ટાઈટ જીમ આઉટફિટમાં જોવા મળી પલક તિવારી…., તેની હોટનેસ સામે ફેલ થઈ ગઈ મોટી મોટી અભિનેત્રી…, જુઓ વિડિયો

ટાઈટ જીમ આઉટફિટમાં જોવા મળી પલક તિવારી…., તેની હોટનેસ સામે ફેલ થઈ ગઈ મોટી મોટી અભિનેત્રી…, જુઓ વિડિયો

ટીવી ની પ્રખ્યાત અભિનેત્રીઓ માંથી એક એવી શ્વેતા તિવારી હાલ તેની હોટ તસવીરો ના કારણે ચર્ચામાં રહે છે. જોકે તેની સાથે તેની દીકરી પલક પણ ચર્ચાનો વિષય બની છે. પલક પણ સોશિયલ મીડિયામાં ક્યારેક પોતાના ગીત ના કારણે ચર્ચામાં રહે છે તો ક્યારેક પોતાના ડ્રેસને કારણે.

તાજેતરમાં જ પલક એક જીમની બહાર કેમેરામાં કેદ થઈ હતી. આ તકે એટલી સુંદર અને હોટ લાગી રહી હતી કે તેના પરથી નજર ન હટે. ફોટોગ્રાફર્સ પણ તેની સતત તસવીરો ક્લિક કરવા લાગ્યા કારણ કે પહેલી વખત પલક બોલ્ડ જીમ આઉટફિટમાં જોવા મળી હતી.

ત્યાર બાદ સોશિયલ મીડિયા પર પલકનો આ લુક આગની જેમ વાયરલ થઇ રહ્યો છે. તેના ફોટોની સાથે વીડિયો પણ વાયરલ થયા છે જેમાં તે સ્પોર્ટ્સ બ્રા સાથે સ્કીન કલરના જેગિંગ્સ માં જોવા મળે છે. તેની આ જેગિંગ એટલી ટાઈટ છે કે તેણે પોતાના કાળા રંગનું શર્ટ કમર પર બાંધ્યું છે.

જે વિડીયો વાયરલ થયો છે તેમાં પલક ફોટોગ્રાફર સાથે વાત કરી રહી છે અને કેમેરામેન પલકને પોઝ દેવા માટે કહી રહ્યા છે. ત્યારે પલક તેમને જણાવે છે કે તે ખૂબ જ ખરાબ લાગી રહી છે. પરંતુ ફોટોગ્રાફર્સ એનો જવાબ આપે છે કે તમે ખૂબ જ સુંદર લાગી રહ્યા છો ત્યાર પછી એક ફોટોગ્રાફર પલકની કહે છે કે તમે તો બિગ બોસમાં આગ લગાડી દીધી હતી.

આ તસવીરો પહેલા પલકની ટ્રેડિશનલ લુક ની તસ્વીરો પણ ખૂબ જ ચર્ચામાં રહી હતી. કારણ કે તેમાં પણ પલક ખુબ સુંદર લાગી રહી હતી. પલક તિવારી પોતાનો ફોટો ને ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શેર કરતી હોય છે. એક તસવીરમાં શ્વેતા તિવારી ની લાડકી દીકરી એ લાઇટ ગ્રીન કલરનો લહેંગો પહેર્યો હતો જે તસવીરો પણ ફેન્સને ખૂબ ગમી હતી. તેની સાથે તેને ડીપ નેક બ્લાઉઝ કેરી કર્યું હતું પોતાના લુકને પૂર્ણ કરવા માટે તેણે હાથમાં બંગડી અને કાનમાં એરિંગ સાથે લાઈટ મેકઅપ કર્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Voompla (@voompla)

જણાવી દઈએ કે પલક તિવારી ટૂંક સમયમાં જ રોઝી ધ સેફ્રોન ચેપ્ટરમાં જોવા મળશે તેની આ ફિલ્મ આગામી 14 જાન્યુઆરીના રોજ સિનેમાઘરોમાં રિલીઝ થશે. આ ફિલ્મ ગુરુગ્રામ માં બનેલી એક સાચી ઘટના પર આધારિત છે જેમાં પલક રોઝી નું પાત્ર ભજવતી જોવા મળશે.

શ્વેતા તિવારી ની વાત કરીએ તો તે તેના અંગત જીવનના કારણે હંમેશા ચર્ચામાં રહે છે અને બે લગ્ન કર્યા હતા અને બંને અસફળ સાબિત થયા હતા. તેને પહેલા લગ્ન થી 21 વર્ષની દીકરી પલક તિવારી છે અને બીજા લગ્નથી રિયાંશ નામનો દીકરો છે હાલ તે પોતાના દીકરા અને દીકરી સાથે એકલી રહે છે.

શ્વેતાએ પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે કર્યા હતા જેની દીકરી પલક છે. જોકે પલક અને તેના પિતા રાજા ચૌધરી આજે પણ એકબીજાની નજીક છે અને એકબીજાને મળે છે. પલક પણ પોતાના પિતાની તસવીરો ઘણી વખત સોશિયલ મીડિયા પર શેર કરતી હોય છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM