આ યુવક ની દીકરી પરીક્ષામાં પાસ થઈ ગઈ એટલે યુવક પોતાની માનેલી માનતા પૂરી કરવા માટે 21 હજાર રૂપિયા લઈને મોગલ ધામ આવ્યો.., ત્યારે મણીધર બાપુએ દીકરીને કહ્યું એવું કે…

માં તો માં કહેવાય, માં મોગલ ના પરચા પણ આપણા પાર છે. અને માં મોગલ માત્ર નામ લેવા માત્રથી જ ભક્તોના તમામ દુઃખ દૂર થઈ જાય છે. તેમજ મા મોગલ ના આશીર્વાદ લેવા માટે મા મોગલ ધામની અંદર હજારો લાખોની સંખ્યામાં દર્શનાર્થીઓ ઉમટી પડતા હોય છે, તમને જણાવી દઈએ કે મંદિરમાં દર્શન કરીને ભક્તો પોતાના જીવનની અંદર હંમેશા ધન્ય ધન્ય અનુભવતા હોય છે.
તેને કારણે જ આ મંદિરની અંદર દર્શન કરવા માટે આવતા ભક્તોનું એવું માનવું છે કે, માં મોગલ સાક્ષાત બિરાજમાન છે. તેવામાં દરેક ભક્તોના મા મોગલ ઉપર શ્રદ્ધા રાખવાથી ભક્તોની માનેલી માનતાઓ પણ માં મોગલ હંમેશા પૂર્ણ કરે છે. તેના કારણે જ ભક્તો મોટી સંખ્યામાં માં મોગલના દર્શન કરવા માટે અલગ અલગ વિસ્તારમાંથી ઉમટી પડતા હોય છે.
સમગ્ર ગુજરાત રાજ્યની વાત કરવામાં આવે તો, માં મોગલના ત્રણ મંદિરો આવેલા છે. માં મોગલ ભગુડામાં તેમજ માં મોગલ કબરાવ માં, માં મોગલ ભાયલા માં આજના દિવસે પણ હાજર બિરાજમાન છે. આજ કારણ છે કે, માં મોગલ ધામની અંદર ભક્તોની હજારોમાં સંખ્યા જોવા મળે છે. અને હજારોમાં લોકો દર દર્શન કરવા માટે આવતા હોય છે,
તેમજ આજે એક યુવક પોતાની દીકરીની સાથે માનેલી માનતા પૂરી કરવા માટે, માં મોગલ ધામ કબરાઉ ધામ થી આવેલા મંદિરે દર્શન કરવા માટે આવે છે, ત્યારે યુવકે મણીધર બાપુના હાથમાં 21 હજાર રૂપિયા આપીને યુવકને કહ્યું હતું કે, માં મોગલ એ અમારી માનેલી માનતા પૂરી કરી છે. ત્યારે મણીધર બાપુએ યુવકને પૂછ્યું હતું કે દીકરા તે શેની માનતા માની હતી,
ત્યારે યુવકે જણાવ્યું હતું કે, મારી દીકરી પરીક્ષામાં પાસ થઈ શકતી નહોતી, તેને કારણે બે વખત નાપાસ થઈ હતી, એટલે દુઃખ ખૂબ જ હતું તેને કારણે, હું મારી દીકરીને કહ્યું હતું કે, માં મોગલ નું નામ લઈને તૈયારી કરવાની શરૂઆત, તું પરીક્ષામાં પાસ થઈ જઈશ, તેના કારણે યુવકને માનતા પૂરી થઈ હતી, અને દીકરી પરીક્ષામાં પાસ થઈ ગઈ હતી.
યુવકે માનતા માની હતી કે જો મારી દીકરી પરીક્ષામાં પાસ થઈ જશે, હું તો કબરાઉ ધામની અંદર 21 હજાર રૂપિયા ચડાવીશ, અત્યારે મારી દીકરી પરીક્ષામાં સંપૂર્ણ રીતે પાસ થઈ ગઈ છે, અને હું મારી માનેલી માનતા ને પૂરી કરવા માટે ગભરાવ ધામમાં મોગલ ધામની અંદર આવ્યો છું,
ત્યારે મણીધર બાપુએ ₹1 ઉમેરીને યુવકને પૈસા પાછા આપ્યા હતા અને કહ્યું હતું કે માં મોગલ તારી 21 ગણી માનતા સ્વીકારી લીધી છે આથી ભક્તોમાં મા મોગલ ના દર્શન કરવા માટે હજારોની સંખ્યામાં ઉમટી પડતા હોય છે
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.