તોફાની ચક્રવાતમાં અચાનક આવ્યો ખુબ મોટો ફેરફાર.., હવામાન વિભાગે આપી ખુબ મહત્વ પૂર્ણ જાણકારી.., જાણીલો

તોફાની ચક્રવાતમાં અચાનક આવ્યો ખુબ મોટો ફેરફાર.., હવામાન વિભાગે આપી ખુબ મહત્વ પૂર્ણ જાણકારી.., જાણીલો

છેલ્લા કેટલાક સમયથી બંગાળની ખાડી ની અંદર સર્જાયેલા તોફાની ચક્રવાત એ ખૂબ જોર પકડ્યું છે. ખાસ કરીને આ ચક્રવાતી તોફાન રવિવારની સવારે ઉગ્ર બની જતાં વાવાઝોડા ની અંદર પરિવર્તિત થઇ ચૂક્યું છે. ખાસ કરીને, આ પ્રકારના વાવાઝોડાને કારણે ૭૫ કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની ચક્રવાત ના પવન ફુંકાઈ રહ્યા હતા. આ તોફાન ધીમે ધીમે આગળ વધતા વધતા 24 કલાકની અંદર કેવી રીતે બનશે તેવી આશંકાઓ સેવાઈ રહી છે.

હવામાન વિભાગ દ્વારા ખૂબ જ મહત્વપૂર્ણ, તોફાની ચક્રવાત આંસની વિશે જાણકારી આપતા જણાવ્યું હતું કે, દરિયાકાંઠાના વિસ્તારો ની આશા રાખ્યા વગર વાવાઝોડું આવતા અઠવાડિયા સુધી નબળું પડી શકે છે, હવામાન વિભાગ દ્વારા એવું જણાવવામાં આવ્યું હતું કે વાવાઝોડાની અસરને કારણે ઉત્તરીય આંધ્ર પ્રદેશ તેમજ ઓડિશાના દરિયાકાંઠા એ મંગળવારથી ભારેપવન ફૂંકાવા લાગે તેમાંય વરસાદ થવાની ખૂબ જ પ્રબળ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.

હવામાન વિભાગ દ્વારા આગળ જાણકારી આપતા જણાવ્યું હતું કે, વાવાઝોડુ ઉત્તર પશ્ચિમ તરફ આગળ વધી રહ્યું છે, તેમજ ચક્રવાત આસની આવનારા ૨૪ કલાક દરમિયાન પૂર્વ મધ્ય બંગાળની ખાડી તરફ તીવ્ર ચક્રવાતી વાવાઝોડા ની અંદર પરિવર્તિત થઈ શકે છે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આ ઉપરાંત વાવાઝોડું આવનારા બે કલાકની અંદર બંગાળની ખાડી તરફ ઉત્તર પશ્ચિમ કિનારે પહોંચી શકે તેવી આશંકાઓ સેવાઈ રહી છે p

ઉત્તર-પૂર્વ તરફ વળવાની તેમજ ઓડિશાના કિનારે ઉત્તર પશ્ચિમ બંગાળની ખાડી પ્રદેશ તરફ આગળ વધે તેવી આશંકાઓ સેવાઈ રહી છે. આ તોફાની વાવાઝોડું સોમવારના દિવસે બંગાળની ખાડી ની અંદર 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આગળ વધવાના સંજોગો સિવાય રહ્યા છે તેમ જ પુત્રી આંધ્રપ્રદેશ અને ઓરિસ્સા દરિયાકાંઠા તરફ આગળ વધવાને કારણે મંગળવારથી આ ચક્રવાતી તોફાન ધીમે ધીમે નબળું પડી શકે તેવી સંભાવના રહેલી છે. મંગળવારથી ઓડિશાના દરિયાકાંઠાના જિલ્લાઓમાં પશ્ચિમ બંગાળની રાજધાની કોલકોતા સહિત ઘણા બધા ભાગો ની અંદર મધ્યમ વરસાદની આશંકાઓ સેવાઈ રહી છે

ખાસ કરીને આ પ્રકારના તોફાની ચક્રવાત નું નામ આસનિ છે. જેનો મતલબ ક્રોધ થાય છે અને આ તોફાન આંદામાન ટાપુમાં પોર્ટબ્લેરથી 380 કિલોમીટર પશ્ચિમ બંગાળની ખાડીના દક્ષિણ પૂર્વ વિસ્તારની અંદર કેન્દ્ર છે. આ વાવાઝોડાને ધ્યાનમાં લઈને માછીમારોને પણ 10 તારીખ થી આગળ ન વધવા ની સૂચના આપવામાં આવી રહી છે તેમાં દરિયો ન કરવા માંગે સૂચના આપવામાં આવી છે

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM