરી લીધું છે. જોકે કોરોના ને લીધે આ ફિલ્મ રિલીઝ થઈ શકી નથી. આ સિવાય પણ કરીના પાસે બીજા ઘણા પ્રોજેક્ટ છે. જોકે કોરોના કાળમાં તે તેના પરિવાર સાથે સમય પસાર કરી રહી છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM