માવા ખાતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો…, માવામાં ભેળવવામાં આવતી આ વસ્તુ જીવ લઈ લેશે.., ખાસ ચેતી જજો…

માવા ખાતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો…, માવામાં ભેળવવામાં આવતી આ વસ્તુ જીવ લઈ લેશે.., ખાસ ચેતી જજો…

કેટલાક લોકો જમ્યા પછી પાન મસાલા કે માવા ખાવાની કુટેવ ધરાવતા હોય છે અને આ પ્રકારની કુટેવ ને કારણે તેના પરિવારના લોકો ખૂબ જ વધારે પરેશાન થાય છે. તેઓ પરિવારના લોકો જે તે સભ્યોને માવા ન ખાવા માટે જણાવતા હોય છે અને માવા ની અંદર વપરાતી ચીજ વસ્તુઓ કેન્સરનું કારણ બનતી હોય છે

હવે તો માવા ની અંદર ભેળવવામાં આવતી વસ્તુઓ ની અંદર એવી વસ્તુ મળી આવી છે કે જેને જાણીને માવા ખાનારા લોકો પણ માવા ખાવાનું બંધ કરી દેશે. કેટલાક લોકોને નવરાશનો સમય મળતાની સાથે જ ખિસ્સામાંથી માવો કાઢીને બનાવવા લાગે છે. આ દરેક લોકો માટે અત્યારે ખુબજ ચોકાવનારો સામે આવ્યો છે અને હકીકતમાં પોલીસને બાતમી મળી હતી.

એ વાત પોલીસે ઈમોને સાથે રાખીને સુરેન્દ્રનગર જિલ્લાની અંદર આવેલા ચોટીલા તાલુકાની અંદર તળેટી ગામ તરફ જવાના રસ્તા ઉપર વોચ ગોઠવી હતી અને પોલીસે એક મારુતિ ગાડી અને બીજી એક ઓમની ગાડીને અટકાવી હતી તેમજ ગાડીની અંદર તપાસ કરતા તેમાંથી કુલ 868 નંગ જેટલા નાના અને મોટા ડુબલીકેટ તમાકુના પડીકા મળી આવ્યા હતા

તમાકુના ડબ્બા ની ઉપર બાદબાકી તમાકુનું નામ દોરવામાં આવ્યું હતું અને મોટી મોટી કંપનીઓના નામે ડુબલીકેટ ચીજ વસ્તુઓનું વેચાણ કરતા હોવાની માહિતી મળતા પોલીસે તેઓ લોકોના દબોચી લીધા હતા. તમાકુ 138 ના નાના નાના મોટા ડબાનું વેચાણ કરવા માટે એક વ્યક્તિ ત્યાં અવારનવાર આંટા મારતો હતો.

આ સમગ્ર ઘટના ની અંદર પોલીસે જામનગર જિલ્લાની અંદર આવેલા ઈશ્વરભાઈ ખીમજીભાઇ ચૌહાણ તેમાં ચોટીલાના અશોકભાઈ નિશાળભાઈ કલડીયા આ ઉપરાંત શ્યામ કિશોરભાઈ આડતીયા નામના કુલ ત્રણ વ્યક્તિઓને કોપીરાઇટ એક્ટ હેઠળ તમાકુનો જથ્થો બે ગાડીમાંથી મળીને કુલ 4,74,000 નો મુદ્દાસર જપ્ત કર્યો છે.

આ ઉપરાંત વધારે પૂછપરછ કરતા વાંકાનેર ના સુકુભાઈ આ તમામ તમાકુ ભરીને આપી હતી અને એવો ખુલાસો થયો હોય તો તેમજ ચાર વ્યક્તિઓની ઉપર ગુનો નોંધીને વધુમાં તપાસનો ધમધમાટ શરૂ કરી નાખવામાં આવ્યો છે. આ પહેલા પણ મોટી મોટી કંપનીઓના નામે ડુબલીકેટ ચીજ વસ્તુઓ પકડાઈ ગઈ હતી અને fortuner કંપનીના નામે ડુબલીકેટ ખાજે તેલ વેચવામાં આવતું હતું.

આ ઉપરાંત પુમાં નાઈક અને એડિડાસ જેવી મોટી મોટી કંપનીઓના ડુબલીકેટ શર્ટ ટીશર્ટ અને બુટ તેમજ પેન્ટ અને શર્ટ જેવી ચીજ વસ્તુઓ પણ બનાવવામાં આવતી હતી તેના ઉપર બ્રાન્ડેડ કંપનીના લોગો લગાવીને બ્રાન્ડેડ કંપનીના ભાવે વેચવામાં આવતી હતી. પોલીસને બાથરૂમ સાથે જ આ પ્રકારનું મેન્યુફેક્ચરિંગ કરનાર વ્યક્તિને પકડી પાડવામાં આવ્યા હતા અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM