બાથરૂમના નળ ઉપર જામેલા ક્ષારને દૂર કરીને, નળ ને ચમકાવા માટે ઉપયોગ કરો આ ઘરેલુ ઉપાય, 100 ટકા રિઝલ્ટ મળશે…

બાથરૂમના નળ ઉપર જામેલા ક્ષારને દૂર કરીને, નળ ને ચમકાવા માટે ઉપયોગ કરો આ ઘરેલુ ઉપાય, 100 ટકા રિઝલ્ટ મળશે…

અત્યારે સોશિયલ મીડિયા ઉપર આપણે ઘણા બધા અવારનવાર કરેલું ઉપાય વિશે જાણતા હશો. ત્યારે આજે અમે તમને એક ખૂબ જ ઉપયોગી ઘરેલુ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ, મિત્રો આજના સમયમાં મોટાભાગના લોકોના ઘરે બોરવેલ નું પાણી નો ઉપયોગ વધી રહ્યો છે અને તેના કારણે ઘરના તમામ પ્રકારના નળ ની ઉપર સફેદ કલરના પડ જામી જતા હોય છે. મોટાભાગના લોકોના ઘરની અંદર નળ ઉપર આ પ્રકારના ડાઘ જોવા મળતા હોય છે

ચાર વાળુ પાણી આવવાના કારણે આજુબાજુના આ પ્રકારના સફેદ રંગના પડ જામી જતા હોય છે અને ચાલો જાણીએ, નળ ઉપર લાગેલા ક્ષારના ડાઘને કેવી રીતે સરળતાથી દૂર કરી શકાય. આપણે સૌ કોઈ લોકોને ખબર હશે કે આ પણ પાણીના નળ ઉપર જામી જાય છે અને પાણીની અંદર રહેલા ચાર અને કેલ્શિયમ દ્વારા નળ ની આજુબાજુમાં આ પ્રકારના જામી જતા હોય છે

મોટાભાગના ઘરની અંદર બાથરૂમની અંદર સ્ટીલના નળ હોય છે અને તેના ઉપર આ પ્રકારના ડાઘ પણ પડી જતા હોય છે અને તેને દૂર કરવા માટે તમે આ સરળ ઉપાય પણ અપનાવી શકો છો. સૌથી પહેલા તમારે ડુંગળીને મિક્સરમાં પીસી લેવાની રહેશે અને ત્યાર પછી તેનો રસ સરખી રીતે ગાળી લો અને ત્યારબાદ રસની અંદર બે થી ત્રણ ચમચી સફેદ વિનેગર ભેળવીને મિક્સ કરો અને તેના કપડા ઉપર લગાવો

ત્યારબાદ તે મિશ્રણને સરખી રીતે લો અને તમારા હાથ ઉપર બરાબર રબરના મોજા પહેરો. અને ત્યારબાદ આ મિશ્રણને નળ ની આજુબાજુ અને નળની ઉપર જામી ગયેલા પડ ઉપર સરખી રીતે લગાડી નાખો. લગભગ બે મિનિટ સુધી આ મિશ્રણને સરખી રીતે રહેવા દો અને ત્યાર પછી હુંફાળા પાણીથી નળ ને સરખી રીતે ધોઈ નાખો. થોડીવારમાં જ તમને પહેલા કરતા ખૂબ જ સારામાં સારું પરિણામ જોવા મળશે

આ ઉપરાંત સ્ટીલના પાઈપ ઉપર લાગેલા પાણીના ડાઘા પણ દૂર કરવા માટે લીંબુડા રસ નો ઉપયોગ કરી શકો છો અને લીંબુના રસ લો અને સરખી રીતે તેનો રસ એક વાટકીમાં કાઢી લો ત્યારબાદ સુતરાઉ કાપડ વડે આ રસને નળ ઉપર અને સ્ટીલ ના પાઇપ ઉપર સરખી રીતે રસ લગાવી દો. ત્યારબાદ 15 મિનિટ બાદ તોડી નાખો અને ત્યારબાદ થોડું તમને તફાવત જોવા મળી શકે છે

નળ અથવા તો સ્ટીલ ના પાઇપ ઉપર લાગેલા પડને દૂર કરવા માટે ઘણા ઘરેલુ ઉપચાર પણ છે અને તમે તેમની ઉપર આપેલા ઉપચારથી તમે થોડા ઘણા પણ ડાઘને દૂર કરી શકો છો તેમજ ઘરેલુ ઉપાય તમને પણ પસંદ આવ્યા હોય તો તમારા મિત્રોને આ માહિતીનો લાભ મળે તે માટે આર્ટીકલ સરખી રીતે શેર કરી નાખો

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM