સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં, આવનારા બે દિવસ તોફાની ભવન સાથે રાજ્યના આ ભાગમાં મુશળધાર વરસાદને લઈને મોટી આગાહી..

સમુદ્રમાં વેલમાર્ક લો પ્રેશર સક્રિય થતાં, આવનારા બે દિવસ તોફાની ભવન સાથે રાજ્યના આ ભાગમાં મુશળધાર વરસાદને લઈને મોટી આગાહી..

સમગ્ર ગુજરાત રાજ્યની અંદર હવામાન વિભાગ દ્વારા આગામી બે દિવસ અતી ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે અને હવામાન વિભાગ પ્રમાણે ગુજરાતની અંદર આઠ જિલ્લામાં ઓરેન્જ અને સાત જિલ્લાની અંદર યેલો એલર્ટ આપી દેવામાં આવ્યું છે. છેલ્લા ત્રણ થી ચાર દિવસ થી સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અમદાવાદ રાજકોટ બરોડા તેમજ નવસારી અને વેજલપુર હાઇવે ની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. સુરતની અંદર પણ છેલ્લા બે થી ત્રણ દિવસની અંદર ભારે વરસાદ પડી રહ્યો છે

દક્ષિણ ગુજરાતની અંદર ત્રણ જિલ્લાઓમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આવનારી 17 તારીખના રોજ એટલે કે આવતીકાલે બનાસકાંઠા પાટણ સાબરકાંઠા મહેસાણા કચ્છ અમરેલી ગીર સોમનાથ ની અંદર પણ અતિ ભારે વરસાદ પડશે. અરબી સમુદ્રમાં વેલમાર્ગ નો સિસ્ટમ દ્વારા ખૂબ જ મોટી આગાહી આગાહી કરવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવે પ્રમાણે રાજ્યની અંદર આવનારા પાંચ દિવસ ખૂબ જ ભારે વરસાદી માહોલ યથાવત રહેશે તેમજ હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, આવનારા 48 કલાકની અંદર કચ્છ પાટણ બનાસકાંઠા અને વલસાડ ની અંદર અત્યંત ભારે વરસાદને લઈને ખૂબ જ મોટી આગાહી કરવામાં આવી છે અને આવતીકાલે કચ્છ બનાસકાંઠા જામનગર પોરબંદર રાજકોટ સુરેન્દ્રનગર ની અંદર ખૂબ જ ભારે વરસાદ પડશે

17 ઓગસ્ટના રોજ કચ્છની અંદર પણ ખૂબ જ ભારેથી લઈને અતિ ભારે વરસાદ પડી શકે છે તેમજ મોરબી સુરેન્દ્રનગર જામનગર દેવભૂમિ દ્વારકા અને બનાસકાંઠા તેમજ રાજકોટ ભરૂચ સુરતની અંદર તેમજ દ્વારકા ની અંદર પણ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે. ઘણા બધા ભાગો ની અંદર ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે

રાજ્યની અંદર આજે અરવલ્લી બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા જામનગર મોરબી દ્વારકા ગીર સોમનાથ કચ્છ નવસારી અને સુરતની અંદર તેમજ વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે તેમજ સરદાર ઓગસ્ટના રોજ દક્ષિણ ગુજરાતમાં પણ ભારે વરસાદ પડશે. જાણવા મળી રહ્યું છે કે આજ વીજની સાથે 40 km પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાય શકે છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM