સુરતનો ખૂબ જ સુંદર કિસ્સો..!, માતા-પિતાની સેવા કરવા દીકરીએ લગ્ન કર્યા વગર જ પોતાની મા બનવાની ઈચ્છા પૂરી કરી…., 40 વર્ષની ઉંમરે જોડીયા બાળકોને આપ્યો જન્મ….

સુરતનો ખૂબ જ સુંદર કિસ્સો..!, માતા-પિતાની સેવા કરવા દીકરીએ લગ્ન કર્યા વગર જ પોતાની મા બનવાની ઈચ્છા પૂરી કરી…., 40 વર્ષની ઉંમરે જોડીયા બાળકોને આપ્યો જન્મ….

અત્યારે સોશિયલ મીડિયાનો જમાનો ચાલી રહ્યો છે અને સોશિયલ મીડિયા ઉપર દરરોજ અવનવા કિસ્સાઓ પણ વાયરલ થતા હોય છે. ત્યારે સુરત શહેરની અંદર બનેલો એક ખુબ જ સુંદર અને અનોખો કિસ્સો આપણી સામે આવ્યો છે. કળિયુગના માણસો પોતાની બુદ્ધિ અને ટેકનોલોજી ની મદદથી ચાંદ અને મંગળ સુધી પહોંચી ગયા છે.

ટેકનોલોજી આટલી બધી આગળ વધી ગઈ છે કે આવી ટેકનોલોજી પણ આવી છે કે જેમાં લગ્ન કર્યા વગર મહિલાઓ માતા બની શકે છે. ત્યારે અત્યારે આપણી સામે આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. સુરતની એક યુવતીએ પોતાના માતા પિતાની સેવા કરવા માટે આજીવન લગ્ન ન કરવા માટેનો પણ નિર્ણય કર્યો હતો અને સમાજની અંદર અત્યારે એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે

આ યુવતી નું નામ ડિમ્પલ દેસાઈ છે અને તેની ઉંમર 40 વર્ષની છે. ડિમ્પલ દેસાઈ નાનપુરા વિસ્તારની અંદર પોતાના માતા પિતા સાથે રહે છે અને એની મોટી બહેન દુબઈમાં સ્થાયી છે. માતા પિતા પોતાની એના દીકરી ડિમ્પલની માટે એક ખૂબ જ સારામાં સારો છોકરો શોધતા હતા. ડિમ્પલ માટે તેમને અનેક છોકરાઓ જોયા પરંતુ યોગ્ય છોકરો મળ્યો નહીં અને લગ્ન ન કરવાનું નક્કી કર્યું હતું

ડિમ્પલ એ આજીવન લગ્ન ન કરવાનું અને પોતાની માતા-પિતાની સેવા કરવાનો નિર્ણય કર્યો હતો. તમને ખાસ જણાવી દઈએ કે ડિમ્પલ દેશે 40 વર્ષની ઉંમરે લગ્ન કર્યા વગર જ બે દીકરીઓની મા બની છે અને ડિમ્પલ દેસાઈ બે જોડીયા દીકરાઓને પણ જન્મ આપ્યો છે. તમને ખાસ જણાવી દઈએ કે લગ્ન કર્યા વગર આવું કેવી રીતે શક્ય બન્યું??

પોતાની મા બનવાની ઈચ્છા પૂરી કરવા માટે ડિમ્પલ દેસાઈ આઇવીએસ દ્વારા સિંગલ મધર બનવાનું નક્કી કર્યું હતું અને આ ટેકનોલોજી ની મદદથી એક ની સંતાન દંપતીને પણ સંતાન સુખ મળ્યું છે. ડિમ્પલ દેસાઈ પોતાના માતા પિતા અને બહેન અને મિત્રોના સપોર્ટ થી આઇપીએફ કરવાનો નિર્ણય કર્યો હતો

ભગવાનની અસીમ કૃપાથી આ પ્રકારની આવી ટેકનોલોજી ને લીધે લગ્ન કર્યા વગેરે છે ડિમ્પલ દેસાઈએ બે જોડિયા બાળકોને જન્મ આપ્યો છે અને જન્મ થતા પરિવારની અંદર પણ ખુશીનો માહોલ જોવા મળ્યો છે. આજના સમયમાં ડિમ્પલ દેસાઈ દરેક મહિલાઓ માટે ઉદાહરણરૂપ કિસ્સો સાબિત થયો છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM