વિમાનમાં પાઇલટ તેમની સાથે કુહાડી કેમ રાખે છે, જાણો તેની પાછળનું કારણ..

વિમાનમાં પાઇલટ તેમની સાથે કુહાડી કેમ રાખે છે, જાણો તેની પાછળનું કારણ..

મિત્રો તમે વિમાનમાં જોયું જ હશે કે કોઈ શસ્ત્ર તેમાં જેમ રાખવામાં આવે છે, તે શા માટે વપરાય છે, તેનું શું કામ છે, તે કેમ ત્યાં રાખવામાં આવ્યું છે, તો ચાલો આજે અમે તમને એ જ વાત જાણવામાં છીએ.

વિમાન અથવા ફિક્સ-વિંગ એરક્રાફ્ટ છે જે જેટ એન્જિન, પ્રોપેલર અથવા રોકેટ એન્જિનથી થ્રસ્ટ દ્વારા આગળ ધપાવવામાં આવે છે. વિમાન વિવિધ આકારો, કદ અને પાંખની ગોઠવણીમાં બનાવમાં આવ્યા છે.

મિત્રો, શું તમે જાણો છો કે કેમ વિમાનમાં પાયલોટની કુહાડી કેમ રાખે છે, મુસાફર વિમાનના કોકપિટમાં કેમ એક નાની કુહાડી રાખવામાં જ આવે છે, મિત્રો, વિમાનમાં કુહાડી પાઇલટની નજીક અથવા કોકપીટમાં રાખવામાં આવે છે.

સૌ પ્રથમ, અમે તમને જણાવી દઈએ કે આ તે લાકડા કાપવાની કુહાડી નથી, પરંતુ તે એક નાનું પોર્ટેબલ ટૂલ છે જેનો ઉપયોગ કટોકટીની પરિસ્થિતિઓમાં કરવામાં આવે છે, ઘણા દેશોના કાયદા મુજબ, પાયલોટે ઉપડતા પહેલા તેની પુષ્ટિ કરવી જોઈએ.

મિત્રો, આ કુહાડી કોકપિટમાં જ રાખવામાં આવી છે જેથી તેનો ઉપયોગ જ્યારે આગના કિસ્સામાં અથવા અન્ય કટોકટીની પરિસ્થિતિમાં દરવાજાને તોડવામાં ઉપયોગ થાય છે. તો દોસ્તો આ કારણ હતું કે કુહાડી કેમ રાખવામાં આવે છે, કારણકે કટોકટીના સમયે તે કઈ પણ તોડવામાં ઉપયોગમાં આવે છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM