ગુજરાત માટે વધુ એક મોટી આફતના ભણકારા..!, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આવનારા પાંચ દિવસ, કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની કરાય મોટી આગાહી…

ગુજરાત માટે વધુ એક મોટી આફતના ભણકારા..!, સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતમાં આવનારા પાંચ દિવસ, કડાકા ભડાકા સાથે તોફાની વરસાદની કરાય મોટી આગાહી…

સુરત અમદાવાદ રાજકોટ બરોડા જેવા વિસ્તારની અંદર અમદાવાદની અંદર પણ ગઈકાલ રાતથી જ મોડી રાત્રે સુધી મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી શરૂ થઈ ચૂકી છે. રાજકોટ બરોડા અમદાવાદ ગાંધીનગર વડોદરા રાજકોટ અને ડાંગ છોટાઉદેપુર જેવા જિલ્લાઓની અંદર ખૂબ જ ભારે વરસાદ પડી રહ્યો છે. અને અમદાવાદના ઘણા વિસ્તારની અંદર ભારે વરસાદના કારણે પાણી ભરાઈ ગયા છે

ઉપરવાસની અંદર ભારે વરસાદની આવકને કારણે નર્મદા નદીની જળ સપાટી ની અંદર સતત વધારો થઈ રહ્યો છે અને બીજી બાજુ તોફાની વરસાદના કારણે ઘણા રસ્તાઓની અંદર પણ ખાડા પડેલા જોવા મળી રહ્યા છે. અરવલ્લી ની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે. હવામાન વિભાગની આગાહી લઈને મોટાભાગના વિસ્તારની અંદર મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળી રહ્યા છે

મોડાસા સાબરકાંઠા મહેસાણા હિંમતનગર પંચમહાલ ની અંદર પણ ઉપડવાસમાં ભારે વરસાદને કારણે નદી નાલા માં નવા નીર ની આવક થઈ છે. બીજી બાજુ અરવલ્લી અને મોડાસાની અંદર પણ ધોધમાર વરસાદ પડી રહ્યો છે અને ગઈકાલે ઉત્તર ગુજરાતના ઘણા બધા જિલ્લાઓ ની અંદર મેઘરાજાની ધમાકેદાર બેટિંગ કરતા જોવા મળી ગયા હતા. સાબરકાંઠા ની અંદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર ખૂબ જ ભારે વરસાદના કારણે ખેડૂતોની અંદર એક અલગ પ્રકારની ખુશી જોવા મળી હતી અને આસપાસના જળાશય વિસ્તારની અંદર ભારે પાણીની આવક થઈ હતી

સરદાર સરોવર ડેમની અંદર થી પણ પાણી છોડાઈ રહ્યું છે. ઉત્તર ગુજરાતની અંદર પણ મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે અને સાબરકાંઠાની અંદર પણ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે. પ્રદેશ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારની અંદર પણ ખૂબ જ વધારે ભારે વરસાદ લઈદે ઓમકારેશ્વર ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે તેને કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે. જેના લઈને સરદાર સરોવર ડેમની સપાટીમાં ધીમે ધીમે વધારો થતો જોવા મળી રહ્યો છે

જ્યારે નીચાણવાળા ૧૦ જેટલા ગામો ને એલર્ટ કરવામાં આવ્યા છે. ભારે વરસાદની કારણે પુર જેવી પરિસ્થિતિ સર્જાઇ હતી તેમાં જવામાં વિભાગના જણાવે પ્રમાણે દક્ષિણ ગુજરાતની અંદર પણ સારામાં સારા વરસાદને લઈને આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતના ઘણા ડેમે એલર્ટ ઉપર જોવા મળી રહ્યા છે. ઉકાઈ ડેમની અંદરથી સતત પાણી છોડવામાં આવતા તાપી નદી બે કાંઠે વહેતી થઈ છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 17 અને 18 તારીખના રોજ ખૂબ જ ભારે વરસાદ પડી શકે છે અને 19 તારીખથી વરસાદનું જોર ધીમે ધીમે ગુજરાત રાજ્યની ઉપરથી ઘટી શકે છે. ગુજરાતના ઘણા બધા ગામડાની અંદર ભારે વરસાદના કારણે ખેડૂતો ખુશ ખુશાલ બન્યા છે. નક્ષત્ર ની અંદર આવતા મોટા બદલાવને લીધે બે દિવસ સુધી ભારે વરસાદ પડી શકે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM