પાર્કિગમાં પાર્ક કરેલી ગાડીને બહાર કાઢવા માટે, આ વ્યક્તિએ અપનાવ્યો ગજબનો જુગાડ, જોવો વિડીઓ

પાર્કિગમાં પાર્ક કરેલી ગાડીને બહાર કાઢવા માટે, આ વ્યક્તિએ અપનાવ્યો ગજબનો જુગાડ, જોવો વિડીઓ

તમે બધા સારી રીતે જાણતા હશો કે ભારત દેશની સાથે સાથે અન્ય ઘણા દેશોમાં પાર્કિંગને લઈને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. વળી જો કોઈ કારણસર પાર્કિંગ ની જગ્યા મળી પણ જાય તો ત્યાંથી ફરીથી કાર અથવા અન્ય કોઈ સાધન બહાર કાઢવું મુશ્કેલીજનક બની જાય છે.

જોકે હાલમાં સોશિયલ મીડિયામાં એક એવો વીડિયો વાઇરલ થઇ રહ્યો છે, જેને જોયા પછી કદાચ તમારો પાર્કિંગ પ્રત્યેનો અભિગમ બદલાઈ જશે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે કારની આગળ અને પાછળ બંને બાજુ કાર ઊભી છે અને કાર નીકળી શકે એટલી સહેજ પણ જગ્યા નથી પંરતુ વ્યક્તિ જુગાડ કરીને નાની જગ્યામાંથી પણ આસાનીથી ગાડી બહાર કાઢી લે છે.

આ ગાડીને બોનેટ થી બોનેટ ગાડી ઉભી છે પંરતુ ડ્રાઈવર વ્યક્તિ પોતાની ચાલાકી અને પ્રતિભાથી ગાડીને બહાર કાઢી લે છે. આ વીડિયો જોયા પછી દરેક વ્યક્તિ ચોંકી ગયો છે. કારણ કે સામાન્ય રીતે અન્ય ગાડીને સ્પર્શ થયા વિના આટલી જગ્યામાંથી કાર બહાર કાઢવી મુશ્કેલ છે.

 

View this post on Instagram

 

A post shared by People Magazine (@people)

સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોયા પછી લોકો વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે અને કાર ચાલકની પ્રશંસા કરી રહ્યા છે. જોકે તમને આ વીડિયો કેવો લાગ્યો એ અમને કોમેન્ટ કરીને અવશ્ય જણાવશો.

સોસીયલ મીડિયા પર અવાર નવાર ખુબ વિડીઓ વાયરલ થતા હોઈ છે. અને ઘણા  વિડીઓ ઘણું બધું શીખવાડી જતા હોઈ છે. અને ઘણા વિડીઓ માંથી ખુબ મનોરંજન મળતું હોઈ છે. અમુક વિડીઓ લોકો ને ખુબ પેરના પૂરી પાડે છે. ઘણા લોકો આવા વિડીઓ શેર કરતા હોઈ છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM