“મલાઈકા” ફરી એક વખત તેના કપડાં લઈને આવી ચર્ચામાં…., લોકોએ કહ્યું કે તું તો અર્જુન નો….

“મલાઈકા” ફરી એક વખત તેના કપડાં લઈને આવી ચર્ચામાં…., લોકોએ કહ્યું કે તું તો અર્જુન નો….

બોલિવૂડની હોટ અને ફિટ અભિનેત્રીઓ માંથી એક એવી મલાઈકા અરોરા તેની લાઈફ સ્ટાઈલ અને ફિટનેસને લઈને અવારનવાર ચર્ચામાં રહે છે. મલાઈકા અરોરા છેલ્લા ઘણા સમયથી ફિલ્મોમાં તો સક્રિય નથી પરંતુ તે ટેલિવિઝન પર કેટલાક શોમાં જજ તરીકે જોવા મળે છે. આ સિવાય તે પોતાના ફેન્સ સાથે સોશિયલ મીડિયાના માધ્યમથી પણ કનેક્ટ રહે છે.

મલાઈકા અરોરા instagram પર અનેકવાર પોતાના લેટેસ્ટ ફોટો અને વીડિયો શેર કરતી હોય છે. મલાઈકા અરોરા તેની ફિટનેસ અને ફેશન સેન્સ માટે પણ ખૂબ જ પ્રખ્યાત છે. મલાઈકા ની ઉંમર ૪૬ વર્ષની છે પરંતુ હજી પણ તે 26 વર્ષની સુંદરીઓને પણ માટે આપે તેવી ફિટનેસ ધરાવે છે. તેની કેટલીક તસવીરો પર તેરા ફેન્સ તો એવું પણ કહે છે કે મલાઈકા ને ઉંમર ને બાંધી રાખી છે. એટલે કે વધતી ઉંમરની મલાઈકા ના ચહેરા કે શરીર પર કોઈ જ અસર થઇ નથી. જોકે મલાઈકા અરોરા પણ તેની સુંદરતાને જાળવી રાખો તેની ફિટનેસ ને ખૂબ જ મહત્વ આપે છે તે નિયમિત રીતે યોગ જીમમાં પણ સમય આપે છે.

મલાઈકા અરોરા બોલિવૂડની એવી અભિનેત્રીઓ માંથી એક છે જેની ફેશન સેન્સ ઉડીને આંખે વળગે તેવી હોય છે. કોઈ એવોર્ડ શો નું રેડ કાર્પેટ હોય, એરપોર્ટ લૂક હોય, વેકેશન નો સમય હોય, જીમ વેર હોય કે પછી અર્જુન કપૂર સાથેની ડેટ હોય મલાઈકા હંમેશા ટીપટોપ જોવા મળે છે.

જોકે કેટલીક વખત મલાઈકા અરોરા તેના કપડા ના કારણે ટ્રોલ પણ થઈ ચૂકી છે. આવું તાજેતરમાં પણ બન્યું હતું. મલાઈકા અરોરા એક ઓવર સાઈઝ શર્ટમાં ક્લિક થઈ હતી. ફેશનની દુનિયામાં તેને બોડી હેંગિંગ સેલ્યુએટ કહેવાય છે પરંતુ મલાઈકા ને આટલા મોટા શર્ટમાં જોઈને લોકો વિચારમાં પડી ગયા.

મલાઈકા અરોરા થોડા દિવસ પહેલા મુંબઈની બહાર જતી જોવા મળી હતી તે સમયે તેણે એક મોટું શર્ટ કેરી કર્યું હતું. આ શર્ટ સાથે તેને રેડ કલર ના શુઝ પહેર્યા હતા એનિમલ પ્રિન્ટ ના શુઝ સાથે તેણે વ્હાઇટ અને બ્લેક લાઇન્સ વાળુ શર્ટ પહેર્યું હતું. આમ તો મલાઈકા અરોરાની દરેક સ્ટાઇલ તેના ફેન્સને ખૂબ જ ગમે છે પરંતુ આ વખતે મલાઈકા આ કપડાં તેના ફેન્સને ગમ્યા નહીં અને તેને ટ્રોલ કરવાનું શરૂ કર્યું.

 

View this post on Instagram

 

A post shared by Malaika Arora (@malaikaaroraofficial)

મલાઈકા તસવીર પર કેટલાક યુઝરે તેને ઝૂંપડું કહી દીધી તો કેટલાકે એવું પણ કહી દીધું કે મલાઈકાએ ભૂલમાં અને ઉતાવળમાં અર્જુન કપૂર ના કપડા પહેરી લીધા છે. એક યૂઝરે કહ્યું હતું કે મલાઈકા અરોરા ને અત્યાર સુધી આટલા ખરાબ કપડામાં ક્યારેય નથી જોઈ.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM