ખાનગી બસના સોફા માંથી લોહી ની ધાર થતા મુસાફરો એ રાડો પાડી…, ડ્રાઇવર એ સોફાનો પડદો ખોલતા જોઈ લીધું એવું કે, ડ્રાઇવર સાથે કંડક્ટર માં મોઢે હાથ દઈને ભાગવા લાગ્યો…

ખાનગી બસના સોફા માંથી લોહી ની ધાર થતા મુસાફરો એ રાડો પાડી…, ડ્રાઇવર એ સોફાનો પડદો ખોલતા જોઈ લીધું એવું કે, ડ્રાઇવર સાથે કંડક્ટર માં મોઢે હાથ દઈને ભાગવા લાગ્યો…

છાસવારે કંઈક ને કંઈક અલગ પ્રકારની ઘટનાઓ અલગ અલગ પ્રકારના વિસ્તારોમાંથી સાંભળવા મળે છે. અત્યારે હાલમાં જ એક એવી ઘટના બની છે કે જેના કારણે 50થી પણ વધારે લોકોના ધબકારા એક સાથે ઉપડી ગયા હતા. આ ઘટના હરિયાણા ની અંદર આવેલા જિંદગી ગામે આવી છે અને અહીંયા એક બસ પસાર થઈ રહી હતી

ની અંદર અંદાજે 50થી પણ વધારે મુસાફરો હતા અને બસની અંદર વધારે મુસાફરો હોવાને કારણે ચારે બાજુ ભારે દોડધામ મચી ગઈ હતી. બસની અંદર રહેલા એક મુસાફરે પોતાનું સ્ટેશન આવી જતા બસમાંથી પોતાનો સામાન લઈને નીચે ઉતરવા જઈ રહ્યો હતો. તે સમયે પોતાનો સામાન માટે સોફા ની નીચે રહેલી જગ્યામાં મૂક્યો હતો અને ત્યારે સામાન લઈ રહ્યો હતો

તે સમયે બસના સોફા ના પડદા નીચેથી લોહીની એક ધાર વહી રહી હતી. તે જોઈને આસપાસના સોફા વાળા લોકોને પણ આ વખતના વિશે જાણકારી આપી હતી. સોફા ના પડદામાંથી લોહીની ધાર વહેતી હતી તેના જોઈને સૌ કોઈ કોઈ લોકો એ ભારે દોડધામ મચાવી દીધી હતી. તેઓએ તાત્કાલિક ધોરણે બસને ઉભી રાખી હતી અને ડ્રાઇવર તેમજ કંડકટર એ આ સોફા પાસે આવી ગયા હતા

અને કહ્યું હતું કે બસની અંદર સોફા ના પડદા નીચેથી શા માટે લોહીની ધાર વહી રહી છે. કંડકટર અને ડ્રાઇવર એ જ્યારે બસના સોફા નો પડદો ઉઠાવ્યો હતો ત્યારે સૌ કોઈ લોકોના ડોળા ફાટેલા રહી ગયા હતા અને અંદરથી એક મહિલાની લાશ મળી આવી હતી. પ્રકારના દ્રશ્યો જોતાની સાથે જ મુસાફરો ની અંદર એક અલગ પ્રકારનો હલ્લો મચી ગયો હતો અને સૌ કોઈ લોકો બસમાંથી નીચે ઉતરવા માટે ભાગમભાગ દોડ ધામ મચાવી લીધી હતી.

કેટલાક લોકો તો બારીમાંથી પણ ખૂબ કામ હળવા લાગ્યા હતા અને કેટલાક લોકોએ ભારે દોડધામ મચાવી દીધી હતી અને ઊંડા ઊંડા વીઘા વિચારમાં પડવા લાગ્યા હતા. આ બનાવ બનતાની સાથે જ બસને રોડ ઉપર બાજુમાં ઉભી રાખી દેવામાં આવી હતી

ત્યાર પછી પોલીસ સ્ટેશનને આ વિશે જાણકારી આપવામાં આવી હતી અને પોલીસનો કાફલો પણ ઘટના ચડે દોડી આવ્યો હતો અને બસના ડ્રાઇવર અને કંડકટરની પૂછપરછ કરતા જાણવા મળી રહ્યું હતું કે, આ મહિલા સવારે 9:00 વાગે ને આસપાસ બસની અંદર મુસાફરી કરવા માટે ચડી હતી અને રાત્રિના પાંચ વાગ્યા હોવા છતાં પણ તેને બસ નો પડદો ખોલ્યો ન હતો.

આ ઉપરાંત તેની સાથે એક વ્યક્તિ પણ હાજર હતો અને સોફામાંથી માત્ર મહિલાની લાશ મળતા તે વ્યક્તિની ઉપર શંકા જવા લાગી હતી અને મહિનાને પતાવી નાખી હશે તેમ જ બસની અંદર બેઠેલા 50 જેટલા મુસાફરોને તાત્કાલિક ધોરણે બસની અંદરથી નીચે ઉતારવામાં આવ્યા હતા. પોલીસે બસને કસ્ટડીમાં પણ લઈ લીધી હતી

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM