માં મોગલ ના આશીર્વાદ થી આ યુવકની માનતા પૂરી થઈ.., યુવક માનતા પૂરી કરવા માટે 51 સો રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યા એવા શબ્દ કે…

માં મોગલ ના આશીર્વાદ થી આ યુવકની માનતા પૂરી થઈ.., યુવક માનતા પૂરી કરવા માટે 51 સો રૂપિયા લઈને મોગલ ધામ પહોંચ્યો, ત્યારે મણીધર બાપુએ કહ્યા એવા શબ્દ કે…

માં મોગલ નો તો મહિમા અપરંપાર છે. તેમજ મા મોગલ ને તો અઢારે વરણ ની માતા કહેવાય છે, અને ભક્તો પણ મા મોગલ ની ઉપર આસ્થા અને શ્રદ્ધા રાખવામાં આવે તો, માં મોગલ હંમેશા પોતાના ભક્તોની દરેક મનોકામનાઓ પૂર્ણ કરે છે, અને એવું કહેવાય છે કે, જો સાચા દિલથી માં મોગલ ની માનતા રાખવામાં આવે તો, માં મોગલ હંમેશા પોતાના ભક્તોનું ધ્યાન રાખે છે.

જ્યારે જ્યારે ભક્તોના જીવનની અંદર દુઃખ આવે છે, ત્યારે ભક્તો માં મોગલ ને અચૂક યાદ કરતા હોય છે. એવું સાંભળવા મળ્યું છે કે, આજ દિન સુધી માં મોગલ ભક્તોને પોતાના પરચા બતાવ્યા છે, અને આજે પણ એક એવા પરચા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ, જેમાં એક યુવક પોતાની માનતાને પૂરી કરવા માટે કબરાવ ધામમાં મોગલ ધામની અંદર મંદિરે આવી પહોંચ્યો હતો.

આ ચમત્કારિક કિસ્સા ઉપરથી આપણે કહી શકીએ કે, મા મોગલ ની ઉપર વિશ્વાસ રાખે તેટલો ઓછો, પડે અને મા મોગલ રાજી રાજી થઈ જાય છે. આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, કબરાઉધામ માં માં મોગલના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે, અને યુવક પોતાની માનતા ને પૂરી કરવા માટે મા મોગલ ના શરણે આવ્યો હતો,

માં મોગલ ધામ મંદિરની અંદર બિરાજમાન એવા મણીધર બાપુએ આશીર્વાદ આપ્યા હતા, અને આશીર્વાદ આપ્યા પછી મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે, દીકરા તે શેની માનતા માની હતી, ત્યારે યુવકે કહ્યું હતું કે, પારિવારિક લઈને મેં માં મોગલ ની માનતા રાખી હતી, અને મારી માનતા પૂરી થઈ હતી, તેમજ તેના કારણે મા મોગલ ના શરણે હું 5100 ચડાવવા માટે આવ્યો છું, મણીધર બાપુએ યુવકને આશીર્વાદ આપ્યા હતા અને 5100 ની અંદર એક રૂપિયા ઉમેરીને યુવકને પાછા આપી હતા

મણિધર બાપુએ એવું કહ્યું હતું કે, માં મોગલ ની ઉપર જેટલો વિશ્વાસ રાખ્યો, તે વિશ્વાસ તમને ફળ્યો છે.  એવામાં એ યુવક માં મોગલ ની ઉપર વિશ્વાસ રાખ્યો હતો, અને તેની માનતા ને પૂરી કરી હતી, મણીધર બાપુએ વિશેષમાં જણાવ્યું હતું કે, મા મોગલ ને કોઈ દાન અથવા તો ભેટ ની જરૂર નથી.  તે તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે.

માત્ર એટલું જ નહીં, મણીધર બાપુએ વિશેષમાં કહ્યું હતું કે આ કોઈ પણ પ્રકારનો ચમત્કાર નથી, પણ તું માં મોગલ ની ઉપર રાખવામાં આવેલો તારો વિશ્વાસ છે.  જેનાથી તારી મનોકામનાઓ પૂર્ણ થઈ છે, અને એટલું જ કહેવાય છે કે, માં મોગલના દર્શન માત્રથી ભક્તોના જીવન ધન્ય ધન્ય થઈ જાય છે, અને જ્યારે પણ ભક્તો માં મોગલના દર્શન કરે છે, ત્યારે તેઓ હસતા મોઢે પોતાના ઘરે પરત ફરે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM