મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણીને સાડી પહેરાવવા માટે આ મહિલા લાખો રૂપિયા લે છે..! જાણો કોણ છે આ મહિલા અને સાડી પહેરાવવા માટે કેટલા રૂપિયા લે છે..?

મુકેશ અંબાણીના ધર્મપત્ની નીતા અંબાણીને સાડી પહેરાવવા માટે આ મહિલા લાખો રૂપિયા લે છે..! જાણો કોણ છે આ મહિલા અને સાડી પહેરાવવા માટે કેટલા રૂપિયા લે છે..?

મિત્રો તમે બધા દુનિયાના સૌથી ધનિક વ્યક્તિઓમાં એક મુકેશ અંબાણીને તો જરૂર ઓળખતા હશો. મુકેશ અંબાણી અને તેમનું પરિવાર હંમેશા આલિશાન લાઈફ સ્ટાઈલના કારણે સોશિયલ મીડિયામાં ચર્ચામાં રહે છે. તો આજે આપણે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીની જીવનશૈલી અને મોંઘા શોખ વિશે જાણવાના છીએ.

મિત્રો મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી ખૂબ જ શોખીન છે અને તેમની પાસે કોઈ પણ વસ્તુની કમી નથી. પરંતુ એટલો બધો પૈસો હોવા છતાં પણ તેમને કોઈ દિવસ ઘમંડ કર્યો નથી. તો આજે આપણે એક એવી મહિલા વિશે વાત કરવાના છીએ જેઓ મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીને સાડી પહેરાવે છે. મિત્રો તમને જણાવી દઈએ કે નીતા અંબાણી આ મહિલાને સાડી પહેરાવવા માટે લાખો રૂપિયા આપે છે.

તો ચાલો જાણીએ આ મહિલા કોણ છે. મિત્રો આ મહિલા સાડી પહેરાવવા માટે ખૂબ જ પ્રખ્યાત છે. આ મહિલા સાડી પહેરવાના લાખો રૂપિયા લે છે. આ મહિલાનું નામ ડોલી જૈન છે. તેમનો જન્મ બેંગ્લોરમાં થયો હતો અને બેંગ્લોરમાંથી જ તેમને પોતાનો સાડી પહેરાવવાનો ધંધો શરૂ કર્યો હતો. મિત્રો તમને જણાવી દઈએ કે ડોલી બેને માત્ર નીતા અંબાણીજ નહીં પરંતુ બોલીવુડ હિરોઇન પ્રિયંકા ચોપડા, દીપિકા પદુકોણ અને મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણી જેવા મોટા મોટા સેલિબ્રિટીઓને સાડી પહેરાવી ચૂક્યા છે.

મિત્રો જ્યારે કોઈ પણ મોટું ફંક્શન હોય ત્યારે મોટા માણસો ડોલીબેનને સાડી પહેરવા માટે બોલાવે છે. ડોલી બેને લિમ્કા બુક ઓફ રેકોર્ડમાં પણ પોતાનું નામ નોંધાવ્યું છે. તેમણે અલગ અલગ 350 રીતે સાડી પહેરાવી છે. આટલું જ નહીં પરંતુ માત્ર 19 સેકન્ડમાં સાડી પહેરાવાનો રેકોર્ડ પણ તેમને બનાવ્યો છે.

મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી સાડી પહેરાવવા માટે ડોલીબેનને લાખો રૂપિયા આપે છે. બોલીવુડ ઇન્ડસ્ટ્રીમાં તમામ અમીર લોકો અને સાડી પહેરવાના શોખીન લોકો ડોલીબેનને સારી રીતે ઓળખે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM