વીજળી નો લાઇવ વિડિયો કેમેરામાં થઈ ગયો કેદ..! અહીં બાઈક સવાર વ્યક્તિ પર વીજળી પડતા થયું મૃત્યુ…જુઓ વિડિયો

વીજળી નો લાઇવ વિડિયો કેમેરામાં થઈ ગયો કેદ..! અહીં બાઈક સવાર વ્યક્તિ પર વીજળી પડતા થયું મૃત્યુ…જુઓ વિડિયો

આકાશી આફત વીજળીની વાત કરીએ તો સૌ કોઈ લોકોને ચોમાસાની ઋતુમાં વીજળી તાડકવાનો ભય રહેતો હોય છે. ચોમાસાની ઋતુમાં વરસાદનો આનંદ માણવો સૌ કોઈ લોકો પસંદ કરે છે પરંતુ ચોમાસાની આ સિઝનમાં ઘણી વખત કુદરતી આફતને કારણે ઘણા બધા માસુમ લોકોને મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. આકાશી અને આવી કુદરતી આફતો

માની વીજળીને કારણે પણ અપાર નવા લોકો પોતાનો જીવ ગુમાવે છે. સોશિયલ મીડિયામાં આવા વિડીયો અવારનવાર વાયરલ થતા તમે જોયા જ હશે. હાલ ફરી એક વખત ડાંગમાં બાઈક સવાર વ્યક્તિ પર વીજળી પડી હોવાનું સામે આવ્યું છે. દાહોદ વીજળી પડ્યા ના વિડીયો કેમેરામાં કેદ થયા છે. કેટલાક વિસ્તારમાં વરસાદ વરસ્યો છે તો ગરબાડા તાલુકાના વીજળી

પડી આજે રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાન પલટો જોવા મળ્યો છે. બાઈક સવાર વ્યક્તિ પર વીજળી પડી આ ઘટનાની વિગતવાર વાત કરીએ તો બાઈક સવારે વ્યક્તિ પર વીજળી પડતા બાઈક સવાર વ્યક્તિનું મૃત્યુ થયું છે. ઘટનાની જાણ થતા પોલીસ અને આરોગ્ય વિભાગના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ગરબાડા તાલુકાના ટાંકીઓ જુમા પડી હતી.

દાહોદ જિલ્લાના વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો. જિલ્લામાં ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ગરબાડા તાલુકાના ટુકવી બાજુમાં વીજળી પડી હોવાના ભયાનક દ્રશ્યો કેમેરામાં કેદ થયા છે. ચોમાસાના ગાજવીજ વાળા વાતાવરણમાં મોટેભાગે વીજળી થવાનો ભય રહેતો હોય છે પરંતુ હાલ કમોસમી વરસાદમાં પણ વીજળી થવાની સંભાવનાઓ રહેલી હોય

છે. સોશિયલ મીડિયામાં વીજળી ના કારણે લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો તેવા ન્યુજ સામે આવતા હોય છે તેવી જ રીતે હાલ ફરી એક વખત વીજળીને કારણે બાઇક સવાર વ્યક્તિએ પોતાનો જીવ ગુમાવ્યો છે. આ ઉપરાંત ઉંમરપાડામાં કરા સાથે કમસમી વરસાદ થયો છે માવઠાને લઈને પાકમાં નુકસાન થવાની ભીતી સેવાઈ રહી છે. માવઠાને કારણે પાકને નુકસાન

થવાથી ખેડૂતો પણ પરેશાન થઈ ગયા છે. ડાંગમાં વીજળીની સાથે સાથે કમોસમી વરસાદ પણ વરસ્યો છે માવઠાને લઈને પાકવા નુકસાન થવાથી ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ ઉપરાંત એક મહિલા પર વીજળી પડતા આ મહિલાનું પણ મોત થયું છે. મહીસાગરમાં કરા પડ્યા અને મહીસાગર જિલ્લામાં ભારે પવન સાથે કમોસમી વરસાદ પણ વરસ્યો છે. વીરપુર ના ચીખલી

જોઝા કોયડમ સહિતના ગામોમાં કરા સાથે વરસાદ અને કમોસમી વરસાદને કારણે ખેડૂતોમાં ચિંતાના વાદળો ઘેરાયા છે ઉમરપાડામાં કરા પડ્યા છે.આ ઉપરાંત સુરત જિલ્લાની વાત કરીએ તો સુરતમાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે. રાજ્યના અનેક વિસ્તારોમાં હવામાનમાં પલટો તેમજ ઘણા વિસ્તારોમાં કમોસમી વરસાદ પણ વરસ્યો છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *