માં તે માં..! હાથીપણાને કારણે અનંત અંબાણીને ટ્રોલ કરી રહેલા લોકોને નીતા અંબાણીએ કહી દીધી એવી વાત કે જાણીને…

અનન્વય અલંકારમાં એમ કહી શકાય કે “વાત્સલ્યની મૂર્તિ એટલે મા.”બાળકના જીવનનું ઘડતર કરનાર માતાને પોતાના બાળકને હંમેશા ચિંતા રહેતી હોય છે. તેવી જ રીતે આજે અમે અનંત અંબાણીના વધતા વજનને કારણે નીતા અંબાણી પણ ચિંતિત છે. વર્ષ 2017 માટે આપેલા એક ઇન્ટરવ્યૂમાં નીતા અંબાણીએ અનંત અંબાણીના
વધતા વજન વિશે વાત કરતા જણાવ્યું હતું કે અનંતના વધતા વજનનું સૌથી મુખ્ય કારણ તેમની બીમારી છે. વર્ષ 2016 માં ભારે પ્રયાસો બાદ પોતાનું વજન 108 કિલો ઘટાડ્યો હતો પરંતુ હવે ફરી એકવાર તેનું વજન વધવા લાગ્યું છે. અનંત અંબાણીની બીમારી વિશે વાત કરીએ તો તેમને અસ્થમા છે. આ કારણે તેને સ્ટેરોઇડ્સ પડે છે
અને જે લેવાથી તેનું વજન વધે છે. હાલ થોડા સમય પહેલા અનંત અંબાણી ની સગાઈ વિરેન મર્ચન્ટ અને શૈલા મર્ચન્ટ ની દીકરી રાધિકા મર્ચન્ટ ની સાથે થઈ છે. રાધિકા અનંતની સરખામણીમાં ઘણી ફિટ દેખાતી હોવાથી લોકોને આ બંનેની જોડી અસંગત લાગે છે. પરંતુ સંબંધ લાગણી નો હોય ત્યાં રૂપ જોવામાં આવતું નથી તેવું લોકોને કોણ સમજાવી શકે?!!
જો બંને વ્યક્તિ એકબીજાને દિલથી પસંદ કરે છે તો પછી શારીરિક દેખાવથી તેઓને કોઈ ફરક પડતો નથી. રંગ રૂપ મહત્વનું નથી પરંતુ સ્વભાવ મહત્વનો છે. ઘણા લોકો કહી રહ્યા છે કે પૈસાથી લોકો કંઈ પણ કરી શકે છે, પરંતુ તે લોકો જાણતા નથી કે રાધિકા મર્ચન્ટ પણ તે કરોડપતિ ની દીકરી છે. અનંત ના વધતા વજનને કારણે
લોકો અનંતને ટ્રોલ કરી રહ્યા હતા. લોકો ખુબીઓ ની જગ્યાએ ખામીઓ શોધવામાં જ માહિર છે. પરંતુ તેઓ જાણતા નથી કે અને રાધિકા બંને બાળપણના મિત્ર છે. દરેક વસ્તુ સાથી જ શક્ય બને તેવું હોતું નથી. રાધિકા મર્ચન્ટ અને અંબાણી બંને એકબીજાની સાથે ખુશ છે તો લોકો શા માટે પોતાની જીભ ગંદી કરી રહ્યા છે?! મિત્રો કહેવાય છે
ને જે લોકો પોતાની શોધવા કરતા બીજાની ભૂલો જ જોયા કરે છે તેઓ ક્યારેય આગળ આવી શકતાનથી. 108 કિલો વજન ઘટાડ્યા બાદ હાલ ફરી વજન વધતા લોકો માટે આ મુદ્દો ચર્ચામાં આવી ગયો છે. અનંત અમુક વર્ષ પહેલા ઘટાડેલા વજનને મેન્ટેન રાખવા ડાઈટ, વર્કઆઉટ તેમજ રેગ્યુલર એક્સરસાઇઝ કરતા હતા. નિષ્ણાતોનું કેવું છે કે વજન ઘટાડ્યા પછી તેમને મેન્ટેન કરવું સૌથી મહત્વનું છે
માટે વજન જળવાઈ રહે અને વજન મેન્ટેન રહે તે માટે એક્સરસાઇઝ ડાયટ,વર્ક આઉટ તેમજ વેઇટ લોસ બાદ શિડયુલ ફોલો કરવું જરૂરી છે. જાણકારી અનુસાર જો કોઈ વેઈટલૉસ કર્યા બાદ ફરીથી જ પહેલા જેવું ખાવાનું શરૂ કરી દે તો તેનું વજન ફરીથી વધી શકે છે. હોઈ શકે કે અનંત અંબાણીએ પહેલાની જેમ એક્સરસાઇઝ કે વર્ક આઉટ કરવાનો છોડી દીધું હોય.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.