7 બહેનોના એકના એક ભાઈના અંતિમ સંસ્કાર ની અગ્નિ આપે ત્યાંતો લાશના પગ હલવા લાગ્યા, અને પછી જે થયું તે જોઈને હાજર સૌ કોઈ લોકોના ટાંટિયા ધ્રુજી જશે..

7 બહેનોના એકના એક ભાઈના અંતિમ સંસ્કાર ની અગ્નિ આપે ત્યાંતો લાશના પગ હલવા લાગ્યા, અને પછી જે થયું તે જોઈને હાજર સૌ કોઈ લોકોના ટાંટિયા ધ્રુજી જશે..

જ્યારે પણ પરિવારના લોકોની અંદર કોઈનું મૃત્યુ થતું હોય છે ત્યારે આખા પરિવારની અંદર ભારે દુઃખની લાગણી છવાય જતી હોય છે. અત્યારે રાજસ્થાની અંદર આવેલા પાલી જિલ્લાની અંદર ખૂબ જ મોટી ચિત્ર વિચિત્ર ઘટના સામે આવી છે. પાલી ગામથી થોડીક દૂર આવેલા મન્લી દલડિયા ગામ આવેલું છે અને આ ગામની અને તુલસીરામ ડાબી નામના 35 વર્ષના યુવક પોતાના પરિવાર સાથે રહે છે

દિવસ આ યુવક અચાનક બીમાર થઈ ગયો હતો અને 11 વાગ્યાની આસપાસ તેને બાઈક ઉપર ને બેસાડીને પરિવારના લોકો શ્રીરામ હોસ્પિટલ ની અંદર લઈ જવામાં આવ્યા હતા અને સારવાર કરવામાં આવી હતી. ત્યાર પછી ડોક્ટરે તેને મૃત જાહેર કર્યા હતા અને પરિવારના સૌ કોઈ લોકો પણ ચોકી ગયા હતા. જે વ્યક્તિ સવાર સુધી તો સારો હતો.

પરંતુ નાની અમથી બીમારીથી ને લીધે અચાનક યુવક નું મૃત્યુ થઈ ગયું હતું અને ત્યાર પછી હોસ્પિટલના સૌ કોઈ લોકોએ મૃતદેહને પેક કરીને તેના પરિવારના લોકોને સોંપી દીધો હતો. અને તેની અંતિમ સંસ્કારની વિધિઓની તૈયારી પણ કરવામાં આવતી હતી. આ મૃત્યુ ના સમાચાર સાંભળવાની સાથે આખા ગામની અંદર ફેલાઈ ગયા હતા અને સૌ કોઈ લોકો ભેગા થઈ ગયા હતા

તેમજ પરિવારના લોકો માટે આ પ્રકારની ઘટના સમજવી ખૂબ જ અઘરી બની ગઈ હતી. તેઓએ અંતિમ સંસ્કારની વિધિઓ પણ તૈયારી કરી નાખી હતી અને અમૃતદેહને અંતિમ સ્નાન કરાવીને વિધિ શરૂ કરવામાં આવી હતી અને આ વિધિ ની અંદર ભાગ બનેલા લોકોને કહેવું છે કે, તુલસીરામ ડાભીના શરીરની અંદર અચાનક હલચલ થવા લાગી હતી

અને તેના પગ હલવા લાગ્યા હતા અને આ વાત વિશે તેને પરિવારના લોકોને કઈ હતી ત્યારે સૌ કોઈ લોકો માનવા માટે તૈયાર નહોતા. તેને ખૂબ જ વિચિત્ર લાગવા લાગ્યું હતું અને તાત્કાલિક ધોરણે તુલસીરામ ડાભીના મૃતદેહ ને ફરી એક વખત હોસ્પિટલ ની અંદર આવ્યા હતા

જ્યાં ફરી એક વખત તેની સારવાર કરવામાં આવી હતી. પરંતુ ત્યાં પણ તેને મૃત જાહેર કરવામાં આવ્યો હતો અને પરિવારના લોકોને કહેવું છે કે હોસ્પિટલ ની અંદર સારવાર કરવામાં આવી હતી ત્યાં થોડી ઘણી બેદરકારી દાખવવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે. કારણ કે વ્યક્તિની અંદર ફરી એક વખત જીવ આવી ગયો હતો અને બરાબર રીતે પહેલી વખત સારવાર થઈ ગઈ હોત તો કદાચ આજે આ મૃત્યુનો બનાવ બન્યો હોત નહીં.

આખા ગામની અંદર ભારે ચકચાર મચી ગયો હતો અને સૌ કોઈ લોકો આ વિચિત્ર કિસ્સાને લઈને જુદી જુદી કહાનીઓ પણ માંડી રહ્યા છે તેમજ તુલસીરામ ને બહેનો છે અને સાત બહેનોને બાદ એક માત્ર ભાઈ છે જે સૌથી નાનો હતો. શ્રીરામના મૃત્યુ પછી સાત બહેને પોતાના ભાઈને ગુમાવ્યો છે અને સાતમા નંબરની બહેનના લગ્ન પણ થવાના બાકી હતા

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM