રોજ પુરુષો એ આવી રીતે ખાવ લસણ અને પિસ્તા, શરીરને થશે એવા લાભ કે વિચાર્યું નહિ હોઈ….

રોજ પુરુષો એ આવી રીતે ખાવ લસણ અને પિસ્તા, શરીરને થશે એવા લાભ કે વિચાર્યું નહિ હોઈ….

કોરોનાવાયરસ ના સમયગાળામાં દરેક વ્યક્તિએ પોતાની પ્રતિરક્ષા મજબૂત કરવી ખૂબ જ જરૂરી બની ગઈ છે. જોકે હાલમાં કોરોનાવાયરસ ના કેસો એકદમ ઓછા થઈ ગયા છે પરંતુ તેનો ભય હજુ સુધી સંપૂર્ણપણે આપણા ઉપરથી ટળી શક્યો નથી. જેથી આપણે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવી ખૂબ જ જરૂરી બની જાય છે.

એક રિપોર્ટ પ્રમાણે પુરુષોની સરખામણીએ મહિલાઓની રોગપ્રતિકારક શક્તિ વધારે મજબૂત હોય છે. તેથી પુરુષોએ ભોજનમાં એવી કેટલીક ચોક્કસ જ વસ્તુ સામેલ કરવી જોઈએ જે તેમની રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરી શકો અને સંક્રમણ થવાથી બચી શકાય.

આવી સ્થિતિમાં જો તમે પણ રોગ પ્રતિકારક શક્તિ મજબૂત કરવા માટે કોઈ ચોક્કસ ઉપાય શોધી રહ્યા છો તો હવે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે આજના આ લેખમાં અમે તમને એક એવા ઉપાય વિશે વાત કરવા જઈ રહ્યા છીએ જે તમારી રોગપ્રતિકારક શક્તિ અનેકગણી વધારવામાં મદદ કરશે.

જો તમે તમારી રોગપ્રતિકારક શક્તિ વધારવા માંગો છો તો તમારે ભોજનમાં પિસ્તા અને લસણને સામેલ કરવું જોઇએ. તમને આ સાંભળીને થોડીક નવાઈ લાગશે પરંતુ તમને કહી દઈએ કે લસણ અને પિસ્તામાં એવા ગુણધર્મો મળી આવે છે. જે તમારી રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો કરે છે અને તમે વાયરલ રોગોથી છુટકારો મેળવી શકો છો.

તમારે લસણ અને પિસ્તાનો ઉપયોગ કરવા માટે દિવસ દરમિયાન લસણની એક-બે કળી ખાવી જોઈએ અને આઠથી દસ પિસ્તા ખાવા જોઈએ. જો તમે આ ઉપાય નિયમિત કરશો તો તમારી પ્રતિકારક શક્તિમાં વધારો થશે.

જો તમે લો-બીપીની સમસ્યા થઈ હોય તો તમે લસણનો ઉપયોગ કરી શકો છો કારણ કે તેનાથી સમસ્યા વધુ વણસી શકે છે. આ માટે લસણની જગ્યા એ તમે તજપત્તા, કાળા મરી જેવી ચીજ વસ્તુઓનું સેવન કરીને પ્રતિકારક શક્તિમાં વધારો કરી શકો છો.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM