મુકેશ અંબાણીએ US માં ખરીદી 728 કરોડની આલિશાન હોટલ…, જાણો કેટલો છે એક દિવસ નો ચાર્જ.., જોવો ફોટાઓ

મુકેશ અંબાણીએ US માં ખરીદી 728 કરોડની આલિશાન હોટલ…, જાણો કેટલો છે એક દિવસ નો ચાર્જ.., જોવો ફોટાઓ

એશિયા નો સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણી હાલ રિયલ એસ્ટેટમાં ખૂબ રસ દાખવી રહ્યા છે. તાજેતરમાં જ મુકેશ અંબાણીએ અમેરિકાના ન્યૂયોર્કમાં એક ભવ્ય હોટેલ ખરીદી છે. કહેવાય છે કે આ હોટલ હોલીવુડ નું સૌથી પ્રિય સ્થાન છે.

આ અંગે જાણવા મળતી માહિતી અનુસાર શનિવારે ન્યૂયોર્ક ની એક પ્રિમિયમ હોટલ ની ડીલ 9.81 કરોડ ડોલર એટલે કે 728 કરોડ રૂપિયામાં કર્યાની ઘોષણા કરવામાં આવી હતી. જણાવી દઈએ કે આ વર્ષમાં reliance દ્વારા કોઈ પ્રખ્યાત હોટલ નું અધિગ્રહણ કરવામાં આવ્યો હોય તેવી આ બીજી હોટલ છે. ગત વર્ષે એપ્રિલ મહિનામાં રિલાયન્સ દ્વારા બ્રિટનમાં સ્ટોક પાર્ક લિમિટેડ નું ગ્રહણ કરવામાં આવ્યું હતું.

ન્યૂયોર્કના પ્રાઈમ લોકેશન પ્રિસ્તીન સેન્ટ્રલ પાર્ક અને કોલંબસ સર્કલ પાસે આ હોટલ આવેલી છે. 2003માં તે બનીને તૈયાર થઇ હતી. આ હોટલમાં 248 રૂમ અને સ્યુટ આવેલા છે. અહીં રોકાવવા માટે તમારે રોજ ઓછામાં ઓછા 55 હજાર રૂપિયા ખર્ચ કરવા પડશે. હોટલ નો સૌથી સસ્તો રૂમ 745 ડોલર ના ભાડે મળે છે.

સૌથી સસ્તા અને પાડા ની વાત થઈ છે તો તમને જણાવી દઈએ કે આ હોટલનું સૌથી મોંઘો શોરૂમ કયો છે. અંબાણીની આ હોટલના ઓરિએન્ટલ સ્યૂટ સૌથી મોંઘા છે. જેમાં એક રાત રહેવાનું ભાડું 14 હજાર ડોલર એટલે કે 10 લાખ રૂપિયાથી વધુ છે.

આ સિવાય હોટલમાં અન્ય બે લકઝરી ઓપ્શન પણ છે. જેમાં 53 માળે આવેલું પ્રેસિડેન્શિયલ સ્યૂટ અને અન્ય એક સ્યુટ છે ચીન નું ભાડું 5000 થી વધુ છે. આયર્લેન્ડ ફિલ્મના એક્ટર લીયામ નીસન, લુસી લિયુ સહિતના હોલિવૂડ સ્ટાર હોટલમાં અનેક વખત રોકાઈ ચૂક્યા છે.

Bloomberg billionaire ઇન્ડેક્સ અનુસાર રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણી ની અંગત સંપત્તિ કોરોના મહામારી દરમિયાન પણ ખૂબ જ વધી છે. તેમની સંપત્તિ 92.9 અરબ ડોલર થઈ ગઈ છે. જેના કારણે તે ભારતના સૌથી અમીર વ્યક્તિ અને દુનિયાના 11 માં સૌથી ધનિક વ્યક્તિ બન્યા છે. જોકે થોડા જ દિવસોમાં તે ટોપ ટેનમાં પણ આવી જશે. હાલો દુનિયાનો સૌથી અમીર વ્યક્તિ એલન મસ્ત છે જેની સંપત્તિ 300 અબજ ડોલરથી વધી ચૂકી છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM