આ અબજોપતિ ગુજરાતી પોતાના બંગલામાં પણ રાખે છે ગૌ માતા,ગાય સાથે ખાવે પીવે અને બેસે છે અને પથારીમાં બંને એક સાથે જ સુવે છે,જુઓ ખાસ તસવીરો

આ અબજોપતિ ગુજરાતી પોતાના બંગલામાં પણ રાખે છે ગૌ માતા,ગાય સાથે ખાવે પીવે અને બેસે છે અને પથારીમાં બંને એક સાથે જ સુવે છે,જુઓ ખાસ તસવીરો

મિત્રો આપણે સૌ જાણીએ જ છીએ કે ભારતીય સંસ્કૃતિ આજ સુધી પણ દેશ વિદેશમાં પ્રખ્યાત રહી છે. ભારતીય સંસ્કૃતિના એક ઉદાહરણ ની વાત કરીએ તો પ્રાચીન પરંપરા અનુસાર આજ સુધી પણ અહીંના લોકો નદીને તેમજ ગાયને માતાનું બિરુદ આપે છે. નદીઓ અને પવિત્ર માને છે ઉપરાંત ગાયને માતા તરીકે પણ પૂછે છે. મિત્રો આવી જ રીતે આજે અમે તમને

આજના સમયમાં પણ ગાય પ્રેમી પોતાના બાળકની જેમ ભાઈનો ઉછેર કરી પોતાના જ ઘરમાં ગાયને રાખે છે. તેના વિશે જણાવીશું. ખૂબ જ આવતી ગાય ની સેવા કરતા આ વ્યક્તિ વિશે વાત કરીએ તો તેઓ પોતાના બાળકો કરતાં પણ વધારે પ્રેમ ગાયને આપે છે તેવું કહેવું ખોટું નથી. અમદાવાદ નજીક આવેલા મણીપુર વડગામ ની અંદર રહેતા વિજયભાઈ પરસાણા નામના

આ વ્યક્તિ પોતાની પાસે રહેલી ગાયને ખૂબ જ પ્રેમ કરે છે. આટલું જ નહીં મિત્રો પરંતુ ખાસ વાત તો એ છે કે તેની પાસે રહેલી ગાય પણ એટલી લાગણીમાં બંધાઈ ગઈ છે કે તે ગાય પણ નિસ્વાર્થ ભાવે આ વ્યક્તિને પ્રેમ કરે છે. વિજયભાઈ વિશે વાત કરીએ તો વિજયભાઈ અત્યારે કરોડપતિ હોવા છતાં પણ ગાય પ્રત્યે પોતાનો પ્રેમ ક્યારેય પણ ઓછો થતો જોવા મળ્યો નથી.

વિજયભાઈ આટલા બધા રૂપિયા ના માલિક હોવા છતાં સૌથી મહત્વની વાત તો એ છે કે તેઓ ગાયને ભગવાન તરીકે માને છે અને ગાયને માતાની જેમ ઉછેર કરે છે. આજના સમયમાં લોકો સ્વાર્થી બની ગયા છે કોઈપણ લોકો પોતાના સ્વાર્થ સિવાય એકબીજાની મદદ કરતા નથી ત્યારે હાલ કળિયુગના સમયમાં વિજયભાઈ જેવા લોકો બહુ ઓછા જોવા મળે છે. પોતાના

અંગત સ્વાર્થ ને કારણે આજકાલ લોકો પોતાનું કામ થઈ જતા ઘણી વખત મૂંગા પ્રાણીઓને રસ્તા પર છોડી દે છે તેવા કિસ્સા અવારનવાર સામે આવે છે. પરંતુ અહીં તદ્દન અનોખા વિજયભાઈ ગાય પ્રત્યેની પોતાની લાગણી સાચી માનવતા દર્શાવે છે. જાણકારી અનુસાર વિજયભાઈ વર્ષો પહેલા ગાયના ધૂમધામથી લગ્ન કરાવ્યા હતા અને અત્યાર સુધી તેમને 11 પેઢીને

વિજયભાઈ સાચવી રહ્યા છે. ગાય જ નહીં પરંતુ તેમના વાછરડા થી માંડીને દરેક ગાયો વિજયભાઈ સેવા કરે છે. આજના સમયમાં ગાયને બચાવવાની જરૂર છે આપણે ગાયને માતા સમાન તો માનીએ છીએ પરંતુ અમુક વખત ગાયને આપણે એવી પરિસ્થિતિમાં જોતા હોઈએ છીએ કે એને જોઈને ખૂબ જ દુઃખ લાગતું હોય છે. આવા સમયમાં વિજયભાઈ ને ગાય પ્રત્યે આવી

ભક્તિ દર્શાવી હોવાથી સૌ કોઈ લોકો વિજયભાઈ ને દિલથી સલામ કરી રહ્યા છે. વર્ષોથી વિજયભાઈ ને ગાય સાથે રહેવું ખૂબ વધારે પસંદ આવે છે.આ તેમનો એક મોટો શોખ છે અને આ જ કારણે આજના સમયમાં વિજયભાઈ પાંચ હજાર વાર જેટલા મોટા બંગલા ની અંદર માત્ર એકલા રહે છે. વિજય ભાઈ ને ગાય પ્રત્યે અનહદ પ્રેમ છે તેવું ગાયને નવડાવી રહ્યા છે તે તમે જોઈ

શકો છો. વિજય ભાઈનું કહેવું છે કે તેઓ નિયમિત રીતે ગાયના દૂધનું સેવન પણ કરે છે અને ગાયના છાશથી સ્નાન પણ કરે છે. જાણકારી અનુસાર વિજયભાઈ ને ગાયની આસપાસ રહેવાથી શાંતિનો અનુભવ થાય છે અને આશ્ચર્યજનક વાત તો એ છે કે ગાયો સાથે રહેવા માટે 5,000 વાર જેટલા મોટા બંગલા ની અંદર તેઓ એકલા રહે છે. અને અહીં રહી તેઓ ખૂબ જ ભવ્ય અને વૈભવી જીવન જીવે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *