પથ્થરના ઢગલા વચ્ચે ઊભું છે એક ઘેટું, જેને શોધી કાઢ્યું તે દુનિયાનો સૌથી હોશિયાર વ્યક્તિ…

પથ્થરના ઢગલા વચ્ચે ઊભું છે એક ઘેટું, જેને શોધી કાઢ્યું તે દુનિયાનો સૌથી હોશિયાર વ્યક્તિ…

કેટલાક લોકો પોતાને હોશિયાર માનતા હોય છે. એમને લાગે છે કે તેમની પાસે અન્ય કરતાં વધારે તેજ દિમાગ છે. તેઓ ધારે એ કરી શકે છે અને કોઈ પણ પહેલી ને સુલજાવી શકે છે. પરંતુ કહેવાય છે ને કે અભિમાન કોઈ પણ વાતનું સારું નથી. આવા જ લોકો માટે કેટલીક તસવીરો ચૅલેન્જ બની જાય છે. આ તસવીરોમાં એવી વસ્તુ છુપાયેલી હોય છે જેને દિમાગ પણ શોધી શકતું નથી.

સોશિયલ મીડિયા પર હાલ optical illusion એટલે કે આંખોનો ભ્રમ ઊભો કરે તેવી તસવીરો વાયરલ થઇ રહી છે. આ તસવીરોમાં કોઈ વસ્તુ છુપાયેલી હોય છે જેને શોધવાનું ચેલેન્જ આપવામાં આવે છે. આ તસવીરો એવી રીતે છુપાયેલી હોય છે કે જેને સામાન્ય રીતે શોધવી મુશ્કેલ પડી જાય છે. જેનો દિમાગ તેજ હોય તે પણ થાપ ખાઇ શકે છે. કારણ કે આ ચેલેન્જ પૂરી કરવા માટે આંખ તેજ હોવી જરૂરી છે. આવી જ એક તસવીર હાલ વાયરલ થઇ રહી છે.

આ વાયરલ થયેલી તસવીર માં અઢળક પથ્થર જોવા મળે છે. આ પથ્થરની વચ્ચે એક ઘેટું છુપાયેલું છે. આ ઘેટાનો રંગ પથ્થર જેવો હોવાથી જ લોકો માટે આ તસવીર ચૅલેન્જ બની ગઈ છે.મોટા મોટા હોશિયાર લોકો પણ આ ચેલેન્જ પૂરી કરી શકતા નથી. તમને પણ આ તસવીર દેખાડી ચેલેન્જ આપીએ છીએ કે શું તમે તેમાંથી ઘેંટા ને શોધી શકો છો.

આ તસવીરમાં ઘેટુ ક્યાં છે તે તમને જોવા મળ્યું હશે. ઘેટુ તસવીરની એકદમ વચ્ચે એક પથ્થર ઉપર ઊભેલું છે. ફોટો અને જ્યારે તમે ઝૂમ કરીને જોશો ત્યારે તમને દેખાશે. જો તમે પણ તસવીરમાં તેને શોધી ન શક્યા તો ચિંતા ન કરો કારણ કે 99% લોકો આ પઝલને સોલવ કરી શક્યા નથી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM