દીકરો પોતાના ખેડૂત પિતાના મૃત્યુ પછી બેંકમાં ખાતું બંધ કરાવવા માટે ગયો.., ખાતામાં નીકળ્યા એટલા બધા રૂપિયા કે….

દીકરો પોતાના ખેડૂત પિતાના મૃત્યુ પછી બેંકમાં ખાતું બંધ કરાવવા માટે ગયો.., ખાતામાં નીકળ્યા એટલા બધા રૂપિયા કે….

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે, ક્યારે કઈ મુસીબત કોની ઉપર આવી પડે તેનું કંઈ નક્કી હોતું નથી. હંમેશા જીવનને ખૂબ સારી રીતે જીવી જવું જોઈએ અને પોતાના મોત શોખ અને પોતાની તમામ સુખ સગાળવાથી જીવવું જોઈએ. આજના સમયમાં માણસને ક્યારે મોત આંબી જાય તેનું કંઈ નક્કી હોતું નથી.

આપણે સૌ કોઈ લોકો જાણીએ છીએ કે બેંકની અંદર ખાતામાં જેટલા પણ રૂપિયા જમા કરાવ્યા હશે એટલા જ રૂપિયા આપણને પાછા મળશે પરંતુ આપણે સાથે એવું ક્યારેય બન્યું નથી કે આપણે જો બેંકમાં જઈ અને બેંક આપણને સામેથી લાખો રૂપિયા આપે. પરંતુ તમને જણાવી દઈએ કે આ પ્રકારની એક ઘટના મધ્યપ્રદેશની અંદર આવેલા પાટણમાંથી સામે આવી છે. આ ઘટનાની અંદર એક વ્યક્તિને બેંક અધિકારીઓ દ્વારા લાખો રૂપિયા આપવામાં આવ્યા છે અને તમને આ ઘટના વિશે વિગતવાર વાત કરીશું

આ ચોક મારી ઘટના મધ્યપ્રદેશની અંદર આવેલા પાટણની અંદર આવેલા એસબીઆઇ બેન્કમાંથી સામે આવી છે અને ખેડૂત યુવક પોતાના પિતાના અવસાન પછી બેંકની અંદર પોતાના પિતાનું ખાતું બંધ કરાવવા માટે ગયો હતો અને તે સમયે બેંકના અધિકારીઓ દ્વારા ખેડૂત પિતાનું ખાતું ચેક કરવામાં આવ્યું હતું. ત્યાર પછી ખેડૂતના દીકરાને બેંકના અધિકારીઓએ 15 લાખ રૂપિયા આપ્યા હતા

એ બધી મોટી રકમ જોઈને ખેડૂતના દીકરાને પણ ખૂબ જ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. બેંક દ્વારા ખેડૂત યુવકને આ રકમ ક્લેમ રૂપે આપવામાં આવી હતી અને ખેડૂત યુવક કે એના પરિવારને આ અહેવાલ વિશે કોઈ પ્રકારનો ખ્યાલ હતો નહીં અને તેમને એટલો ખ્યાલ હતો કે ખેડૂતો કેસીસી ખાતું ખોલાવ્યું છે

જ્યારે દીકરો બેંકે પહોંચ્યો હતો ત્યારે બેંકના મોટા મોટા અધિકારીએ એવું જણાવ્યું હતું કે મૃત્યુ પામેલા પિતાએ ૧૫ લાખ રૂપિયા ની વીમા પોલિસી લીધી હતી અને લેતા સમયે મૃત્યુ પામેલા પિતાએ તેમની પોલિસી 1800 રૂપિયાની અંદર લીધી હતી તેમજ થોડા સમય પહેલા ખેડૂત યુવક ના પિતા અગાસી ઉપર કામ કરતા સમયે તેનો પગ લપસી થતાં તે નીચે પડી ગયા હતા અને તેનું મૃત્યુ થતા પરિવારની અંદર કોઈને ખબર પણ ન હતી કે અંદર લાખ રૂપિયા નો વીમો પાકી ગયો છે

ખેડૂત પિતાનું ખાતું બંધ કરવા માટે જ્યારે યુવક sbi બેન્કની પાટણ શાખા ની અંદર ગયો હતો ત્યારે બેંકના મોટા મોટા અધિકારીએ જણાવ્યું હતું કે, તેમના પિતાએ કાગળની કાર્યવાહી પૂરી કર્યા પછી બેંકે ખેડૂત પિતાના બાળકને 15 લાખ રૂપિયા નો ચેક આપ્યો હતો અને તમને જણાવી દઈએ કે મૃત્યુ પામેલા ખેડૂતે તેના પિતાને આ પોલીસને નામે નોમિની બનાવ્યા હતા. નથી તેના દીકરાને ભવિષ્યમાં કોઈ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે 15 લાખ રૂપિયા જેટલી બેંક આપી હતી

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM