હોળી ની રાતે બોલી દો આ સાવ સરળ મંત્ર, એક સાથે 33 કરોડ દેવી દેવતાઓ થશે પ્રસન્ન અને પૈસાનો કરશે વરસાદ,જાણો..

હોળી ની રાતે બોલી દો આ સાવ સરળ મંત્ર, એક સાથે 33 કરોડ દેવી દેવતાઓ થશે પ્રસન્ન અને પૈસાનો કરશે વરસાદ,જાણો..

ભારતીય સંસ્કૃતિ પ્રાચીન કાળથી આજ સુધી વિશ્વભરમાં પ્રખ્યાત રહી છે. ભારતીય સંસ્કૃતિના લોકો નાના મોટા બધા જ તહેવારો ને કંઈક ના કંઈક મહત્વથી ઉજવતા રહ્યા છે. જેવી રીતે હિન્દુ ધર્મમાં દિવાળીનું મહત્વ છે તેવી જ રીતે હોળીને પણ ખાસ પર્વત તરીકે મનાવવામાં આવે છે. પારંપરિક દ્રષ્ટિએ તેમજ માન્યતા અનુસાર હોળી પ્રગટાવી આસુરી તત્વનો નાશ કરવો

અને દેવી શક્તિ નું સન્માન કરવું. મિત્રો હિન્દુ ધર્મમાં હોળીને લગતી હોલિકા અને પ્રહલાદ ની કથા તો તમે સૌ જાણતા જ હશો. સરળ ભાષામાં હોળી વિશે બે શબ્દો બનાવીએ તો કહી શકાય કે “આસુરી શક્તિ પર દેવી શક્તિ નો વિજય.” આજે અમે તમને હોળી પર અમુક સરળ ઉપાય કરવામાં આવે તો મહાલક્ષ્મી તમારાથી પસંદ થઈ શકે છે તેવા સરળ ઉપાય વિશે

જણાવવા જઈ રહ્યા છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે હોળીની રાત્રે હનુમાનજીની વિશેષ પૂજા કરો તો તમે બધા કાર્યમાં સફળતા અને પારિવારિક સુખની પણ છા તેમજ ખૂબ મોટો ધન લાભ થવાની સંભાવના ઉપરાંત ઘણી ઘણી મનોકામના પૂર્ણ કરી શકો છો. પૂજા માટે હનુમાનજીને સિંદુર અને ચમેલી નું તેલ અર્પિત કરી પ્રસાદ ના રૂપમાં જો તમે ગોળ અને ચણા

ચડાવો તો વધારે લાભદાયક રહેશે. પૂજા માટે હોળીની રાત્રે સ્નાન પવિત્ર થઈ જો તમે મંદિરમાં જઈ શકો તો કોઈ હનુમાનજી મંદિર જવું અથવા પોતાના ઘરમાં જેની સામે બેસીને પૂજા કરવી. શારીરિક લાભ માટે ઘઉંના લોટમાં કાળા તલ અને સરસવનું તેલ ઉમેરી રોટલી બનાવી અને તેને દર્દી ઉપરથી સાત વખત ઉતારીને ભેંસને ખવડાવી દેવી. આ કરતા સમયે ઈશ્વરને

પ્રાર્થના કરો કે રોગી જલ્દીથી સ્વસ્થ થઈ જાય. હોળીના દિવસે કરવામાં આવતી પૂજા વિશે વધુ વાત કરીએ તો હોળીની રાત્રે દેવી મહાલક્ષ્મી સહિત ઇષ્ટદેવી દેવતાઓની વિધિવત પૂજા કરવી અને મહામાલ લક્ષ્મી મંત્રનો જાપ કરવો. હોળીના દિવસે આ ઉપાય કરવાથી નસીબ સાથે જોડાયેલી દરેક પરેશાની દૂર થાય છે. મંત્રનો જાપ 108 વખત અથવા 1008 વખત કરી

શકાય છે મંત્રનો જાપ કરવા માટે ઉપયોગ કરવો. આ દરમિયાન મા લક્ષ્મી ને પીળા વસ્ત્ર,અત્તર,કેસર,મીઠાઈ તેમજ ચંદન અર્પિત કરી ત્યારબાદ ઘરના મંદિર અથવા કોઈ શાંત સ્થાન પર આસન પાથરીને કમળ ગટ્ટાની મંત્રનો જાપ કરવો. પૂજા કરતા પહેલા સ્નાન કરી ચોખ્ખા વસ્ત્ર પહેરી લેવા. આ વિશેષ પૂજા કરવાથી ધન સંબંધિત બધી જ પરેશાની દૂર થાય છે અને લક્ષ્મી

તમારી તરફ ખેંચાઈને આવે છે. મિત્રો આજકાલ અમુક યુવાનોની લગ્નની ઉંમર વીતી ગયા પછી પણ લગ્ન થઈ રહ્યા હોતા નથી. આવી જ રીતે જો કોઈ વ્યક્તિ વીવા યોગ્ય છે અને કુંડળીમાં દોષ હોવાને કારણે તેના લગ્ન થઈ રહ્યા નથી તો હોળીના દિવસે શિવ મંદિરમાં જય પોતાની સાથે એક નાગરવેલ નું પાન અને એક સોપારી તથા હળદરની ગાંઠ લઈ જવી. શિવ

મંદિરમાં શિવલિંગને નાગરવેલ ના પાન પર સોપારી અને હળદરની ગાંઠ રાખીને શિવલિંગને અર્પિત કરવી. ત્યારબાદ પોતાના ઘરે પરત આવી જવું. પરંતુ મિત્રો ખાસ વાતનું ધ્યાન એ રાખવું કે ઘરે પરત ફરતા સમયે પાછું વળીને જોવું નહીં.

આ ઉપાય બીજા દિવસે ફરીથી કરો અને શુભ મુહૂર્ત જોઈને આ ઉપાય કરતા રહો. મિત્રો આવું કરવાથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય છે અને લગ્નમાં આવી રહેલ અડચણ દૂર પણ થાય છે. હોળી સાથે ઘણી બધી પૌરાણિક કથાઓ પણ સંકળાયેલી છે. મિત્રો હોળીને બ્રહ્માંડમાં તેજનો તહેવાર પણ કહેવામાં આવે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM