સોનું ખરીદવું હોય તો ઉતાવળ કરો..!, બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ ની અંદર થયો ભારે ધડખમ ઘટાડો.., જાણી લો તાજો સોનાનો નવો ભાવ..

સોનું ખરીદવું હોય તો ઉતાવળ કરો..!, બજાર ખુલતાની સાથે જ સોનાના ભાવ ની અંદર થયો ભારે ધડખમ ઘટાડો.., જાણી લો તાજો સોનાનો નવો ભાવ..

છેલ્લા કેટલાક સોથી સોના અને ચાંદીના ભાવ ની અંદર ખૂબ જ મોટો વધારો ઘટાડો જોવા મળી રહ્યો છે, ગઈકાલે ભારતનો 75 મો સ્વતંત્રતા દિવસ હતો. જેના કારણે બજાર બંધ રહ્યો હતો અને આજે, અઠવાડિયાના બીજા દિવસે સોનાને ચાંદીના ભાવ ની અંદર બજાર ખુલતાની સાથે જ ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 999 નું 10 ગ્રામ સોનુ આજે 52,180 રૂપિયાની આસપાસ વેચી રહી છે. જ્યારે 999 ક્યોરીટી વાળી એક કિલો ચાંદી ૫૭૯૦૫ રૂપિયાની આસપાસ વેચાઈ ગઈ છે.

તમને જણાવી દઈએ કે, ઇન્ડિયન બુલિયન જ્વેલર્સ એસોસિએશન ની વેબસાઈટ પ્રમાણે મળેલી જાણકારી પ્રમાણે તમને જણાવી દઈએ કે, 999 10 ગ્રામ સોનાનો ભાવ 52,180 રૂપિયા છે. જ્યારે 995 ગોલ્ડ ની કિંમત 51,971 રૂપિયા છે. જ્યારે 91૬ પ્્યોરિતી વાળું ગોલ્ડ 47, 7૯૫ રૂપિયાની આસપાસ જોવા મળ્યું હતું. 750 પ્યોરિતી વાળું સોનુ 39,135 ની આસપાસ જોવા મળ્યું હતું જ્યારે 583,525 ની આસપાસ વેચાઈ ગયું છે.

સોના અને ચાંદીના ભાવ ની અંદર રોજ રોજ ખૂબ જ મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. 999 281 રૂપિયા સસ્તુ થઈ ગયું છે જ્યારે 995 પ્યોરિટી વાળું સોનુ 280 રૂપિયા સસ્તું થઈ ગયું છે. 916 પ્યોરીતી વાળા સોનાના ભાવ ની અંદર 257 રૂપિયા નો મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. આ સાથે 750 વાળા સોનાની અંદર 211 રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો છે. 999 પયોરિતી વાળી એક કિલો ચાંદીના ભાવની અંદર 447 રૂપિયાનો ઘટાડો જોવા મળી રહ્યો છે

ડોમેસ્ટિક માર્કેટની અંદર એમસીએક્સ ઉપર અત્યારે હાલના સોનાના ભાવ 533 ની આસપાસ જોવા મળી રહ્યા છે તેમાં સોનાના ભાવ અત્યારે 520૫૨ રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે ટ્રેનિંગ થઈ રહ્યું છે અને ડિસેમ્બર ડિલિવરી વાળું ગોલ્ડ 500 રૂપિયા ના ઘટાડાની સાથે બાવાને હજાર 299 રૂપિયા પ્રતિ 10 ગ્રામ ની આસપાસ ટ્રેન્ડ થઈ રહ્યું છે.

ચાંદી ની અંદર 1170 રૂપિયાનો ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. તે ૫૮૦99 ની આસપાસ કિલોના સ્તરે ટ્રેન્ડ થઈ રહી છે. ડિસેમ્બર ડિલિવરી વાળી ચાંદી 1189 રૂપિયાના ઘટાડાની સાથે 39,200 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તરે ટ્રેન્ડ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય બજાર ની અંદર સોનુ ગઢડા ની સાથે 1796 ડોલર પ્રતિ ઔસ અને ચાંદી 20.22 ડોલર પ્રતિ ઓસના સ્તરે ટ્રેન્ડ થઈ રહી છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM