લોકોની મદદ માટે ખજૂર ભાઈ એક જ દિવસમાં કરી નાખે છે આટલા રૂપિયા નું મોટું દાન, એક દિવસનો આંકડો સાંભળીને તમારી આંખો પહોળી થઈ જશે…

મિત્રો સમાજના હિત માટે કાર્યકર્તા લોકો કોને વાહલા ન લાગે?!! સેવાકીય કાર્ય કરીને લોકોના દિલમાં કાયમ માટે વસી ગયેલા ખજૂર ભાઈ એટલે કે તીન જાણીને તો તમે સૌ ઓળખતા જ હશો. ગુજરાતના સોનુ સુદ તરીકે ઓળખાતા ખજૂર ભાઈ એક દિવસમાં લગભગ 50 હજાર રૂપિયાથી પણ વધારાનું દાન કરે છે.
ખજૂર ભાઈ ના વ્યક્તિત્વ વિશે વાત કરીએ તો તેનું વ્યક્તિત્વ એવું છે કે ગરીબ લોકો માટે હંમેશા તેઓ કાર્ય કરવા માટે તત્પર રહેતા હોય છે. ગરીબોના દુઃખ દૂર કરી રહેલ નિતીન જાની તેમની ટીમ સાથે ઘણા બધા માટે ભગવાન સ્વરૂપ બની ગયા છે. કોઈપણ ગુજરાતીના નામે ખજૂર ભાઈનું નામ લો તો
તે પોતાના દિલથી ખજૂર ભાઈના વખાણ કરતા હોય છે. અત્યાર સુધીમાં ઘણા બધા આશરા વગરના લોકોને ઘર બનાવી આપ્યા છે. ખાસ વાત તો એ છે કે ખજૂર ભાઈ ની સાથે તેની ટીમ પણ કોઈ પણ પ્રકારના સાત વગર લોકોની મદદ કરી રહી છે. જાણકારી અનુસાર નીતિન જાની youtube પર જેટલા રૂપિયા આવે છે
તેમાંથી 90% જેટલો હિસ્સો દાન માટે વાપરે છે. મિત્રો તમને જણાવી દઈએ કે ખજૂર ભાઈ ને youtube પર બે ચેનલ છે તેમાંથી એકનું નામ ખજૂર ભાઈ અને બીજાનું નામ ખજૂર ભાઈ બ્લોકસ છે. એક ઇન્ટરવ્યૂ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે, “હું મારી આવકનો ૯૦ ટકા હિસ્સો ગરીબ લોકો અને
જરૂરિયાત બંધ લોકોના હિતાર્થે વાપરું છું, અને મારી આવક youtube ચેનલ માંથી આવી રહી છે.” ખજૂર ભાઈ ના અંગત જીવનની વાત કરીએ તો હાલ થોડા સમય પહેલા સગાઈ થતાં સોશિયલ મીડિયા પર તેમની સગાઈ ના ફોટા ફરી રહ્યા છે. ખજૂર ભાઈએ મીનાક્ષી દવે સાથે સગાઈ કરી છે.
મીનાક્ષી દવે સિંગિંગ ક્ષેત્રે વધારે રુચિત ધરાવે છે. તેણી એક પ્રખ્યાત કલાકાર પણ છે .ખજૂર ભાઈ ના ચાહકો સોશિયલ મીડિયા પર કમેન્ટ્સ ના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવી રહ્યા છે. નિતીન જાનીના જણાવ્યા અનુસાર 22 માર્ચ જ્યારથી તે લોકોની આવ્યું
ત્યારથી તે લોકોની મદદ કરી રહ્યા છે. ગુજરાતમાં જરૂરિયાત બંધ લોકોને સેવા કરવા તેમજ સમાજના હિત માટે કાર્ય કરવા સદાય તત્પર રહેતા ખજૂર ભાઈએ youtube ચેનલ માંથી જે આવક મેળવી હતી તેનો ઉપયોગ માત્ર લોકોના હિત માટે જ કર્યો છે. જાણકારી અનુસાર અંદાજિત 1 કરોડથી પણ વધારે રૂપિયાની સેવા ખજૂર ભાઈ કરી ચૂક્યા છે.
તમે આ લેખ “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.