જૂનામાં જૂનાં સાંધાના દુઃખાવો થશે દુર, ખાલી દિવસમાં 2 વખત લગાવો આ લેપ, મળશે રાહત…

જૂનામાં જૂનાં સાંધાના દુઃખાવો થશે દુર, ખાલી દિવસમાં 2 વખત લગાવો આ લેપ, મળશે રાહત…

આજના આધુનિક સમયમાં દરેક વ્યક્તિ બહારના ભોજન અને અનિયમિત જીવનશૈલીને લીધે વિવિધ પ્રકારની બીમારીનો સામનો કરી રહ્યો છે. જેમાંથી કેટલીક બીમારીઓ તો એવી હોય છે કે જેનો ડોક્ટરી ઇલાજ લીધા પછી પણ રાહત મળી શકતી નથી. આવી જ એક સમસ્યા સાંધાના દુખાવા, હાથ પગ ના દુખાવા સાથે સંબંધિત છે. જ્યારે તમને સાંધાના દુખાવા ઉપડે છે ત્યારે તમે સરખી રીતે ચાલી શકતા નથી અને સમગ્ર દિવસ દરમિયાન તમારું ધ્યાન ત્યાં રહે છે.

જો તમે પણ આ પ્રકારની સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને તેનાથી રાહત મેળવવા કોઈ કારગર ઉપાય ની શોધમાં છો તો આજનો આજનો આ લેખ તમારે અંત સુધી વાંચવો જોઈએ. કારણ કે આજે અમે તમને સાંધાના દુખાવાની સમસ્યાથી છુટકારો મેળવવાના કેટલાક ઉપાયો વિશે વાત કરવા જઈ રહ્યા છીએ.

જ્યારે લોકોને સાંધાના દુખાવાની સમસ્યા થાય છે ત્યારે તે સૌથી પહેલાં ડૉક્ટરોનો આશરો લેતા હોય છે પરંતુ તમારે જાણવું જોઈએ કે વધુ પ્રમાણમાં ડોક્ટરી દવાઓનો ઉપયોગ કરવાથી તમને પાછળ જતાં નુકસાન થાય છે. તેથી શક્ય હોય ત્યાં સુધી ઘરેલુ ઉપચાર કરવો જોઈએ કારણ કે ઘરેલુ ઉપચાર આડઅસર વિના તમને સમસ્યાથી છૂટકારો આપવામાં મદદ કરે છે.

તમારે આ ઉપાય કરવા માટે સૌથી પહેલા ગરમ પાણી, મધ અને તજનો પાવડર વગેરે વસ્તુઓ જોઈશે. હવે સૌથી પહેલાં ગરમ પાણી લઈને તેમાં બે ચમચી મધ મેળવી લેવાનું છે. હવે તેને બરાબર હલાવીને મિક્સ કરીને તેમાં એક ચમચી તજનો પાઉડર ઉમેરી લેવો જોઈએ. ત્યારબાદ આ મિશ્રણને બરાબર હલાવીને એક રસ કરી લેવું જોઈએ.

જો તમે દિવસમાં ત્રણ વખત આ રસનું સેવન કરો છો તો તમને સાંધાના દુખાવાથી છુટકારો મળી જાય છે. આ સિવાય જો તમે તજ પાવડર અને મધ મિક્સ કરીને સેવન કરશો તો પણ તમને આર્થરાઈટિસ અને સાંધાના દુખાવાથી છુટકારો મળી શકે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM