શાહરૂખ અને દીપિકાના ફિલ્મ “પઠાણ” મામલે રાજભા ગઢવી આંકરા પાણી એ…, કહ્યું કે :- આ લોકો આપણા સનાતન ધર્મને…. જોવો વીડિયો

મિત્રો અત્યારે સોશિયલ મીડિયામાં બોલીવુડ સ્ટાર શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણ ની આવનારી ફિલ્મ વિશે અત્યારે ચર્ચાઓ એ જોર પકડ્યું છે. ખાસ વાતો તમને જણાવી દઈએ કે બોલીવુડ અવારનવાર સનાતન ધર્મની મજાક બનાવી રહ્યો છે અને હંમેશા બોલીવુડની મોટાભાગની ફિલ્મ વિવાદો થી ઘેરાયેલી રહે છે. જ્યારે શાહરૂખ ખાનની આવનારી ફિલ્મ પઠાણ વિવાદો થી ઘેરાયેલી છે
ખાસ વાત એ છે કે આ ફિલ્મની અંદર દીપિકા પાદુકોણ ભગવા રંગની બિકિની માં જોવા મળી હતી અને સાધુ સંતો અને રાષ્ટ્રના ભગવાન અંગને ઠેસ પહોંચાડ્યો હતો. અત્યારે થોડા દિવસો પહેલા દીપીકા અને શાહરુખ ખાનનું એક ગીત પણ રિલીઝ થયું છે જેમાં દીપિકાએ બેશરમીની તમામ પ્રકારની હદ વટાવી નાખી છે અને આ ફિલ્મનો પણ જ્યારે ચાલી રહ્યો છે
મિત્રો અત્યારે ઘણી બધી જગ્યા ઉપર શાહરુખ ખાનના ફોટાઓ પણ આવ્યા છે અને સોશિયલ મીડિયા ઉપર ચારે બાજુ ફિલ્મને પણ બાઈકોટ કરવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે તેમજ એક તરફ સાઉથ ઇન્ડસ્ટ્રી હિન્દુ ધર્મનું અને આપણી સંસ્કૃતિનું માન સન્માન કરી રહી છે અને બીજી બાજુ બોલીવુડ આપણી અવારનવાર આપણી સંસ્કૃતિને અને આપણા સનાતન ધર્મનો મજાક ઉડાવી રહી છે
મિત્રો આ સમગ્ર ઘટનાને ગુજરાતના લોક સાહિત્યકાર રાજભા ગઢવી એ પણ ચોખા મારુ નિવેદન આપ્યું છે અને વાતને લઈને રાજભા ગઢવીએ વીડિયોમાં જણાવ્યું હતું કે, ઘણા સમયથી સનાતન ધર્મને ખરાબ કરવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે અને અત્યારે એક પઠાણ ફિલ્મ આવવાની છે જેમાં ફિલ્મનું એક ગીત છે જેમાં ગીતિકાએ ભગવા રંગ નું પણ અપમાન કર્યું હોય છે
આ વાત ઉપર મારું એટલું જ કહેવું છે કે પહેલા કહેવાય છે કે પહેલા આપણે ઘણા બધા માંથી માખીઓ ઉડાવાય, એટલે ગુજરાત રાજ્યની અંદર આ ફિલ્મને રિલીઝ ન થવા દેવું. રાજભા ગઢવી વધુ વાત કરતા જણાવ્યું હતું કે આ લોકોને કોઈ પણ પ્રકારનું કામ ધંધો નથી અને કંઈક ને કંઈક આપણી ભાવનાઓ અને આપણી પરંપરાઓ અને આપણી સંસ્કૃતિ અને આપણા સનાતન ધર્મ અને આપણે હિન્દુત્વની સાથે ખરાબ કરવાનું પણ નક્કી કર્યું છે
આ લોકો ભગવો પહેરીને અશ્લીલ ડાન્સ કરીને આપણે આ પરંપરા ઉપર જો આવું કરતા હોય તો આપણે જરાક પણ સહન કરવું જોઈએ નહીં અને રાજભા ગઢવી માં જણાવ્યું હતું કે 75 વર્ષ સુધી તમે આ કર્યું છે અને આ ફિલ્મ બિલકુલ રિલીઝ નહીં થાય. રાજભા ગઢવીએ સેન્સર બોર્ડને પણ જણાવ્યું હતું કે તમે આ બધું બરાબર જોયા પછી સાઇન કરો તો વધારે સારું
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.