ફિગર માં દિશા પટ્ટણીને પણ ટક્કર આપે એવી છે આ અભિનેત્રી…., બિકિની પહેરીને દેખાડી પોતાની હોટનેસ

ફિગર માં દિશા પટ્ટણીને પણ ટક્કર આપે એવી છે આ અભિનેત્રી…., બિકિની પહેરીને દેખાડી પોતાની હોટનેસ

બોલિવૂડમાં ફિલ્મ જન્નતમાં કામ કરીને ડેબ્યૂ કરનારી અભિનેત્રી સોનલ ચૌહાણ હાલ ફિલ્મોથી દૂર છે. પરંતુ ફેશનની વાતમાં આજે પણ આ એક્ટ્રેસ મોટી મોટી અભિનેત્રીઓને માત આપે તેવી છે. વર્ષો પછી પણ અદાકાર પોતાને ફિટ રાખવામાં સફળ રહી છે. તે એક સ્ટાઈલિશ અને બોલ્ડ સ્વિમ સૂટમાં જોવા મળી હતી. જેના ફોટો જોઈને ખબર પડી જાય છે કે તેણે કેવી રીતે પોતાને મેન્ટન કરેલી છે.

સોનલ ચૌહાણ બોલ્ડ કપડા પહેરવાથી અચકાતી નથી. તેણે તાજેતરમાં પણ પોતાના આવા ફોટો શેર કર્યા છે. સોનેલે બિકિની પહેરેલા ફોટો શેર કર્યા છે. જેમાં તેનો લુક એવો છે કે તેની સામે દિશા પટ્ટણી પણ ફિક્કી પડી જાય. એક્ટ્રેસ સોનલે પોતાના સોશિયલ મીડિયા પર બિકિની પહેરેલી કેટલીક તસવીરો શેર કરી છે. જેમાં તે સ્લિમ ટ્રીમ બોડી અને જબરદસ્ત ફિગર સાથે જોવા મળે છે.

આ ફોટોમાં તેણે સુંદર બ્લેક કલરની બિકીની ટોપ અને બોટમ્સને મેચ કરી છે. તેણે પોતાના કપડાની સ્ટાઈલથી પોતાનું ફીગર ફ્લોંડ કર્યું હતું. અભિનેત્રી સોન ચૌહાણે તેના માટે જે બિકિની ટોપ પસંદ કર્યું હતું તેમાં ડીપ યૂ નેકલાઈન સાથે સ્ટ્રેપ્સ આપવામાં આવી હતી. તેણે આ બિકીને ટોપને બિલો ધ બસ્ટ એરિયામાં ફિટ રાખ્યું હતું. જેના કારણે તેનું ટોન્ડ મિડરિફ હાઈલાઈટ થતું હતુ.

અભિનેત્રીએ આ ટુ સેપરેટેસ સેટ્સ વાળી બિકીનીમાં ટોપ સાથે મેચિંગ બોટમ વેર પહેર્યું છે. જેમાં તેના ટોન્ટ લેગ્સ જોવા મળે છે. સોનલે તેના આ હોટ અને ગ્લેમર બિકિની લુક સાથે વાઈટ કલરનું શર્ટ પહેર્યું હતું જે બ્લેક એન્ડ વાઈટ કોમ્બિનેશનનું હતું.

જણાવી દઈએ કે ફિગર દેખાડવાની વાતમાં અભિનેત્રી દિશા પટ્ટણી હંમેશા આગળ રહે છે. તાજેતરમાં જ તેણે પિંક ટુ પીસ બિકીનીમાં તસવીર શેર કરી હતી. જેમાં તેની પાતળી કમર, કર્વી ફિગર અને લેગ્સ જોવા મળ્યા હતા. તેણે પાણીમાં સુતા સુતા પોઝ આપ્યા હતા જેમાં તે ખૂબ જ સેક્સી લાગી રહી હતી.

જો કે આ પહેલીવાર નથી કે સોનલ ચૌહાણે પોતાની બોલ્ડ તસવીરો શેર કરી હોય. તેણે આ પહેલા પણ પોતાની બોલ્ડ અને હોટ તસવીરો શેર કરી છે. કામની વાત કરીએ તો સોનલે વર્ષ 2007માં હિમેશ રેશમિયાની ફિલ્મ આપકા સરુરમાં કામ કરીને બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. ત્યારબાદ તે ઈમરાન હાશમી સાથે જન્નતમાં જોવા મળી હતી. જન્નત ફિલ્મ માટે સોનલને ફિલ્મફેર એવોર્ડથી સન્માનિત કરવામાં આવી હતી. સોનલ હવે ટુંક સમયમાં તેલુગુ ફિલ્મ ફન એન્ડ ફ્રસ્ટેશનમાં જોવા મળશે. આ ફિલ્મ વર્ષ 2022માં રિલીઝ થશે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM