Breaking News

પત્ની ને કસરત નહોતી કરવી, પછી પતિ એ કર્યું એવું કામ, કે…

પતિ-પત્નીનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. કેટલીકવાર તેમના પ્રેમ-આનંદ અને હળવા લડાઈ જગડા જોવા લાયક હોઈ છે.  લોકો તેમના જોક્સ પણ ખુબ જોરદાર બનાવે છે. કેટલાક લોકો થોડી વાર માટે કસરત કર્યા પછી, થાકી જાય છે. ઇન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં, એક મહિલા કસરત કરવા તૈયાર નથી, પરંતુ પતિની હોંશિયારીને લીધે તે તરત જ તૈયાર થઈ જાય છે.

સોશિયલ મીડિયા સાઇટ ઇન્સ્ટાગ્રામ પર, એક દંપતી નો કસરતનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો જોઈને સ્પષ્ટ થાય છે, કે આ કપલ કસરત કરી રહ્યું છે. પત્ની કંટાળી ગઈ છે અને કસરત કરવાની ના પાડે છે. આના આધારે પતિ તેને મનાવવાનો પ્રયાસ કરે છે. જ્યારે પત્ની માનતી નથી તો, પતિ એક અદભૂત જુગાડ લગાવે છે ને વિડિઓ મૂકે છે.

પતિ ઉપર પત્નીની ચાલાકી : આ વીડિયોમાં પતિની હોશિયારી જોવા જેવી છે. પત્નીને કસરત માટે મનાવી લેવી એટલી સરળ નહોતી. પણ વીડિયોમાં પતિ તેની પત્નીને પૈસાની લાલચ આપીને કસરત કરવા તૈયાર કરે છે. તે મો માં એક નોટ દબાવશે અને પત્ની ખુશી-ખુશી કસરત શરૂ કરે છે.

હજારો લોકોએ વીડિયો જોયો : આ વીડિયોને જાટ કે જોક્સ નામના એકાઉન્ટ પર ઇન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં 1700 થી વધુ લોકો આ ફની કપલ વિડિઓ જોઈ ચૂક્યા છે. લોકોને પતિની આ કૃત્ય ખૂબ રમૂજી લાગી રહી છે.

About Gujaratimasti