છેલ્લાં 36 મહિનાથી ગુમ થઈ ગયેલા પ્રેમી પંખીડાઓને શોધવા પરિવારે રાત દિવસ એક કરી, આંખોમાંથી આંસુ નથી સુકાતા અને 25,000 નું ઇનામ રાખવા છતાં પણ…

છેલ્લાં 36 મહિનાથી ગુમ થઈ ગયેલા પ્રેમી પંખીડાઓને શોધવા પરિવારે રાત દિવસ એક કરી, આંખોમાંથી આંસુ નથી સુકાતા અને 25,000 નું ઇનામ રાખવા છતાં પણ…

પોતાના સ્વાર્થ માટે બીજાનો ઉપયોગ કરવો અથવા પોતાના સ્વાર્થ માટે બીજાને મદદ કરવી બનવું તે કોઈ સેવા કે દયા નથી. આજકાલના લોકો ધીરજનો અભાવ હોવાને કારણે ઉતાવળમાં ખોટુ પતલુ ભરી લેતા હોય છે. આજે અમે તમને એક કિસ્સા વિશે જણાવીશું જે પાટણથી સામે આવેલ છે.

સુરતમાંથી ભાગી ગયેલ પ્રેમી પ્રેમિકાને શોધવા માટે પરિવાર છેલ્લા ત્રણ વર્ષથી પ્રયાસ કરી રહ્યા છે. આજકાલની જનરેશન ને કોણ સમજાવીશ શકે કે તેમનો સાચો અર્થ જ ત્યાગ છે. આ ઘટનામાં પાટણના ભાવનાબેન ના લગ્ન થઈ ગયા હતા તે સુરતના કતારગામમાં તબેલામાં પતિ સાથે રહીને કામ કરતા હતા

તેને સંતાનમાં બે દીકરીઓ પણ છે. કતારગામમાં તબેલામાં રહી પતિ સાથે કામ કરતા ભાવનાબેન ને બે સંતાનો હોવા છતાં તબેલામાં જ કામ કરતાં કનુભાઈ રબારી નામના યુવક સાથે પ્રેમમાં પડ્યા હતા. વર્ષ 2020 માં પોતાના પ્રેમી સાથે ભાગી ગયેલ ભાવનાબેન ને પરિવારના લોકો આજે પણ શોધવાનો ઘણો પ્રયાસ કરી રહ્યા છે.

અતો પત્તો ન મળતા પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી. હાલ આ ઘટનાને ત્રણ વર્ષ વીતી ગયા છે તેમ છતાં ભાવનાબેન અને તેનો કનુભાઈના પરિવારજનો ખૂબ જ દુઃખમાં છે. બંને પરિવારના લોકોને બસ એક જ ઈચ્છા છે કે તે બંને પરત ઘરે આવી જાય. આટલું જ નહીં પરંતુ પરિવારના લોકોએ 25000 રૂપિયાનું ઇનામ પર રાખવામાં આવ્યું છે.

ખાસ વાત તો એ છે કે બેબી દીકરીઓનો પણ વિચાર કર્યા વગર ભાવનાબેને આવું પગલું ભર્યુ. બે દીકરીઓનો વિચાર ન કરનાર ભાવનાબેનમાં શું થોડું પણ માતૃત્વ નહીં હોય ??!! પોતે આવું પગલું ભરનાર પોતાની દીકરીઓને શું સંસ્કાર આપે?!અનુસાર

એક તબેલામાં કામ કરતા ભાવનાબેન અને કનુભાઈ એકબીજા સાથે રહેવા માટે બંને ઘરેથી ભાગી ગયા હતા. પરિવારજનો ને આટલી કોશિશ પછી પણ કોઈ ખબર ના મળતા પરિવારને ખૂબ દુઃખ થઈ રહ્યું છે. પરિવારજનોને દુઃખની સાથે સાથે પોતાની ઈજ્જત ગુમાવ્યા નું પણ દુઃખ છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

yash godhani