બેડરૂમ અને હોટલના રૂમમાં રોમાન્સ કરતા રંગેહાથ પકડાયા હતા આ સ્ટાર્સ…, એક હતો બે બાળકોનો પિતા

બેડરૂમ અને હોટલના રૂમમાં રોમાન્સ કરતા રંગેહાથ પકડાયા હતા આ સ્ટાર્સ…, એક હતો બે બાળકોનો પિતા

બોલિવૂડમાં ફિલ્મ સ્ટાર ખૂબ જ નોર્મલ વાત છે. અહીં કોઇને કોઇ સ્ટારનું અન્ય સાથે ચક્કર ચાલતું હોય છે અથવા તો બ્રેકઅપ ની ખબરો સામે આવતી રહે છે. બોલિવૂડ સ્ટાર્સ એકબીજાને ડેટ કરતી વખતે બેડરૂમ સુધી પહોંચી જાય છે. તેવામાં આજે તમને બોલિવૂડની એવી જોડીઓ વિશે જણાવીએ જે અન્ય સ્ટાર્સ સાથે બેડરૂમમાંથી રંગેહાથ પકડાયા હોય.

1. અજય કાજોલને કરિશ્માએ પકડ્યા : 90ના દાયકામાં કરિશ્મા કપૂર અને અજય દેવગન ના સંબંધો ચર્ચામાં રહેતા હતા. તેમણે એક સાથે પાંચ ફિલ્મોમાં કામ કર્યું હતું અને તે દરમ્યાન તેમની વચ્ચે લવર શરૂ થયું હતું. કરિશ્મા કપૂર આ સંબંધને લઇને સિરીયસ હતી પરંતુ અજય દેવગન ન હતો. આ વાતની ખબર અત્યારે પડી જ્યારે કરિશ્મા કપૂરે અજય દેવગન અને કાજલ સાથે બેડરૂમમાં પકડ્યો હતો. જ્યારે કરિશ્મા કપૂરે અજય ને કોલ કર્યો તો તેને ફોન પર મહિલાનો અવાજ પણ સંભળાયો. આ મહિલા અન્ય કોઈ નહિ પરંતુ અભિનેત્રી કાજોલ હતી. જ્યારે કરિશ્માને ખબર પડી તો તે ભડકી ગઈ અને તેણે અજય સાથે સંબંધ તોડી દીધા ત્યારબાદ અજય દેવગન અને કાજોલ 1999માં લગ્ન કરી લીધા.

2. નાના પાટેકરને આઈશા જુલ્કા સાથે મનીષા કોઈરાલાએ પકડ્યો. : મનીષા કોઈરાલાનું નામ એક સમયે પોતાના થી 20 વર્ષ મોટા નાના પાટેકર સાથે જોડાયું હતું. ચર્ચા હતી કે બંને એકબીજાને ડેટ કરી રહ્યા હતા. જો નાના પાટેકરના ગુસ્સાવાળા સ્વભાવ અને આયેશા ઝુલકા સાથેના સંબંધોના કારણે આ સબંધ ટકી શક્યો નહિ. એક વખત મનીષાએ નાના પાટેકર અને આઇશાને હોટલના રૂમમાંથી રંગેહાથ પકડયા હતા. આ વાતને લઈને હોટલમાં ખૂબ હોબાળો થયો હતો જેના કારણે મનીષા અને નાના પાટેકર વચ્ચે બ્રેકઅપ થઈ ગયું.

3. પ્રિયંકાના ઘરેથી નીકળ્યો સાહીદ કપુર : વર્ષ ૨૦૧૧માં આવક વેરા વિભાગના અધિકારીઓએ પ્રિયંકા ચોપડા ના ઘરે દરોડા કર્યા હતા આશ્ચર્યની વાત એ હતી કે વહેલી સવારે શાહિદ કપૂર પ્રિયંકા ના ઘરે પહેલાથી જ હતો અને જ્યારે આયકર વિભાગની ટીમ આવી તો દરવાજો પણ શાહિદે ખોલ્યો હતો. તે દરમિયાન તેણે શોર્ટ્સ પહેર્યા હતા. વાત જ્યારે મિડિયામાં ફેલાવી ત્યારે લોકો પણ આશ્ચર્યમાં પડી ગયા કારણકે ત્યાં સુધી કોઈને પ્રિયંકા ચોપરા અને શાહિદ નો સંબંધ વિશે ખબર ન હતી જોકે પ્રિયંકા ચોપડાએ આ વાતને સાચવી લીધી હતી.

4. રાની મુખરજી ગોવિંદા સાથે બેડરૂમમાંથી પકડાઈ : ફિલ્મ હદ કરદી આપને દરમિયાન ગોવિંદા અને રાની મુખર્જી એકબીજાની નજીક આવી ગયા. ગોવિંદા પહેલાથી જ લગ્ન કરી ચૂકેલા હતા અને તે બે બાળકોના પિતા હતા. પરંતુ તે રાની મુખર્જીને મળવા આવતો હતો. તેમના અફેરની પોલ ત્યારે ખુલ્લી જ્યારે એક ઇન્ટરવ્યૂ માટે રિપોર્ટર રાની મુખરજી ના ઘરે પહોંચ્યો અને તે દરમિયાન ગોવિંદાને બેડરૂમમાંથી બહાર નીકળતા જોયો. જ્યારે આ વાત ગોવિંદા ની પત્ની સુધી પહોંચી તો તેણે એક્ટરને છૂટાછેડા આપી દેવાની વાત કરી. ગોવિંદા ના છૂટાછેડા ઇચ્છતો ન હતો તેથી તેણે રાની સાથે બ્રેકઅપ કરી લીધું.

5. સંજય દત્તને સુસ્મિતા સેન હોટલના રૂમમાંથી પકડાયા : સંજય દત્તને સુસ્મિતા સેન એક કાર્યક્રમમાં મળ્યા હતા અને ત્યારબાદ તેમની મિત્રતા થઈ. ત્યારબાદ તે ધીરે-ધીરે એકબીજાની નજીક આવી ગયા. સંજય સુસ્મિતા ની પાછળ વિદેશ પણ ગયો હતો અને ત્યાં એક જ રૂમમાં તેઓ રોકાયા હતા. આ વાતનો ખુલાસો ત્યારે થયો જ્યારે એક રિપોર્ટર હોટલના રૂમમાં સુસ્મિતા સેન નો ઇન્ટરવ્યૂ લેવા ગયો તે દરમિયાન અ
સુસ્મિતા નો હાથ પકડી ને સંજય દત્ત બેઠેલો જોવા મળ્યો હતો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM