લ્યો હવે આંધી આવશે..! ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદ ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,30 થી 40 કિલોમીટરની ઝડપે…

લ્યો હવે આંધી આવશે..! ગુજરાત રાજ્યમાં તોફાની વરસાદ ને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી મોટી આગાહી,30 થી 40 કિલોમીટરની ઝડપે…

મિત્રો ગુજરાત રાજ્યમાં વાતાવરણમાં અચાનક જ પડેલો આવ્યો છે અને કમોસમી વરસાદ પણ થઈ રહ્યો છે ત્યારે ઉનાળામાં ગરમી હોવી જોઈએ તેની બદલે અષાઢ જેવો માહોલ બન્યો છે જેના કારણે ખેડૂતો બિચારા પરેશાન થઈ રહ્યા છે ચિંતિત છે અને આગામી સમયમાં વરસાદી માહોલ યથાવત રહેશે

ત્યારે આજરોજ અને આવતીકાલે રાજ્યમાં માવથાનું જોર વધશે તેવું પણ કહેવામાં આવ્યું છે એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે અને આ સાથે અંબાલાલ પટેલે ગુજરાતમાં રોગચાળો થવાની પણ આગાહી કરી છે.હવામાન વિભાગ એ મિત્રો આગાહી કરી છે કે દક્ષિણ પૂર્વ રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થશે

જેના કારણે ગુજરાતના અમુક વિસ્તારોમાં વરસાદી માહોલ રહેશે અને સામાન્યથી મધ્યમ વરસાદ થવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે. આપને જણાવી દઈએ કે થડર સ્ટ્રોમ એક્ટિવિટી ના કારણે 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને ગાજવીજ સાથે સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે

જોકે બાદલ છાયા વાતાવરણના કારણે બે થી ચાર ડિગ્રી તાપમાનમાં ઘટાડો થઈ શકે છે.બનાસકાંઠા સાબરકાંઠા પાટણ સુરત તાપી નર્મદા ડાંગ વલસાડ દમણ દાદરા નગર હવેલી અમરેલી ગીર સોમનાથ ભાવનગર કચ્છમાં 30 થી 40 કિલોમીટરની ઝડપે પવન અને ગાંધી સાથે વરસાદ થવાની શક્યતા છે

ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ગુજરાતની એક ખાસ ચેનલ સાથે વાતચીત કરતા જણાવ્યું કે રાજ્યમાં 13 જુલાઇ સુધી વાદળછાયું વાતાવરણ રહેશે અને પછી 14  થી 18  જુલાઇ માં પણ દરિયામાં પવનની ગતિ તે જ રહેશે માટે ઉછળશે અને એપ્રિલની શરૂઆતમાં પણ માવઠો આવી શકે છે

અને આઠમી મેં બાદ આંધી પણ આવી શકે છે. તેઓએ જણાવ્યું કે હાલમાં રોગચાળો વધી રહ્યો છે અને સૂર્ય વિશ્વ સંપાદિત નિમિત્તે 18 જુલાઇથી આવશે અને ધીમે ધીમે ગરમી વધશે ગરમીના કારણે કફ અને વસંત ઋતુમાં વાયુ પ્રમાણ વધતું હોય છે જેના કારણે કફ અને શ્વાસની તકલીફ વાળા રોગમાં વધારો થશે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *