Video : લગ્નમાં વરરાજાની સાળી એ કર્યો એવો જોરદાર ડાન્સ કે…, હાજર દરેક લોકો ને ચકચકિત કરી નાખ્યા..!

Video : લગ્નમાં વરરાજાની સાળી એ કર્યો એવો જોરદાર ડાન્સ કે…, હાજર દરેક લોકો ને ચકચકિત કરી નાખ્યા..!

હાલ દેશભરમાં લગ્નની મોસમ ચાલી રહી છે. જ્યાં જુઓ ત્યાં ઢોલ અને શરણાઈ સાંભળવા મળે છે. ભારતમાં લગ્ન પણ મોટા તહેવાર ની જેમ જ ધામધૂમથી ઉજવાય છે. લગ્નમાં ડાન્સ, સંગીત, સજાવટ, સ્વાદિષ્ટ પકવાન અને મોજ મસ્તી કરવામાં આવે છે. ખાસ કરીને જે ઘરમાં લગ્ન હોય ત્યાં બધા જ લોકો લગ્નને લઈને ઉત્સાહિત હોય છે. તેમાં પણ દુલ્હનની બહેનને ઉપર બધાની નજર ટકેલી હોય છે.

લગ્ન ભલે બહેન ના હોય પરંતુ સૌથી વધારે શોપિંગ દુલ્હનની નાની બહેન કરે છે અને તૈયારી પણ જોરશોરથી કરે છે. લાગે કે જાણે તેની બહેનના નહીં પરંતુ તેના જ લગ્ન હોય. મહિનાઓ પહેલા થી કપડાં જ્વેલરી મહેંદી વગેરેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવે છે. તેમાં પણ હવે તો ડાન્સ નું ચલણ પણ શરૂ થઈ ગયું છે.

જે ઘરમાં લગ્ન હોય ત્યાં બધાને નજર દુલ્હન પછી તેની બહેન ઉપર ટકેલી હોય છે. ઘણી વખત તો દુલ્હન કરતાં તેની બહેન વધારે સુંદર દેખાતી હોય છે. તેમાં પણ જ્યારે તે ડાન્સ કરે છે ત્યારે તેના માટે પણ લગ્નના માંગા આવવા લાગે છે. સોશિયલ મીડિયા પર આવો જ એક વીડિયો વાયરલ થયો છે.

લાઈટ ગોલ્ડન રંગનો લહેંગો પહેરીને સ્ટેજ ઉપર આ યુવતીએ ચકાચક હેતુ ગીત ઉપર ડાન્સ કર્યો હતો. બહેનના લગ્નમાં નાની બહેન ફિલ્મ અતરંગી રે ના ગીત ઉપર ડાન્સ કરતી જોવા મળી હતી. તેણે એવો જોરદાર ડાન્સ કર્યો કે લગ્નમાં હાજર મહેમાનો પણ ખુશ થઈ ગયા અને સીટીઓ વગાડવા લાગ્યા.

ડાન્સ ની સાથે સાથે યુવતીના એક્સપ્રેશન પણ જોરદાર છે. વરરાજા ની સાળીનો ડાન્સ વિડીયો હવે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહ્યો છે. જે પણ આ વિડીયો જોવે છે તે યુવતીના વખાણ કરવા લાગે છે. કારણ કે તેણે સુંદર રીતે ડાન્સ પ્રસ્તુત કર્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Vaivahik Wedding (@vaivahik)

આ ડાન્સ વિડીયો ઉપર કોમેન્ટ પણ સતત આવે છે. એક યૂઝરે લખ્યું છે ખૂબ જ સુંદર ડાન્સ, જ્યારે બીજાએ કહ્યું છે કે જેટલી સુંદર યુવતી એટલો જ સુંદર ડાન્સ, એક યૂઝરે લખ્યું છે બરાબર કહ્યું તું ચકાચક છો..

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM