આ માસુમ બાળક અચાનક જ કુતરા જેવું વર્તન કરવા લાગ્યો, પછી બાળકને એવું દર્દનાક મોત આપ્યું કે…., દરેક માતા-પિતા જરૂર વાંચજો નહીંતર તમારું બાળક પણ…

હાલમાં બનેલી એક રુવાટા ઉભા કરી નાખે તેવી ઘટના સામે આવી છે. આ ઘટનાની અંદર એક માસુમ બાળકનું એવું દર્દ નાક રીતે મૃત્યુ થયું છે કે સાંભળીને તમારો પણ કાળજુ ધ્રુજી ઉઠશે. સમગ્ર દેશભરની અંદર અત્યારે રખડતા કૂતરાઓ અને આખલાઓનો ત્રાસ પણ ખૂબ જ મોટા પ્રમાણમાં વધવા લાગ્યો છે. અત્યાર સુધીમાં આ બંનેના કારણે ઘણા બધા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે અને ઘણા બધા લોકો ઇજાગ્રસ્ત પણ થયા હશે
પરંતુ અમુક વખત એવી દુઃખદ એ ઘટના પણ આપણી સામે આવતી હોય છે કે જેના વિશે જાણ્યા બાદ આપણે પણ ધ્રુજી જતા હોઈએ છીએ. ત્યારે એક બાળકની સાથે બનેલી એક એવી ઘટના આપણી સામે આવી છે કે આ ઘટનાની અંદર માસુમ બાળક અચાનક જ કુતરા જેવું વર્તન કરવા લાગ્યો હતો અને તેની પોતાની જીભ પણ બહાર કાઢવા લાગ્યો હતો. બાળક કુતરા જેવું વર્તન કરવા લાગ્યો હતો
શરૂઆતના સમયમાં તો પરિવારના લોકોને લાગ્યું કે દીકરો મજાક કરતો હોય છે પરંતુ થોડીવાર બાદ પરિવારના લોકોને ખ્યાલ આવ્યો કે તેની સાથે કંઈક ખોટું થઈ રહ્યું છે. જેના કારણે દીકરા ને સારવાર માટે તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. હોસ્પિટલ ની અંદર ફક્ત બે દિવસની જ ટૂંકી સારવાર દરમિયાન દીકરાનું રિબાઈ રિબાઈને મૃત્યુ થયું હતું.
મૃત્યુ પામેલા દીકરાની ઉંમર માત્ર ને માત્ર આઠ વર્ષની હતી અને મૃત્યુ પામેલા દીકરા નું નામ નૈતિક હતું. આ ઘટના રૂડમૂલી ગામમાં બની હતી અને અરવિંદભાઈ નો દીકરો નૈતિક ધોરણ ચારમાં અભ્યાસ કરતો હતો અને દોઢ મહિના પહેલાં નૈતિક જ્યારે શાળાએથી ઘરે આવી રહ્યો હતો ત્યારે તેને એક કૂતરાએ ભટકું ભર્યું હતું
આ વાતની જાણકારી નૈતિકે કે પોતાના પરિવારના સભ્યોને કરી નહોતી અને આ વાતનો રિપોર્ટ ખુલાસો થયો હતો અને દીકરાના માતા પિતાએ પણ જણાવ્યું હતું કે, નૈતિક દરેક વાતમાં જીભ પોતાની બહાર કાઢવા લાગ્યો છે અને છેલ્લા ઘણા લાંબા સમયથી તે અલગ અલગ પ્રકારની અજીબો પણ કરતો હતો. શરૂઆતના સમયમાં તો માતા-પિતાને એવું લાગ્યું કે નૈતિકના તોફાન ધીરે ધીરે વધવા લાગ્યા છે
નૈતિક આ પ્રકારની હાડકો તો જોઈને માતા પિતા તેને સારવાર માટે હોસ્પિટલ લઈ ગયા હતા અને જાણવા મળ્યું હતું કે નૈતિકને રેબિટ થઈ ચૂક્યો છે અને હોસ્પિટલમાં ફક્ત બે દિવસની ટૂંકી દરમિયાન નૈતિકે પોતાનો જીવ ગુમાવ્યો છે અને નૈતિક નું મૃત્યુ થતાં આખો પરિવાર માતમમાં છવાઈ ગયો હતો
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.