400 ફૂટ ઊંડા બોરવેલ માં ફસાઈ ગયેલા છ વર્ષના માસુમ બાળકનું તડપી તડપીને થયું મૃત્યુ..!, બાળકના કાકાએ કંઈક એવું કહ્યું કે.., જાણો સમગ્ર ઘટના..

400 ફૂટ ઊંડા બોરવેલ માં ફસાઈ ગયેલા છ વર્ષના માસુમ બાળકનું તડપી તડપીને થયું મૃત્યુ..!, બાળકના કાકાએ કંઈક એવું કહ્યું કે.., જાણો સમગ્ર ઘટના..

હાલમાં અત્યારે આપણી સામે ખૂબ જ મોટા સમાચાર આવ્યા છે અને થોડા દિવસો પહેલા 400 ફૂટ ઊંડા બોરવેલની અંદર ફસાઈ ગયેલા છ વર્ષના માસુમ બાળકનું અત્યારે મૃત્યુ થયું છે. મિત્રો આ સમગ્ર ઘટના ની અંદર આવેલા બેતુલમાં બની હતી. મિત્રો આ ઘટના બની અને 84 કલાક બાદ માસુમ બાળકોના મૃતદેહને બહાર કાઢવામાં આવ્યા છે. મળતી માહિતી પ્રમાણે આજરોજ સવારે 3:00 વાગ્યાની આસપાસ રેસ્ક્યુટિન બાળક ની નજીક પહોંચી હતી

મિત્રો સવારે પાંચ વાગ્યાની આસપાસ બાળક ના મૃતદેહને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવ્યા છે અને ત્યાર પછી માસુમ બાળકોના મૃતદેહને 7:00 વાગ્યાની આસપાસ બેતુલથી નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતા. માત્ર છ વર્ષના દીકરાનું મૃત્યુ થતાં પરિવારની અંદર ભારે માતમ છવાઈ ગયો છે. મારાથી માહિતી પ્રમાણે બાળકના અંતિમ સંસ્કાર માટે પણ નાણાકીય સહાય આપવામાં આવશે

માહિતી પ્રમાણે બોરવેલ 400 ફૂટ ઊંડો છે અને બાળક પણ અહીંયા 39 ફૂટ ઊંડાઈમાં ફસાઈ ગયો છે અને બાળકને બચાવવા માટે સમાંતર 44 ફૂટ ઊંડો ખાડો ખોદવામાં આવ્યો હતો અને ત્યાર પછી નવ ફૂટ અઢી ટનલ પણ ખોદવામાં આવી હતી અને મૃત્યુ પામેલા બાળકનું નામ તન્મય શા અને તેની ઉંમર પણ છ વર્ષની હતી

આ સમગ્ર ઘટનાની અંદર બચાવતીને પણ બાળકને બચાવવા માટે દિવસ રાત એક કરીને મહેનત કરી હતી એ પરંતુ બાળકને બચાવી શક્યા ન હતા. બાળકના કાકાએ પણ જણાવ્યું હતું કે તેમના કામ સારું કર્યું હતું પરંતુ અમે મોડું કર્યું. બાળકને બચાવવા માટે ટનલ બનાવવામાં આવી હતી અને ટનલ બનાવવા માટે ડીએસઆરએફ ની ટીમ ના 61 જેટલા જવાનો પણ કામે લાગ્યા હતા પરંતુ બાળકને બચાવી શક્યા ન હતા

આ ઘટનાને લઈને મંગાવાના દિવસે સાંજના સમયે લગભગ પાંચ વાગ્યાની આસપાસ બની હતી તેમજ બેતુલ જિલ્લાની અંદર આવેલા અઠનેરા ના માંડવી ગામની અંદર આ પ્રકારની ઘટના બની હતી. અહીંયા સાજણા સમય 6:00 વાગ્યાની આસપાસ તનમાઈ નામનો બાળક રમી રહ્યો હતો અને ત્યારે અચાનક જ પાડોશીના બોરવેલ માં તે પડી ગયો હતો

આ ઘટનાની જાણકારી મળતાની સાથે જ ગામના લોકો પણ ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા અને ત્યાર પછી આ ઘટનાની જાણકારી પોલીસને પણ કરવામાં આવી હતી પછી બાળકને બચાવવા માટે ઘણા બધા પ્રયત્નો કરવામાં આવ્યા હતા, આ ઉપરાંત 84 કલાક બાદ બાળકના મૃતદેહને બોરવેલ માંથી બહાર કાઢવામાં આવ્યું હતું

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM