માત્ર નવ મહિનાની દીકરીને બાજરાના ખેતરમાં ઘા કરીને જતા રહેતા દીકરીના શરીરે કીડા ચોટી ગયા, દસ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં નાનકડી દીકરીનું થયું કરુણ મૃત્યુ…

માત્ર નવ મહિનાની દીકરીને બાજરાના ખેતરમાં ઘા કરીને જતા રહેતા દીકરીના શરીરે કીડા ચોટી ગયા, દસ દિવસની સારવાર બાદ હોસ્પિટલમાં નાનકડી દીકરીનું થયું કરુણ મૃત્યુ…

મિત્રો હાલમાં એક દીકરીને તરછોડી દેવાનો કિસ્સો સામે આવી રહ્યો છે. મિત્રો સમગ્ર ઘટના વિશે જો વાત કરવામાં આવે તો થોડાક દિવસ પહેલા બાજરાના ખેતરની અંદર એક અજાણ્યા વ્યક્તિએ ફૂલ જેવી દીકરીને ખેતરમાં ઘા કરી દેવામાં આવી હતી અને આ દીકરીની ઉંમર લગભગ 9 મહિના જેટલી હતી અને ત્યારે બીજા દિવસે ખેતરની અંદર મજુરી કામકાજ કરવા માટે

આવેલી મહિલાએ નાનકડી દીકરીનો અવાજ સાંભળજો અને તાત્કાલિક ધોરણે ત્યાં ગઈ ત્યાં જઈને જોયું તો તે બિચારી આંચકી ગઈ હતી.આ મહિલાએ ત્યાં જોયું તો બાળકી ખૂબ જ રડી રહી હતી અને તેની હાલત પણ ખૂબ જ વધારે ગંભીર હતી અને તેના કાન આંખ અને નાકની ઉપર પણ કીડા ચોંટી ગયા હતા. તેના આખા શરીરની ઉપર કીડાઓએ બચકા ભરી લીધા હતા

અને માથાના ભાગે કિડાએ બચકા ભરવા લાગ્યા ત્યારે બાળકી ખૂબ જ વધારે પીડાતી હતી.આ મહિલાએ દીકરીને તાત્કાલિક ધોરણે ત્યાંથી ઉપાડી લીધી અને પોલીસને પણ આ વિશે માહિતી આપવામાં આવી હતી અને પોલીસનો દાખલો પણ ઘટના સ્થળે તાત્કાલિક ધોરણે દોડી આવ્યો હતો અને બાળકીને પ્રાથમિક સારવાર માટે જિલ્લાની સરકારી હોસ્પિટલ ની અંદર

દાખલ કરવામાં આવી હતી અને ડોક્ટરે જણાવ્યું કે બાળકીને આઈસીયુ વોર્ડમાં રાખવામાં આવી હતી અને છેલ્લા દસ દિવસથી આ બાળકીની હોસ્પિટલ ની અંદર સારવાર ચાલી રહી હતી ત્યારે બાળકીના શરીરની ઉપર કીડા અને અન્ય જીવજંતુઓ દૂર કરવામાં લગભગ એક દિવસનો સમય લાગ્યો હતો અને તેની તબિયત સુધારવાને બદલે દિવસે ને દિવસે બગડી રહી

હતી અને તેને વેન્ટિલેટર ઉપર પણ રાખવામાં આવી હતી અને શરીરની અંદર ખૂબ જ વધારે માત્રામાં ઇન્ફેક્શન ફેલાઈ ગયું હોવાના કારણે બાળકીને બચાવી શકાવામાં આવી હતી નહીં.દસ જ દિવસની અંદર તેનું મૃત્યુ થયું અને આ બાળકીના માતા-પિતા કોણ છે

તેની માહિતી મેળવીને પોલીસે મોદીને કાર્યવાહી શરૂ કરી હતી ત્યારે અમુક લોકોને શંકા ના આધારે તપાસ કરવામાં આવી અને આ સમગ્ર ઘટના રાજસ્થાની અંદર આવેલા બાડમેર જિલ્લાની અંદર સેડવા કટારીયા ગામમાંથી સામે આવી હતી અને

આ ગામની આસપાસના વિસ્તારની અંદર પણ પૂછપરછ કરવામાં આવી ત્યારે તેના માતા પિતા કોણ છે અને તે કયો નરાધમ છે જે દીકરીને ખેતરમાં ફેંકીને વયો ગયો હતો. આખરે પણ લોકોને અપીલ કરી કે તમારા બાળકો સાથે આવું કરવું જોઈએ નહીં.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

yash godhani

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *