પાડોશમાં રહેતો એક યુવક સુરંગ ખોદી પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવવા જતો.., એક દિવસ મહિલાના પતિની નજરે ચડી જતા થયું એવું કે જાણીને તમે પણ ચોકી જશો..

પાડોશમાં રહેતો એક યુવક સુરંગ ખોદી પોતાની પ્રેમિકા સાથે રંગરેલિયા મનાવવા જતો.., એક દિવસ મહિલાના પતિની નજરે ચડી જતા થયું એવું કે જાણીને તમે પણ ચોકી જશો..

આજે દિવસેના દિવસે અવનવા આપણી સામે કિસ્સાઓ આવી રહ્યા છે. જેમાંથી વધુ એક ચોકાવનારી ઘટના આપણી સામે આવી છે. આજકાલ લોકો પોતાના પ્રેમને મેળવવા માટે તમામ પ્રકારની હદને પાર કરી રહ્યા છે. તેમજ પોતાના પ્રેમને મેળવવા માટે પોતાના અંગત વ્યક્તિઓને પણ છોડી રહ્યા છે. પારિવારિક જીવનની અંદર આજકાલ પ્રેમ સંબંધ ના નામે બનતા ઘણા બધા કિસ્સાઓ આપણી સામે આવી રહ્યા છે

ઘણી વખત પતિ પત્ની બીજા અન્ય કોઈ લોકોની સાથે અનૈતિક સંબંધ બનાવીને પોતાના અંગત વ્યક્તિઓને પણ છેતરતા હોય છે. આ ઉપરાંત સમાજની અંદર પોતાનું નામ બદનામ કરી રહ્યા છે. આજકાલ આ પ્રકારના કિસ્સાઓ સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ મોટા પ્રમાણમાં સામે આવવા લાગ્યા છે. ક્યારેક આવા પ્રેમ સંબંધ ના કિસ્સાઓ ની અંદર લોકો પોતાના જીવ પણ ગુમાવી રહ્યા છે

પ્રકારની જ એક ઘટના આપણી સામે આવી છે જેને જાણીને સૌ કોઈ લોકો ચોકી ગયા હતા. આ ઘટનાની અંદર એક પરિવારની અંદર પતિ પત્ની રહેતા હતા અને તેઓ લગ્ન પછી પોતાના ખૂબ જ સારું એવું પારિવારિક જીવન જીવી રહ્યા હતા. યુવકનું નામ ધનજી છે અને તે પોતાની પત્નીની સાથે ખૂબ જ રાજી ખુશીથી રહેતો હતો. તે છેલ્લા ઘણા લાંબા સમયથી એક સોસાયટીમાં રહેતો હતો અને તેના બાજુની અંદર પણ એક પતિ પત્ની પોતાનું જીવન જીવી રહ્યા હતા

તેમની પત્નીની સાથે ધનજીને એક દિવસ આંખ મળી જતા બંનેની વચ્ચે મિત્રતા બંધાઈ હતી અને ધીરે ધીરે એકબીજાને પ્રેમ કરવા લાગ્યા હતા તેમજ પ્રેમ સંબંધ બંધાયો હતો. બાજુમાં રહેતી મહિલા ના પતિનું નામ રમીલા હતું અને ઘણા સમયથી બાજુમાં રહેતા હતા તેના કારણે ધનજીને તેની પત્ની સાથે પ્રેમ સંબંધ થયો હતો.

જેના કારણે બંને અવારનવાર મળી રહ્યા હતા અને મહિલાનો પતિ ઘરેથી કામ જવા માટે નીકળ્યો હતો ત્યારે ધનજી પોતાના ઘરે પહોંચી ગયો હતો અને કોઈને પણ દેખાઈ નહીં તેવી રીતે ઘરની અંદર મળવા માટે જતો હતો અને પછી તે રસ્તે થી પાછો ઘરે આવી જતો હતો. મને ઘરની અંદર એક સુરણ જેવો માર્ગ બનાવ્યો હતો અને પોતાની પ્રેમિકાને મળવા માટે અંદર બહાર જવા માટે આ રસ્તા નો ઉપયોગ કરતો હતો

જેને જોઈને સૌ કોઈ લોકો ના હોશ ઉડી ગયા હતા અને અત્યારે ધનજીની પત્ની ઘરની બહાર ગઈ હતી, ને પોતાના પ્રેમિકાનો પતિ પણ બહાર જાય ત્યારે ઘરની અંદર બનાવેલી સુરતમાંથી બાજુના ઘરમાં જતો હતો અને એક દિવસ મહિલાનો પતિ કામ ઉપરથી વહેલા પાછો આવી ગયો હતો. આ વાતની જાણકારી ધનજીને નહોતી

તે આ મહિલાને મળવા માટે પહોંચી ગયો હતો અને તે સમયે તેની પત્નીની સાથે તે જોઈ ગયો હતો અને જો તેની સાથે ધનજી ખૂબ જ વધારે ધ્રુજવા લાગ્યો હતો અને જે પલંગની પાછળ છુપાઈ ગયો હતો તેમજ મહિલાઓ પતિ પણ તેને પલંગની પાછળ શોધવા લાગ્યો હતો તેમ જ ત્યાંથી ગાયબ થઈ ગયો હતો. ઘરની અને દરેક જગ્યા ઉપર તેના શોધક કોણ શરૂ કરી હતી તેમજ તે ગાયબ થઈ ગયો હતો અને ઘરનો દરવાજો પણ બંધ હતો

તેના પતિએ પણ ઘણો દરવાજો બંધ કર્યો હતો અને ઘરનો દરવાજો પણ બંધ હતો તેને કારણે શંકા કરી હતી કે પલંગની આસપાસ તેને ખૂબ જ વધારે કડક માં કડક તપાસ કરી હતી. તે સમયે એક અંદરથી પાટિયું દેખાયું હતું અને પાટીયા ને ખોલીને જોયું તો તેના હોશ ઉડી ગયા હતા. પાટિયાની નીચેથી એક સુરણ બનાવવામાં આવી હતી અને સુરતની અંદર તેઓ ધીરે ધીરે ગયા ત્યારે એક ઘરની અંદર પહોંચ્યા હતા.

તેમાં સુરણની અંદર ઉતરીને તેઓએ ધનજીને પકડી પાડ્યો હતો અને જે પોતાની પત્નીને આ વાત વિશે થોડું ઘણું પણ જણાવ્યું ન હતું. તેમણે પોતાની પત્નીને આ અફેર વિશે ખબર નથી તેના કારણે હજુ પણ આ વાત અહીં જ બતાવી દેવાનું કહ્યું હતું અને મહિલાનો પતિ પણ માન્યો નહોતો. જેના કારણે તેમણે પોલીસના આ ઘટના વિશે જાણકારી આપી હતી

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM