સૂર્ય નું મેષ રાશી માં પરિવર્તન, 30 દિવસ સુધી ભાગ્યશાળી રેહશે આ 5 રાશી ના જાતકો

સૂર્ય નું મેષ રાશી માં પરિવર્તન, 30 દિવસ સુધી ભાગ્યશાળી રેહશે આ 5 રાશી ના જાતકો

મિત્રો આજે અમે ખાસ રાશિફળ લઇ ને આવ્યા છીએ ખાસ તમારા માટે, મિત્રો આ ગ્રહોના રાજા સૂર્ય દેવ 13 તારીખ થી મેષ રાશિમાં ગોચર કરશે. અને તે ખાસ તેટલે જણાવવા માં આવે છે કે તે આજે પરિવર્તન થયું છે તેની બધા પર ખુબ સારી આસાર પડે છે,વૈદો અનુસાર સૂર્ય 8 કલાક 39 મિનિટ પર મેષ રાશિમાં ગોચર કરશે. સૂર્ય મીન રાશિમાંથી નીકળીને મિત્ર રાશિ ઉચ્ચ રાશિ ગણાતી મેષમાં ગોચર કરશે. અને તે એક ખુબ ખાસ ગોચર રહશે, મેષ રાશિનો સ્વામી મંગળ ગ્રહ છે. જેમનો સૂર્ય સાથે ખુબજ અનુકુળ સંબંધ છે. આ ગોચર કર્ક, સિંહ, વૃશ્ચિક, ધનુ અને મીન રાશિના જાતકો માટે ફાયદો કરાવશે.

મેષ રાશિ : સૂર્યનું ગોચર તમારી રાશિમાં પાંચમા ભાવમાં થશે આ ગોચરથી તબીયત લથડશે. અન એતે શરીર માં બેચેની જેવું રેહી શકે છે, માથામાં દુખાવો શરદી તાવ જેવી સમસ્યા થશે. તમે અને તમારા જીવનસાથી આજે એકબીજાની સુંદર લાગણીઓ એકબીજાને વ્યક્ત કરી શકશો.

વૃષભ રાશિ : તમારી રાશિમાં બારમાં ભાવમાં સૂર્યનું ગોચર થશે, સૂર્યનુ ગોચર તમારા માટે મિશ્રિત પરિણામ લઈને આવશે. બાળકો માં પણ પ્રેમ નો ભાવ રેહશે,મીઠાશ જળવાશે. તમારો આત્મવિશ્વાસ કોઈને ઘમંડી લાગી શકે છે. તમારા વ્યવસાયમાં વૃદ્ધિ ના સંકેતો મળી રહ્યા છે.

મિથુન રાશિ : સૂર્ય દેવ તમારી રાશિમાં એકાદશ ભાવનો સ્વામી છે. આ તમારા ખિસ્સા માં રહેલા પાકીટ પર ખુબ આસર કરશે, આ ગોચરના પ્રભાવથી ખરચાઓ વધશે. આંખોની સમસ્યા થશે.

કર્ક રાશિ : સૂર્યનું ગોચર લાભભાવમાં અર્થાત દશમ ભાવમાં છે આથી તમારા માટે આ ગોચર લાભદાયક રહેશે. આજે મુસાફરી તમને થાક અને તણાવ આપશે પરંતુ આર્થિક રીતે ફાયદાકારક સાબિત થશે. નવા કામમાં સાવધાની રાખવી.

સિંહ રાશિ : આ ગોચર તમારા માટે નવમાં ભાવમાં હશે. આ ગોચર તમને લાભ કરાવી શકશે, કાર્યક્ષેત્રમાં તરક્કીની તકો સર્જાશે. પ્રગતિ થશે. આજે નવી જગ્યાએ જવાની તક છે. તમે નવી વસ્તુઓ પણ શીખી શકો છો.

કન્યા રાશિ : આગોચર તમારા માટે અષ્ટમ ભાવમાં રહેશે. માન સન્માનમાં વધારો થશે. સ્વાસ્થ્ય સુધરશે. તમારા શબ્દો કાળજીપૂર્વક બોલો, નહીંતર શક્ય છે કે તમારા જીવનસાથીની લાગણી દુભાય. પ્રતિષ્ઠિત લોકો સાથે સંબંધ વધી શકે છે.

તુલા રાશિ : આ ગોચર તમારા માટે સાતમા ભાવમાં થશે તબીયત લથડશે. પિત રોગ થાય ધનહાનીના સંયોગ બને છે આવક કરતા ખરચા વધી જાય. અને તુલા તમારા તરફ ભારે થશે.  પ્રેમી સાથે ગાઢ સંબંધોમાં પ્રગતિ થશે. તમારો સંબંધ મજબૂત બને.

વૃશ્ચીક રાશિ : આ રાશિ માટે આઠમાં ભાવમાં સૂર્યનું ગોચર થશે. અને જો વૃષિક રાશી થોડો તમને સાથ આપશે, સારા પરિણામ મળશે. વેપારમાં લાભ મળશે. ભોજન કરતી વખતે ધીરજ રાખો. નોકરી કરનારાઓને સાથી કર્મચારીઓનો સહયોગ મળશે.

ધનુ રાશિ  : સૂર્યનું ગોચર પંચમ ભાવમાં રહેશે. આગોચર સફળતાની સીડીઓ ચડાવશે. તમારા માં તો આ આવક ઓછી થશે, અને તે આવક કરતા ખરચા વધશે. નોકરીમાં પ્રગતી થશે. તમારું સારું વ્યક્તિત્વ તમને સમાજમાં અલગ ઓળખ બનાવવામાં મદદ કરશે.

મકર રાશિ : સૂર્યનુ ગોચર ચતુર્થ ભાવમાં થશે સંતાનની તબીયત સંભાળશો. આજે મિત્રો અને સ્નેહી સ્વજનો સાથેના સંબંધો મજબૂત બનશે. નોકરી શોધી રહેલા લોકોની શોધ પૂર્ણ થશે. આજે તમને કોઈ આદરણીય વ્યક્તિને મળવાની તક મળી શકે છે.

કુંભ રાશિ : ત્રીજા ભાવમાં સૂર્ય ગોચર આકાર લેશે માનસિક અજંપો રહેશે. અચાનક મોટો ખર્ચ થવાની સંભાવના છે. કામમાં વ્યસ્તતા રહેશે. ઉતાવળમાં નુકસાન શક્ય છે. સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દિવસ ઠીક રહેશે.

મીન રાશિ : સૂર્ય તમારી રાશિમાં બીજા ભાવમાં પ્રવેશ કરસે. સૂર્યનુ આ ગોચર સાહસ અને પરાક્રમમાં વધારો કરશે. પિતાની મદદથી પૈસાની સમસ્યા હલ થઈ શકે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM