ખરેખર માયા નગરી મુંબઈ છોડીએ અમદાવાદના આ બંગલામાં રહેવા લાગી માધુરી દીક્ષિત??, જાણો શું છે આખી હકીકત….

બોલીવુડની અભિનેત્રી માધુરી દીક્ષિત એક સમયે બોલીવુડની ખૂબ જ પ્રખ્યાત અને ખૂબ જ સુંદર અભિનેત્રી માંથી એક છે. ખાસ વાત કહે છે કે માધુરી દીક્ષીતે ઘણી બધી ફિલ્મોમાં કામ કરીને પોતાની એક અલગ બનાવી છે અને તેમના આજના સમયમાં કરોડો ચાહકો છે. જોકે તાજેતરમાં જ અભિનેત્રી માધુરી દીક્ષિત પાકી ગુજરાતી બની ગઈ હોવાની જાણતા હોય એ જોર પકડ્યું હતું અને મહિનાઓથી અમદાવાદના એક આલી બંગલા ની અંદર રહેતી માધુરી દીક્ષિત જોવા મળી હતી
આ પ્રકારની ચર્ચા એ હારે જોડ પકડ્યો હતો અને એક અહેવાલ ઉપરથી તમને વિચાર આવ્યો હશે કે શું ખરેખર માધુરી દીક્ષિત એ મુંબઈની લાઈફ છોડી દીધી છે?, સોશિયલ મીડિયા ઉપર આ પ્રકારની ચર્ચા એ ભારેછોર પકડી હોય તો અને અભિનેત્રીએ અમદાવાદની અંદર એક આલીશાન બંગલો પણ ખરીદી લીધો છે અને હવે તે પોતાના પરિવારની સાથે ત્યાં રહેવા લાગી છે??
મળતી માહિતી પ્રમાણે જાણવા મળી રહ્યું છે કે આ બધી થઈ રહેલી ચર્ચાઓમાં કોઈ પણ પ્રકારની સચ્ચાઈ રહી નથી કારણ કે આની પાછળ બીજું જ એક ચોખાવનાર સત્ય છુપાયેલું છે. સમયથી ફિલ્મ મજામા નું શૂટિંગ કરવા માટે ગુજરાતની અંદર આવી હતી અને આ ફિલ્મની અંદર અભિનેત્રીએ ગુજરાતી મહિલાનું પાત્ર ભજવ્યું છે
આ ફિલ્મની અંદર ગજરાજ રાવણસિંહ અને રજિત કપૂર પણ મુખ્ય ભૂમિકામાં જોવા મળ્યા છે અને ફિલ્મનું વધારે કરીને શૂટિંગ અમદાવાદના એક વિસ્તારની અંદર આવેલા બંગલામાં થયું હતું એટલે શૂટિંગ માટે આ બંગલાને ભાડે રાખવામાં આવ્યો હતો અને આ બંગલો કમલ ખોખાણી નામના વેપારી હોય તેવું જાણવા મળી રહ્યું છે
કમલ ખોખાણી નું કહેવું છે કે બોલીવુડની ટીમ તેમના ઘરની અંદર શૂટિંગ કરવા માગતી હતી કારણ કે તેમનું ઘર પરંપારિક રીતે ગુજરાતી નો પ્રતિનિધિત્વ કરે છે અને તેમના ઘરની અંદર ચાર દિવસ સુધી શૂટિંગ ચાલ્યું હતું અને આ વાતને લઈને સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વધારે થઈ હતી અને આ જેની અંદર લોકોનું કહેવું છે કે અભિનેત્રી હવે ગુજરાતની અંદર શિફ્ટ થઈ ગઈ છે અને આ ફિલ્મને લઈને હવે આ ગુજરાતની અંદર આવ્યા હોય તે પ્રકારની સત્ય હકીકત સામે આવી છે
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.