જોરજોરથી રડતો આ બાળક આજે છે બોલિવૂડનો સુપરસ્ટાર, માત્ર જીનીયસ લોકો જ ઓળખી શકશે

જોરજોરથી રડતો આ બાળક આજે છે બોલિવૂડનો સુપરસ્ટાર, માત્ર જીનીયસ લોકો જ ઓળખી શકશે

આજના સમયમાં બોલિવૂડ સ્ટાર હોય તો પણ તેનું નામ પણ સામાન્ય બાળક જેવું જ હોય છે. નાની નાની વાતમાં બાળક રડવા લાગે છે અને હજી પણ પડે છે. તેવામાં સોશિયલ મીડિયા પર નાનપણની તસવીરો શેર કરવી અને તેને ઓળખવાનું ચેલેન્જ શરૂ થયું છે.

આ તસવીરને ધ્યાનથી જુઓ. તેમાં પીળા કપડામાં એક નાનકડો બાળક જોવા મળે છે. તે કોઈ વાતને લઈને નારાજ છે અને જોર જોરથી રડી રહ્યો છે. જોકે હવે આ બાળક બોલીવુડનો સુપર સ્ટાર બની ગયો છે. શું તમે આ તસવીર જોઈને આ સ્ટારને ઓળખી શક્યા ?

જો આ બાળકનો ફોટો જોઈને તમે એક્ટરને ઓળખી ગયા તો તમે જીનીયસ છો અને તમે ચેલેન્જ પણ પૂરી કરી લીધી. પરંતુ જો તમે સમજી શક્યા નથી તો તમને જણાવી દઈએ કે આ બાળક રણબીર કપૂર છે. રણબીર કપૂર નાનપણમાં ક્યુટ લાગતો હતો.

ફિલ્મી પરિવારનો દીકરો હોવાના કારણે તેણે એક્ટિંગમાં જ પોતાનું કરિયર બનાવ્યું. હવે બોલિવૂડમાં તે સારું નામ કમાઇ ચૂક્યો છે. અત્યાર સુધીમાં તેને ઘણી હિટ ફિલ્મો આપી છે અને લોકો તેની એક્ટિંગ ના વખાણ પણ કરે છે.

રણબીર કપૂર 39 વર્ષનો છે. તેનો જન્મ 28 સપ્ટેમ્બર 1982 ના રોજ મુંબઈમાં થયો હતો. તે સુપર સ્ટાર રિશી કપૂર અને નીતુ સિંહ નો દીકરો છે. તેની એક બહેન પણ છે જેનું નામ રિદ્ધિમાં છે અને તેના પણ લગ્ન થઈ ચૂક્યા છે.

અભ્યાસ પૂરો કર્યા પછી રણબીર ફિલ્મી દુનિયામાં આવવાનું નક્કી કર્યું. તે પહેલા અમેરિકામાં કે એક્ટિંગ શીખવા ગયો હતો. ત્યાર પછી તેણે બે શોર્ટ ફિલ્મો પણ બનાવી. વર્ષ 2007માં તેણે હીરો તરીકે સાવરીયા ફિલ્મોમાં કામ શરૂ કર્યું. આ ફિલ્મમાં અભિનય કરવા માટે તેને સર્વ શ્રેષ્ઠ નવોદિત કલાકાર તરીકે ફિલ્મફેર અવોર્ડ મળ્યો.

રણબીર કપૂરે સાવરીયા પછી ઘણી ફિલ્મોમાં કામ કર્યું જેમાં બચના એ હસીનો, અજબ પ્રેમ કી ગજબ કહાની, wake up Sid, સંજુ જેવી ફિલ્મોનો સમાવેશ થાય છે. જોકે તેને સાચી ઓળખાણ ફિલ્મ રાજનીતિથી મળી. આ ફિલ્મમાં તેની એક્ટિંગને ખૂબ જ વખાણવામાં આવી. ત્યાર પછી રોકસ્ટાર અને બરફી આવી અને રણવીર કપૂર રાતોરાત સુપરસ્ટાર બની ગયો.

ત્યાર પછી રણબીર કપૂરને કરિયર ગ્રાફ નીચે જઇ રહ્યો હતો. પરંતુ તે દરમિયાન તેણે સંજુ કરી. આ ફિલ્મથી તે ફરી એકવાર સુપર સ્ટાર બની ગયો. હવે રણબીર કપૂર લગ્ન કરવા જઈ રહ્યો છે. આલિયા ભટ્ટ અને રણવીર કપૂર એપ્રિલ મહિનામાં લગ્ન કરવાના છે અને તેમની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ છે.

તમે આ લેખ  “Gujarati Masti” ના માધ્યમ થી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવન માં ઉપયોગી હોઈ તેવા લાગણીસભર લેખ,સ્વાસ્થ્ય વર્ધક માહિતી,બોલીવુડ ની ખબરો,ધાર્મિક વાતો,રેસીપી, તથા અન્ય રસપ્રદ માહિતી મેળવવા માટે ગુજરાત નું લોકપ્રિય ફેસબુક પેજ “Gujarati Masti” લાઈક કરી ને અમારી સાથે જોડાઓ.

Gujarati Masti TEAM