લગ્ન માં મહેમાનો ની વચ્ચે કન્યા-વરરાજા એ કરાવ્યું મુંડન..!, કારણ જાણીને ચોકી જશો.

લગ્ન માં મહેમાનો ની વચ્ચે કન્યા-વરરાજા એ કરાવ્યું મુંડન..!, કારણ જાણીને ચોકી જશો.

સોશ્યલ મીડિયાના આ યુગમાં સોશિયલ મીડિયા પર આવી ઘણા વિડિઓ અવારનવાર જોવા મળે છે, જેથી લોકો વિડીઓ જોઈ ને ખુબ આનદ માણે છે. પણ અમુક વખતે તે વિડીઓ જોઈ ને લોકો વિચારવા મજબુર પણ થઇ જાય છે કે, આવું કેમ થયું અને, લોકો નના મગજ માં ઘણા પ્રશ્નો ઉભા થાય છે. આવી જ એક વીડિયો હાલ સોશિયલ મીડિયા પર ખૂબ ધૂમ મચાવી રહી છે.

વાયરલ વીડિયો લગ્ન સમારોહ સાથે જોડાયેલો છે. જેને જોઈને લોકોના મગજ ફરી ગયા છે. લોકો ને સમજાતું નથી કે આવું કેમ થઈ રહ્યું છે. ખરેખર, વાત એ છે કે, એક ખૂબ જ અનોખો વીડિયોમાં જે સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, લગ્ન દરમિયાન એક વરરાજા એક અલગ જ સ્ટાઇલમાં જોવા મળી રહ્યા છે. લગ્નમાં, વરરાજા એ લગ્ન માં આવેલા મહેમાનો વચ્ચે મુંડન કરાવ્યું. તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

હાલમાં સોશિયલ મીડિયા પર આ વીડિયોની જોરદાર ચર્ચા થઈ રહી છે. ચાલો તમને જણાવી દઈએ કે, નવા પરિણીત કપલે એ, કોઈ ખાસ કારણે બંને એ પોતાનું મુંડન કરાવ્યું. આનું કારણ પણ સામે આવ્યું છે. જ્યારે તમે પણ મુંડન કરાવવા, પાછળના કારણ જાણી લેશો, તો પછી તમને પણ ખુબ આનદ આવશે. ખરેખર, દુલ્હનની માતા કેન્સર સામે લડી રહી છે અને, તેને કન્યા તેની માતા ને સાથ આપે છે, દુલ્હનની સાથે વરરાજાએ પણ લગ્ન દરમિયાન માથું મૂંડાવ્યું હતું.

ચાલો તમને જણાવી દઈએ કે આ લગ્ન વિદેશ ના છે. મળતી માહિતી મુજબ ઓસ્ટ્રેલિયાના જોની લી, અને તેના પતિએ તેનો વીડિયો ટીકટોક પર શેર કર્યો હતો, જે ઇન્ટરનેટ પર ખૂબ વાયરલ થયો હતો. આ કપલની હવે ખૂબ પ્રશંસા થઈ રહી છે. અને વિડીઓ ઈન્ટરનેટ પર ધૂમ મચાવે છે.

તમે વાયરલ વીડિયોમાં જોઈ શકો છો કે, વીડિયોની શરૂઆતમાં, કન્યા એક સ્પીચ આપે છે અને વરરાજા ખુરશી પર બેઠો છે. પછી  અચાનક વાળંદ આવે છે અને વરરાજાના વાળ કાપવાનું શરૂ કરે છે. બધા મહેમાનો આ વિડીઓ જોઈને ખુબ ચોકી જાય છે.

આ પછી, દુલ્હને પોતે જ બધાને કહ્યું કે તે, અને તેના પતિ તેની માતાના કેન્સરને ટેકો આપવા માટે વાળ મુંડન કરાવી રહ્યા છે. વીડિયોમાં જોઇ શકાય છે કે દુલ્હન જોની તેના વરરાજાને વાળ કાપવા માટે પણ મદદ કરી રહી છે. તે જ સમયે, પછી વરરાજા એ કન્યા ના વાળ મુન્ડવા માં મદદ કરી.

  • વિડિઓ જુઓ-

Gujarati Masti TEAM