તીખા મનચુરીયને લીધો 50 વર્ષના આધેડ નો જીવ…, આખી ઘટના જાણીને ભલભલા લોકોના મોતિયા મરી ગયા…, જાણો..!

તીખા મનચુરીયને લીધો 50 વર્ષના આધેડ નો જીવ…, આખી ઘટના જાણીને ભલભલા લોકોના મોતિયા મરી ગયા…, જાણો..!

નાની નાની વાતમાં ખૂબ જ વધારે ગુસ્સે થઈ જવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક સાબિત થાય છે. તેમજ ઘણી વખત તાત્કાલિક ધોરણે આવી જતા ગુસ્સાને લીધે માણસની ઉપર અને મગજ ઉપર ખૂબ જ ખરાબ અસર થઈ જતી હોય છે. ગુસ્સો માણસનું હંમેશા માણસનું પતન જ કરાવે છે. અમદાવાદના વસ્ત્રાલ ની અંદર થોડા દિવસો પહેલા દીપક ચાવડા નામના 50 વર્ષના વ્યક્તિની લાશ તેમના ઘરની અંદરથી મળી આવી હતી

ઘટના વિશે વાત કરવામાં આવે તો, દીપક ચાવડા સાતમ આઠમની રજા હોવાને કારણે પોતાના બાળકો અને પત્ની સાથે ફરવા માટે ગયા હતા અને ત્યાર પછી પોતાની પત્નીને પિયર મૂકીને આવ્યા હતા અને પોતે એકલો જ ઘરની અંદર રહેતો હતો. વસ્ત્રાલ વિસ્તારની અંદર આવેલા સુંદર આવાસ યોજનાની અંદર તેઓ રહે છે અને આજુબાજુમાં બાબુ મરાઠી અને સુરેશ મરાઠી પણ એક ઘરની અંદર રહે છે

દિપક જ્યારે ઘરની અંદર એકલો હતો ત્યારે બાબુ મરાઠી અને પિતા સુરેશ મરાઠી બંને તેના ઘરની નીચે પડેલી રીક્ષા ની અંદર બેસીને મંચુરિયન ખાઈ રહ્યા હતા. ક્યારે બાબુ મરાઠી થોડું અમથું મંચુરિયન તેની રીક્ષા ની અંદર ઢોળાઈ ગયું હતું અને દીપકને ખૂબ જ વધારે ગુસ્સો આવ્યો હતો અને તેના કારણે ગાળો બોલવાનું શરૂ કરી નાખી હતી.

જ્યોત જોતામાં દિપક અને બાબુ તેમજ સુરેશ ની વચ્ચે ખૂબ જ મોટો ઝઘડો થયો હતો અને દિપક ચાવડાએ બાબુ મરાઠીને લાફો પણ માર્યો હતો. તેમાં સુરેશ મરાઠીએ વચ્ચે પડીને આ સમગ્ર ઘટના વિશે સમાધાન પણ કરાવી લીધું હતું અને ત્યાર પછી તેઓ ઘરે પાછા આવ્યા હતા. બાબુ મરાઠીને દીપક નો લાફો ખૂબ જ સુંદર સુધી ખૂચી ગયો હતો.

તે એવું વિચારતો હતો કે મને મારા પિતાની નજરની સામે જ લાફો મારી દીધો, આ પ્રકારનો બદલો લેવા માટે દિપક ચાવડા જ્યારે ઘરે સૂઈ રહ્યો હતો ત્યારે બાજુમાં રહેતો બાબુ ઘોડિયા નો પાયો લઈને દિપકના ઘરમાં ખુશીઓ હતો અને માથાના ભાગે જીવલેણ હુમલો કર્યો હતો.

ત્યાર પછી તેની લાશને ધ્યાને ત્યાં પડી રહેવા દીધી હતી અને તે પોતે ભાગી ગયો હતો તેમ જ બીજા દિવસે દીપક ચાવડા નો જન્મદિવસ હોવાને કારણે, એમની પત્ની તેને ફોન કરીને જન્મદિવસની શુભેચ્છા પાઠવવાનું વિચાર્યું હતું અને દિપક ચાવડાએ ફોન પણ ઉચક્યો ન હતો તેમ જ દીપક ચાવડા ની પત્ની ઘરે આવી હતી અને દરવાજો ખોલ્યો ત્યારે તેની લાશ જોવા મળી હતી.

પોલીસે બાબુ મરાઠી ને પકડી પાડ્યો છે અને કડકમાં કડક પૂછપરછ કરીને તમામ વાતો સામે આવી હતી, હત્યા માત્ર એક મંચુરિયન ઢોળાઈ જવાને કારણે બની હતી અને આ મનચુરીયાને એક વ્યક્તિનો જીવ લીધો છે એવું પણ આપણે કહી શકીએ. સાવ સામાન્ય વાતની અંદર બાબુ મરાઠી એ પોતાનો આપો ગુમાવી બેઠો હતો અને દિપક ચાવડા ની હત્યા કરી નાખી હતી

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM