આવો આલીશાન છે સાઉદીના રાજકુમારનો મહેલ…!, જોવો આલીશાન મહેલ ની ફોટાઓ..

તમે સાઉદી અરેબિયાના શેખ લોકોના જીવન વિશે સાંભળ્યું જ હશે. અહીંના શેખો પાસે પેટ્રોલની અનેક ફેક્ટરીઓ છે. આવી સ્થિતિમાં, હવે અહીં રાજાની સંપત્તિનો અંદાજ લગાવો એકદમ મુશ્કેલ છે. તાજેતરમાં પ્રકાશિત નવા પુસ્તક બ્લડ એન્ડ ઓઇલમાં, સાઉદીના રાજકુમારના જીવન વિશે ઘણાં ઘટસ્ફોટ થયાં હતાં.
આ પુસ્તકમાં કહેવામાં આવ્યું છે કે રાજકુમારને ફરવા અને પાર્ટી કરવા માટે 33 અબજ યાટ્સ મળે છે. આ ઉપરાંત તેમનો વૈભવી મહેલ દરેક આરામની વસ્તુઓથી સજ્જ છે. રાજકુમારના નામે એક વ્યક્તિગત ટાપુ પણ છે, જ્યાં તે તેના મિત્રો સાથે પાર્ટી કરે છે.
સાઉદીના રાજા મોહમ્મદ બિન સલમાનને લઈને બ્લડ એન્ડ ઓઇલ નામની નવી બૂકમાં ઘણા ખુલાસા થયા છે. આ બુકમાં રાજાના જીવન સાથે સંકળાયેલી કેટલીક એવી બાબતો પણ બહાર આવી છે, જે એકદમ વિવાદિત છે. આ બુકમાં એવો ખુલાસો કરવામાં આવ્યો છે કે એકવખત રાજા સલમાન તેના ખાનગી ટાપુ પર સો છોકરીઓ જોડે રંગરેલિયા કરતા પકડાયો હતો.
પુસ્તકે દાવો કર્યો છે કે આ તમામ મોડેલોને બ્રાઝિલ, રશિયા અને માલદીવથી સ્પેશ્યલ રાજા માટે બોલાવવામાં આવ્યા હતા. આ પાર્ટીમાં થોડા ડઝન રાજકુમારના મિત્રો પણ શામેલ હતા તથા દરેકને મનોરંજન અનુસાર આ મોડેલો બોલાવવામાં આવી હતી. એવું માનવામાં આવે છે કે જ્યારે આ છોકરીઓને બોલાવવામાં આવી હતી, ત્યારે પહેલા એક તપાસ કરવામાં આવી હતી કે કોઈને જાતીય સંક્રમિત રોગ છે કે નહીં.
તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પાર્ટી લગભગ એક મહિના સુધી ચાલી હતી. તમને જણાવી દઈએ કે પ્રિન્સ સલમાનના આ ખાનગી ટાપુ પર એક આલિશાન મહેલ બનાવવામાં આવ્યો છે. જેમાં તમામ પ્રકારની વૈભવની સુવિધાઓ છે.
આ બુકમાં કરવામાં આવ્યા ખુલાસા અનુસાર આ પાર્ટીમાં આશરે 21 અબજ 96 કરોડ 77 લાખ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. આ સાથે અહી આવેલ મોડેલોને ભારે ફી પણ આપવામાં આવી હતી.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.