મગફળીના ભાવમાં ભુક્કા બોલાવે તેવી તેજી.., આ માર્કેટિંગયાર્ડ માં મગફળી ના ભાવ માં થયો જોરદાર ઉછાળો, જાણીલો તાજા ભાવ…

મગફળીના ભાવમાં ભુક્કા બોલાવે તેવી તેજી.., આ માર્કેટિંગયાર્ડ માં મગફળી ના ભાવ માં થયો જોરદાર ઉછાળો, જાણીલો તાજા ભાવ…

આપણે સૌ કોઈ જાણે છે કે પેટ્રોલ-ડીઝલના ભાવ ની અંદર અવાજ મોટો વધારો થવાની સાથે-સાથે રસોડાની અંદર ઉપયોગમાં આવતી તમામ ચીજવસ્તુઓના ભાવ ખૂબ જ વધારો જોવા મળી રહ્યો છે. ખાસ વાત એ છે કે ગુજરાતના ખેડૂતો માટે આ વર્ષે ખૂબ જ સારું વર્ષ છે. તેમા જ મિત્રો તમને જણાવતા આનંદ થાય છે કે મગફળીના ભાવ ની અંદર ખૂબ જ રેકોર્ડબ્રેક સપાટીએ પહોંચી ચૂક્યા છે. એક સાથે આટલા બધા ભાવ ની અંદર વધારો થતાં ખેડૂતો માં ખુશી નો આનંદ જોવા મળી રહ્યો છે.

વાત કરીએ તો આ વર્ષે ખેડૂતોને પાકના ખૂબ જ સારા ભાવ મળવાની સાથે, વાવાઝોડામાં થયેલી નુકસાનીનું વળતર પણ મળી ગયું હોય તે પ્રકારનું લાગી રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર ની બધી માર્કેટીંગ યાર્ડની અંદર વાત કરીએ તો, દરેક પાક ના ભાવમાં ખૂબ જ સારો એવો નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમજ માર્કેટીંગ યાર્ડની અંદર મગફળીની ખરીદી ક્યારથી શરૂ થઈ ચૂકી છે તેમાં ખેડૂતોને મગફળીના ખૂબ જ સારા ભાવો પણ મળી રહ્યા છે.

આ વર્ષે સરકાર દ્વારા મગફળીની ટેકાના ભાવે ખરીદી પણ કરવામાં આવી રહી છે તેમાં ખેડૂતોને ખૂબ જ સારા માં સારા ભાવ મળવાને કારણે ખેડૂતો ખૂબ જ ખુશ જોવા મળી રહ્યા છે. ખાસ કરીને આ વર્ષે ખેડૂતોને દરેક પાકોના ખૂબ જ સારા એવા ભાવ પહેલાં કરતાં સારા મળી રહ્યા છે. સૌરાષ્ટ્રની અંદર આવેલી અમરેલી માર્કેટીંગ યાર્ડના ભાવ વાત કરે તો ૬૪૫૦ થી ૬૬૦૦ આસપાસ બોલાવ્યા છે, રાજકોટ ની અંદર આવેલા ધોરાજી માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ ૬૦૫૦ થી ૬૧૮૦ સુધીની આસપાસ બોલાઇ રહ્યા છે.

ખાસ કરીને સૌરાષ્ટ્ર અંદર આવેલી હળવદ માર્કેટિંગ યાર્ડના મગફળીના ભાવ, ૫૭૨૫ થી લઈને ૫૮૭૦ સુધીની આસપાસ જોવા મળ્યા છે તેમાં હિંમતનગર માર્કેટીંગ યાર્ડની અંદર, ૫૪૨૦ થી ૫૮૪૦ ની આસપાસ મગફળી નું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અંદર આવેલા જુનાગઢ ની અંદર આવેલા વિસાવદર માર્કેટિંગ યાર્ડ ના ભાવ ની વાત કરીએ તો, ૫૪૭૫ થી ૬૬૩૦ રૂપિયા સુધીની આસપાસ મગફળીના ભાવ નોંધાઈ રહ્યો છે

ખાસ કરીને આપણી આ માર્કેટિંગ યાર્ડ ની વાત કરવામાં આવે તો મોરબી ની અંદર આવેલા મગફળીના ભાવ ૬૧૫૫ થી ૬૩૬૦ સુધી નોંધાયા છે, જેમાં સૌરાષ્ટ્રના રાજકોટ માર્કેટીંગ યાર્ડની અંદર, ૬૪૭૦ થી લઇ ૬૫૫૫ સુધીના ભાવે મગફળી નો ખૂબ જ મોટું વેચાણ થઈ રહ્યું છે. ખાસ કરીને સુરતની અંદર વ્યારા આવેલા માર્કેટીંગ યાર્ડની અંદર, ૬૭૫૦ થી ૭૦૦૦ ની આસપાસ મગફળીના ભાવ નોંધાઈ ચુક્યા છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM