“ભાભીજી ઘર પર હૈ” સીરીયલના અનિતાભાભી એ, સાડી છોડી પહેર્યા એવા કપડા કે…., જુઓ બોલ્ડ તસવીરો

“ભાભીજી ઘર પર હૈ” સીરીયલના અનિતાભાભી એ, સાડી છોડી પહેર્યા એવા કપડા કે…., જુઓ બોલ્ડ તસવીરો

ટીવી ઈંડસ્ટ્રીમાં પોતાના અભિનય અને સુંદરતાથી બધાને ઘાયલ કરી દેનારી અભિનેત્રી નેહા પેંડસે સોશિયલ મીડિયા પર ખૂબ સક્રિય રહે છે. તે અવાર નવાર સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતી રહે છે અને પોતાના ફેંસને મનોરંજન પુરુ પાડે છે.

હાલ નેહા ટીવીના મોસ્ટ પોપ્યુલર શો ભાભીજી ઘર પર હૈમાં અનીતાભાભીના પાત્રમાં જોવા મળે છે. પોતાના અભિનયથી દર્શકો વચ્ચે પોતાની ખાસ ઓળખ બનાવનાર નેહાની પાછળ હરકોઈ પાગલ છે.

તાજેતરમાં જ અભિનેત્રીએ બ્લૂ મોનોકનીમાં પોતાની તસવીરો શેર કરી હતી. તેણે એક મિસસ સેલ્ફી પોસ્ટ કરી હતી. જેમાં તેનું ટોન્ડ ફિગર સરસ રીતે જોવા મળતું હતું. પોતાની આ તસવીર શેર કરતા નેહાએ લખ્યું હતું કે તને ફરીથી મળવા માટે રાહ જોઈ શકાતી નથી…. આ વાત પણ ઘણા લોકો પ્રતિક્રિયા આપી રહ્યા છે.

એક વ્યક્તિએ શાનદાર લખ્યું છે તો અન્ય એકે લખ્યું છે અબ ગોરી મેમ ક્યા કરેગી ? જ્યારે અન્ય એક યુઝરે લખ્યું છે કે જંગલી બિલ્લી, તેના એક ફેને લખ્યું છે કે ભાભીજીએ આગ લગાવી દીધી. સૂટ-સાડી છોડીને ભાભી જી ઘર પર હૈ ફેમ ગોરી મેમેનો આ ગ્લેમરસ અંદાજ જોઈ નેટીજન્સના હોશ ઉડી ગયા છે.

નેહા દ્વારા શેર કરવામાં આ તસવીરો જોઈ લાગે છે કે એક્ટ્રેસ હાલના દિવસોમાં વધારે વર્ક આઉટ કરી રહી છે. તે પોતાનું વજન ઓછું કરવા માટે મહેનત કરી રહી છે.

જણાવી દઈએ કે નેહાએ વર્ષ 2020માં સૌમ્યા ટંડનનું પાત્ર રિપ્લેસ કર્યું હતું. આ પહેલા તે પ્રખ્યાત ટીવી શો મે આઈ કમ ઈન મેડમ માં જોવા મળી હતી. એક મુલાકાત દરમિયાન તેણે જણાવ્યું હતું કે ડિસેમ્બર 2021માં નેહાએ કહ્યું હતું કે સૌમ્યા પછી દર્શકોએ તેનું સ્વાગત એવી રીતે કર્યું નથી જેની તેને અપેક્ષા હતી. જો કે સમય પસાર થયાની સાથે દર્શકો તેને પસંદ કરવા લાગ્યા છે.

નેહા પેંડસે ભાભીજી ઘર પર હૈ પહેલા ઘણા શોમાં જોવા મળી હતી. નેહાએ હિંદી, મરાઠી, તેલુગૂ, તમિલ, મલયાલમ અને કન્નડ ફિલ્મોમાં પોતાની અદાકારી દેખાડી છે. આ પહેલા એક મુલાકાતમાં તેણે જણાવ્યું હતું કે ફિલ્મ અને ટીવી ખૂબ અલગ છે. બંને ઈંડસ્ટ્રી વચ્ચે ખૂબ બાયસ્ડ ફિલિંગ્સ છે. તેનો અર્થ છે કે ફિલ્મોમાં અભિનેત્રીને અલગ અલગ રોલ મળે છે જ્યારે ટીવીમાં એક રોલ વર્ષો સુધી ચાલે છે. તેથી એ ગ્રોથ મળતો નથી જે એક્ટરને જોઈતો હોય છે.

નેહા પેંડસે બિગ બોસની સીઝન 12માં સ્પર્ધક તરીકે પણ જોવા મળી હતી. જો કે તે જીતી શકી ન હતી. નેહાને આ શોથી પ્રખ્યાતિ મળી હતી. નેહા બોલિવૂડમાં પણ પોતાનું નસીબ અજમાવી ચુકી છે. તેણે સંજય લીલા ભણસાલી સાથે ફિલ્મ દેવદાસમાં કામ કર્યું હતું અને શાહરુખ ખાન તેમજ ઐશ્વર્યા સાથે સ્ક્રીન શેર કરી હતી.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM