પતિએ કહ્યું મારે બીજા લગ્ન કરવા છે.., તારે મરવું હોય તો મારી જા., અને બીજા દિવસે બાથરૂમનો દરવાજો ખોલતાજ પતિના ટાંટિયા ધ્રુજવા લાગ્યા…

પતિએ કહ્યું મારે બીજા લગ્ન કરવા છે.., તારે મરવું હોય તો મારી જા., અને બીજા દિવસે બાથરૂમનો દરવાજો ખોલતાજ પતિના ટાંટિયા ધ્રુજવા લાગ્યા…

આજે દિવસેના દિવસે ઘરકંકાસ ના કિસ્સાઓ ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવવા લાગ્યા છે. વાત કરીએ તો, ના સમયમાં ઘરકાસને કારણે ઘણી વખત વાત આત્મહત્યા સુધી પહોંચી જતી હોય છે. આજે આપણી સામે એક એવી ઘટના પ્રકાશમાં આવી છે કે જેને સાંભળીને તમારા પણ હોશ ઉડી જશે. હકીકતમાં ઘણી બધી પરણિત મહિલાઓ પોતાના સાસરીવાળા લોકોના ત્રાસથી કંટાળીને અત્યાચાર સહન કરતી હોય છે

જ્યારે અત્યાચાર સહન કરવાની ક્ષમતા પૂરી થઈ જાય છે ત્યારે ખૂબ જ મોટું પગલું ભરીને બેસી જાય છે. અત્યારે આવો જ એક કિસ્સો સુરતની અંદર આવેલા બમરોલી વિસ્તારમાંથી હાલ સામે આવતા ભારે દોડધામ મચી ગઈ છે. બમરોલી રોડ ઉપર હરિઓમ નગર સોસાયટી આવેલી છે અને આ સોસાયટીની અંદર હરીન્દ્રસિંહ કુશવાહા નામના વ્યક્તિનો પરિવારના લોકો રહે છે

હરેન્દ્રસિંહ પરિવારની પત્નીનું નામ મોહીબેન છે મોહીબેન ની ઉમર 27 વર્ષની છે અને હરેન્દ્રસિંહ અને તેની પત્ની ના લગ્ન માત્ર બે મહિના પહેલા થયા હતા. ના થયા પછી નરેન્દ્રસિંહ પત્નીને કહેતો હતો કે હું તને રાણીની જેમ રાખીશ. લગ્નના બે અઠવાડિયા પછી પતિ પોતાની પત્નીને સારી રીતે માનસિક રીતે ખૂબ જ વધારે ત્રાસ પહોંચાડવા લાગ્યો હતો

તેમજ અવારનવાર તે પોતાની પત્ની મોહી બહેનને કહેતો હતો કે મારે બીજા લગ્ન કરવાના ઈચ્છા છે. તારે મળવું હોય તો મરી જા આ સાથે સાથે તે પોતાની પત્નીને ખૂબ વધારે ત્રાસ પહોંચાડવા લાગ્યો હતો. પોતાના પતિના મોઢેથી આ પ્રકારના ખૂબ જ અઘરા શબ્દો મોની બહેનને લાગી આવ્યું હતું કે, મારા પતિને તો બીજા લગ્ન કરવા હોય તો મારી શું જરૂરિયાત છે

આવું વિચારીને તેઓએ ઘરના બાથરૂમમાં ગળાફાંસો ખાઈ લીધો હતો અને આગળના દિવસે પતિએ જણાવ્યું હતું કે, તારે મળવું હોય તો મરી જા. તેમજ બીજા દિવસે પત્નીએ બાથરૂમની અંદર ખૂબ જ મોટું પગલું ભરી લીધું હતું અને માતા પિતાનો કરૂણ આક્રાંત જોવા મળ્યો હતો. બીજા દિવસે સવારે જ્યારે પતિએ બાથરૂમમાં દરવાજો ખોલ્યો હતો અને જોયો હતો તો તેની પત્ની લટકતી હાલતમાં જોવા મળી હતી

આ પ્રકારના દ્રશ્યોતાની સાથે જ પતિના ટાંટિયા ધ્રૂજવા લાગ્યા ગયા હતા અને દરેક વાતોથી સંકળાય ગયો હતો. એના અઘરા શબ્દો સાંભળીને પત્નીએ પોતાના મગજ ઉપર લઈ લીધા હતા અને આત્મહત્યા કરી નાખી હતી. આ વાતની જાણકારી જ્યારે તેની બહેનના માતા-પિતાને જ મળી હતી ત્યારે તેઓ ખૂબ જ ભાંગી પડ્યા હતા. તેઓએ તેના જમાઈની સામે પાંડેસરા પોલીસ મથક ની અંદર આત્મહત્યા કરવા માટે પ્રેરિત કરવાના ગુના ની અંદર ફરિયાદ દાખલ કરાવ્યું હતું

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM