આ લોકપ્રિય ગાયકની દીકરી ના ઘરે પારણું બંધાયું… સોશિયલ મીડિયા ઉપર ફોટા વાયરલ થતા…

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે દિવસેને દિવસે લોક ડાયરાના કલાકારો સંગીતના કલાકારો માત્ર ગુજરાતમાં નહીં પરંતુ દેશને વિદેશમાં પણ પોતાની ઝાંખી બતાવી રહ્યા છે. ખાસ વાત એ છે કે છેલ્લા કેટલાક સમયથી ગુજરાતી લોક કલાકારો નો સોનેરી સમય અત્યારે ચાલી રહ્યો છે. ગુજરાતના ખૂબ જ લોકપ્રિય અને પ્રસિદ્ધ ગાયક એવા સ્વ મણીરાજ બારોટ વિશે તો તમે જરૂર જાણતા હશો. પરંતુ આજે તેમના વિશે નહી પરંતુ તેમની દીકરી વિશે એક ખાસ સમાચાર તમને જણાવવા જઈ રહ્યા છીએ
ખાાસ જણાવી દઈએ કે મણીરાજ બારોટ ની દીકરીઓને માતા પિતાની છત્રછાયા ન હોવાને કારણે રાજલ બારોટ એ પોતાની બહેનો ના લગ્ન ખૂબ જ કામથી કરાવ્યા હતા. માત્ર એટલું જ નહીં તેમના લગ્ન પ્રસંગ ની અંદર ઘણા બધા ગુજરાતી કલાકારોએ પણ હાજરી આપી હતી અને રૂડા અવસરને શોભાવ્યો હતો. રાજલ બારોટ ની વાત કરવામાં આવે તો તેઓ સંગીત કલા ની અંદર ખૂબ વધારે આગળ વધી ગયા છે અને ગુજરાતની અંદર ખૂબ જ ભવ્ય સફળતા પણ મેળવી છે
આજે સમગ્ર ગુજરાત રાજ્યની અંદર તેમનું એક અલગ નામ બની રહ્યું છે. પરિસ્થિતિમાં તમે રાજલ બારોટ ના ઘણા ફોટાઓ અને વિડીયો સોશિયલ મીડિયા ઉપર મોટા પ્રમાણમાં વાયરલ થયા છે. રાજલ બારોટ ના ઘરે અત્યારે ખુશીનો અવસર આવ્યો છે. ખાસ તમે જણાવી દઈએ કે રાજલ બારોટ તાજેતરમાં સોશિયલ મીડિયા ઉપર લોકોની સમક્ષ એક ખૂબ જ મોટા અને ખુશીના સમાચાર સામે આપ્યા છે.
જ્યારે આ પ્રકારના સમાચાર સોશિયલ મીડિયા ઉપર આવ્યા ત્યારે વાયુવેગે વાયરલ થયા હતા અને રાજલ બારોટની બહેન ના ઘરે દીકરી નો જન્મ થયો છે અને ગયા વર્ષે જ બંને બહેનોના ધામધૂમથી રાજલ બારોટ એ લગ્ન કરાવ્યા છે. જ્યારે આ લગ્ન પ્રસંગ ની અંદર રાજલ બારોટ એ તેમ ની પિતાની ખોટ પણ પૂરી કરી હતી
હાલમાં જ આવેલી લેટેસ્ટ તસવીરો ની અંદર આપણે સૌ કોઈ લોકોને જોવા મળી રહ્યું છે કે રાજવલ ની બહેન તેજલને ત્યાં દીકરીનો જન્મ થયો છે અને જ્યારે આ પ્રકારના ખુશી ના સમાચાર ભાઈઓ ભેગા થયા હતા અને આ ખુશીના સમાચાર રાજુલ બારોટ એ અભિનંદન પાઠવ્યા હતા અને સોશિયલ મીડિયા ઉપર હજારો ચાહકો એ પણ અભિનંદન પાઠવ્યા છે.
તમે સોશિયલ મીડિયા ઉપર વાઇરલ તસવીરો ની અંદર તમે સૌ કોઈ લોકો જોઈ શકો છો કે કઈ રીતે રાજલ બારોટ એ પોતાની ભાણી નું ખુબજ જોરદાર વિદેશ સ્વાગત કરી રહી છે અને ખરેખર આ પ્રકારની તસ્વીરો અત્યારે ખૂબ જ સુંદર રીતે વાયરલ થઇ રહી છે અને લોકો જણાવી રહ્યા છે કે રાજલ બારોટને પોતાની બહેનો સાથે આટલો બધો લગાવો ફોટા ઉપર થી સ્પષ્ટપણે સાબિત થઈ શકે છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.