પિતાએ નાગનો જીવ લીધો..!, 15 કલાક પછી નાગણીએ 12 વરસના દીકરાનો જીવ લઈ લીધો…, પરિવારના લોકોએ તાંત્રિક વિધિ ના ચક્કરમાં…

પિતાએ નાગનો જીવ લીધો..!, 15 કલાક પછી નાગણીએ 12 વરસના દીકરાનો જીવ લઈ લીધો…, પરિવારના લોકોએ તાંત્રિક વિધિ ના ચક્કરમાં…

મિત્રો આપણે ઘણા સમય પહેલા બનેલા એક ધ્રુજાવી નાખે તેવા કિસ્સા વિશે વાત કરવા જઈ રહ્યા છીએ. હાલના સમયમાં ઢોંગી તાંત્રિકોના આકરો છે અને કામગીરી દિવસે ને દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં વધતી જઈ રહી છે. તેવામાં ઘણી વખત ઊંધી તાંત્રિક વિદ્યા ના નામે માસુમ લોકોને ગંભીર પ્રકારના પરિણામ ભોગવવાનો પણ વારો આવતો હોય છે અને આ પ્રકારના કિસ્સાઓ ઘણા અવારનવાર આપણી સામે આવે રહ્યા છે.

આપણે ઘણા બધા લોકોના મોઢે એવું સાંભળ્યું હશે કે નાગનો બદલો નાગિન લેતી હોય છે. ક્યારે આવો જ એક કિસ્સો વાસ્તવિક જીવનની અંદર પણ આપણી સામે આવ્યો છે તેમજ આ ઘટનાની અંદર એક વ્યક્તિ નાગનો જીવ લે છે અને માત્ર ને માત્ર 15 કલાક બાદ નાગિન તે વ્યક્તિના 12 વર્ષના દીકરાનો જીવ લે છે તેમાં આ પ્રકારની ઘટના સાંભળીને તમને પણ નવાઈ લાગશે. આ ઘટના સાંભળીને તમને પણ નવાઈ લાગશે પરંતુ હકીકતમાં ઘણા સમય પહેલા આ પ્રકારની ઘટના આપની સામે આવી હતી

આ ધ્રુજાવી નાખે તેવી ઘટના સિહોરના જોશીપુર ગામની અંદર બની હતી અને અહીંયા કિશોર લાલ નામનો એક વ્યક્તિ ગામની અંદર રહે છે તેમજ કિશોર લાલના ઘરે ચૈત્ર નવરાત્રીના જોવાના રાખ્યા હતા અને ઘણા સમય પહેલા ગુરુવારના દિવસે આ પ્રકારની ઘટના બની હતી. નવ વાગ્યાની આસપાસ કિશોરલાલ ને તેના ઘરની અંદર એક નાગ દેખાયો હતો

અને ત્યાર પછી કિશોર લાલ તે નાગનો જીવ લેશે અને તેને જંગલમાં પણ મૂકી આવે છે તેમજ કિશોર લાલ જંગલ ની અંદર આપને મૂકી આવ્યા બાદ 15 કલાક બાદ એક દુઃખદાય તેમના ઘરે ઘટના બને છે. માહિતી માહિતી પ્રમાણે રાત્રિના બે વાગ્યાની આસપાસ એક નાગીન ઘરની અંદર પૂછી જાય છે અને કિશોર લાલના 12 વર્ષના ફૂલ જેવા દીકરા રોહિતના ડંખ લગાડ્યો હતો

જેના કારણે રોહિત રડવા લાગ્યો હતો અને દીકરાનો અવાજ સાંભળીને પરિવારના લોકોએ તાત્કાલિક ધોરણે તેની પાસે દોડી ગયા હતા અને સૌથી પહેલા તો લોકોએ દીકરાની ઉપર જાદુ ટોણા કર્યા હતા અને દીકરાની તબિયતમાં પણ સુધારો આવ્યો નહોતો તેથી સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા અને હોસ્પિટલ ની અંદર ડોક્ટરે રહેલી સારવાર બાદ ભોપાલ તેને મોકલી આપ્યો હતો

અને અહીંયા ડોક્ટરની સલાહ માનીને પરિવારના લોકો દીકરાને ફરી એક વખત ગામની અંદર લઈ ગયા હતા અને બીજા દિવસે સવારે પાંચ વાગ્યાની આસપાસ રોહિતનું કમ કમાટી ભર્યું મોત થયું હતું. રોહિતના મૃત્યુ પછી ગામના લોકો ભારે ગુસ્સામાં ભરાઈ ગયા હતા અને ત્યાર પછી ગામના લોકોએ તાત્કાલિક ધોરણે નાગીનને શોધીને તેનો પણ જીવ લીધો હતો

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM